Browsing Category

સમાચાર

પંજાબમાં લોકડાઉન તોડતા રોકયા અને પાસ માંગ્યો તો પોલીસનો હાથ જ કાપી નાંખ્યો

એક બાજુ જ્યાં દેશ કોરોનાના કહેર સામે લડી રહ્યો છે ત્યાં પંજાબના પટિયાલામાં નિહંગ શિખો (પરંપરાગત હથિયાર ધરાવતા અને વાદળી રંગના લાંબા કમીજ પહેરનાર શિખ)એ પોલીસ પર હુમલો કરી દીધો અને એક પોલીસકર્મીનો હાથ જ કાપી નાંખ્યો. રવિવાર સવારે શાકભાજી…
Read More...

ગુજરાતમાં કોરોના 22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા, છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ…

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5,…
Read More...

શરતો સાથે લોકડાઉનને વધારવાની તૈયારી, કોરોના ઈન્ફેક્શનના આધાર પર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન બનશે, 15…

કોરોના સામે જંગ માટે 14 એપ્રિલ બાદ બે અઠવાડિયા સુધી લૉકડાઉન જારી રહેવું નક્કી છે પણ ઉદ્યોગ મંત્રાલયે ટેક્સટાઇલ, બાંધકામ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા 15 મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ શરૂ કરવા ભલામણ કરી છે. સાથે જ સ્ટ્રીટ વેન્ડર્સને કામ કરવાની…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી થયા, વડોદરામાં એકનું મોત થતા રાજ્યમાં…

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51 નવા દર્દીઓ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દી 519 થઈ ગયા છે. જ્યારે સાંજે વડોદરમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 25 થયો છે અને…
Read More...

કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદની સરહદો સીલ, પોલીસ સાથે પેરામિલિટરી, CRPF-BSF તૈનાત, સુરત- વડોદરા,…

અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયા બાદ પણ કોરોના પોઝિટિવના વધતા જતા કેસોને કાબૂમાં લેવા અને લોકડાઉન નો કડક અમલ કરાવવા માટે અમદાવાદ શહેરની સરહદો સીલ કરીને શહેરમાં પોલીસની સાથે પેરામિલિટરી, BSF અને CRPF તૈનાત કરવામાં આવશે. આ જ પ્રમાણે…
Read More...

લોકડાઉનમાં 65 વર્ષનો ગરીબ ખેતમજૂર 130 કિમી સાઈકલ ચલાવી કેન્સરગ્રસ્ત પત્નીને હોસ્પિટલ લઈ ગયો.

લોકડાઉનને કારણે એક તરફ ઘરોમાં ઝઘડા વધી રહ્યા છે, ત્યારે તમિલનાડુમાં એક ખેતમજૂરે કેન્સરગ્રસ્ત પત્નીને 130 કિમી સાઈકલ ચલાવી હોસ્પિટલ પહોંચાડી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. લોકડાઉનને કારણે વાહનની કોઈ સગવડ ના હોવાથી આ વ્યક્તિ પોતાની…
Read More...

ભારતમાં લૉકડાઉનના કારણે હરિદ્વારમાં ગંગા નદીનું પાણી એટલું બધું સાફ થઈ ગયું કે સરળતાથી નીચે જમીનની…

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ કારણે હવે દેશની નદીઓ અને હવા ધીરે-ધીરે પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ થવા લાગી છે. આજકાલ હરિદ્વારમાં વહેતી ગંગા નદીનું પાણી પણ એકદમ સ્વચ્છ થઈ ગયું છે. ગંગા નદીનું પાણી…
Read More...

સમય બદલાઈ ગયો છે ‘નમસ્તે’ હોય કે HCQ ‘દવા’, કોરોનાની મહામારી સમયે ભારતની સામે દુનિયા થઈ નતમસ્તક

90ના દાયકાના સમયમાં મોટી સંખ્યામાં ભારતીયો પશ્ચિમના દેશો તરફ વળ્યા હતા. ત્યારે એવી ધારણા હતી કે ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત નથી જે મહામારી સામે ટકી શકે. કોલેરા, ટીબી, સ્મોલપોક્સનો અનુભવ આ ધારણને મજબૂત કરતો રહ્યો. મિડલ ક્લાચ વચ્ચે…
Read More...

8 માસનાં જોડિયાં બાળકોને ઘરે મૂકી લેબ ટેક્નિશિયન PHCમાં ફરજ બજાવી રહી છે, આવા રાષ્ટ્ર સેવકોને સલામ…

કોરોનાની મહામારી વચ્ચે પોતાના નાનાં સંતાનોને ઘરે મુકી જાનના જોખમે લોકોના સ્વાસ્થય સારું રહે તે માટે રાષ્ટ્ર સેવક કરી રહી છે. જેમાં વાલોડ તાલુકાના કણજોડ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં 4 મહિલા કર્મચારીઓમાં મહિલા મયુરીબેન…
Read More...

હાલોલમાં માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો આવ્યો સામે, લોકડાઉનની જાહેરાત બાદ દીકરી વૃદ્ધ માતાને ઘરમાં…

કોરોનાની મહામારીના સમયમાં એકબાજુ જ્યાં લોકો મનમૂકીને માનવસેવા કરી રહ્યા છે. ત્યારે હાલોલમાંથી માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉનની જાહેરાત થતાં હાલોલમાં એક દીકરી અને જમાઈ પોતાની વૃદ્ધ માતાને ઘરમાં પૂરી અન્ય શહેરમાં…
Read More...