Browsing Category

સમાચાર

પોલીસ ખાલી ડંડા જ નથી મારતી, ભૂખ્યાને પોતાનું ભોજન પણ આપી દે છે જૂઓ આ વીડિયો

જે લોકોએ કોરોના વાયરસના લોકડાઉનમાં સૌથી વધુ કામ કરવાનું છે તેમાં પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં તેની પ્રશંસા થાય છે. પોલીસ લોકોને સતત સમજાવી રહી છે. લોકોને મદદ કરી રહી છે. તેમજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનું પણ કામ કરી રહી છે. પરંતુ…
Read More...

25 વર્ષમાં પહેલીવાર નર્મદાનું પાણી થયું સૌથી શુદ્ધ, મિનરલ વૉટર જેવું થઈ ગયું

લૉકડાઉનના કારણે દેશભરમાં ઉદ્યોગો બંધ છે, જેની અસર પર્યાવરણ પર પણ દેખાઈ રહી છે. ગંગા, યમુના અને નર્મદા સહિત અનેક નદીઓનું પાણી સ્વચ્છ થઈ રહ્યું છે. હજુ એક મહિના પહેલા પ્રદૂષિત લાગતી નર્મદાનું પાણી હાલ મિનરલ વૉટર જેવું દેખાઈ રહ્યું છે.…
Read More...

કોરોનાને લીધે અમદાવાદમાં કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન, એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર…

કોરોનાને કારણે ગુજરાત કોંગ્રેસને આજે ખુબ જ મોટો ફટકો લાગ્યો છે. અમદાવાદના કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન થયું છે. બદરૂદ્દીન શેખે એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના…
Read More...

4 મહિનાના કુમળા બાળકને ભરખી ગયો કોરોના, તેની દફન વિધિ કરતી વખતે સ્વાસ્થ્યકર્મીઓ પણ રડી પડ્યા

આ તસવીર 4 મહિનાના એક બાળકની છે, જેનું કોરોના વાયરસના કારણે મોત થઈ ગયું. કોરોના અત્યારસુધીમાં દેશમાં 700થી પણ વધારે લોકોને ભરખી ગયો છે પરંતુ તેમાંથી 4 મહિનાનાં બાળકનું મોત બધાને રડાવી દે તેવું છે. બાળકના મોત બાદ તે હોસ્પિટલના…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 230 કેસ સાથે કુલ 3301 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 18 મોત થતા કુલ…

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. કેન્દ્રની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ…
Read More...

6 દિવસના નવજાત બાળકનું ફોનમાં જ મોઢું જોયું હતું, કોરોના વાયરસ સામે જિંદગીની જંગ હારી ગઈ માતા

કોરોના વાયરસે દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોનો જીવ લીધો છે. આ સંકટ વચ્ચે બ્રિટનના બર્મિંઘમ શહેરમાં એક માતા પોતાના બાળકને જન્મ આપ્યા બાદ તેને ગળે પણ ન લગાવી શકી અને કોરોનાએ બંનેને હંમેશા માટે અલગ કરી દીધા. જન્મ આપ્યાના થોડા જ દિવસોમાં કોરોના…
Read More...

લાખો ગરીબ દર્દીઓની મફતમાં સારવાર કરનારા ‘ડૉક્ટર’ કોરોના સામે હાર્યા, છેલ્લા સમય સુધી કોરોના સામેે…

છેલ્લા પાંચ દશકોથી લાખો ગરીબોની મફતમાં સારવાર કરનારા આંધ્રપ્રદેશના ડૉક્ટર કે. એમ. ઈસ્માઈલ હુસૈન કોરોના વાયરસથી પોતાનો જીવ ના બચાવી શક્યા. ‘2 રૂપિયાવાળા ડૉક્ટર’ના નામથી ફેમસ કુરનૂલ નિવાસી ડૉક્ટર ઈસ્માઈલે લોકોને આ મહામારીથી બચાવવાની લડાઈ…
Read More...

લૉકડાઉનમાં ગરીબોને ભૂખથી ટળવળતા જોઈને હજ યાત્રા માટે ભેગા કરેલા રૂપિયા ગરીબોના ભોજન પાછળ ખર્ચી…

કોરોના વાયરસને કારણે આખા દેશમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે. આવામાં અનેક વેપાર-ઉદ્યોગો ઠપ છે અને તેના પર નભેલા લાખો પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય વ્યક્તિ પોતપોતાની રીતે મદદ માટે આગળ…
Read More...

ગુજરાત સરકારે ફરી નિર્ણય બદલ્યોઃ 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે

દુકાનો ખોલવા અંગે ગુજરાત સરકારે ફરીએકવાર યુ-ટર્ન મારવો પડ્યો છે. હાલમાં જ CM વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારની પ્રેસ કોન્ફરન્સ થઇ હતી, તેમાં તેમણે જાહેરાત કરી છે કે, 3 મે સુધી 4 મહાનગરપાલિકામાં કોઇ દુકાનો ખોલી શકાશે નહીં. તેમણે કહ્યું હતું…
Read More...

પોલીસે માનવતા મહેકાવી! ગોંડલમાં નિરાશ થયેલા વૃદ્ધ ખેડૂતનો બધો માલ PSIએ ખરીદ્યો

કોરોના વાયરસ (coronavirus) લડવા માટે કોરોના વોરિયર્સ (Corona Warriors) તરીકે પોલીસ ખડેપગે જનતાની સેવા કરી રહી છે. ત્યારે પોલીસની (police) માનતાના અનેક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. આવી જ એક માનવતા મહેકાવનારી ઘટના ગોંડલમાં બની છે. અહીં પોલીસની…
Read More...