Browsing Category
સમાચાર
લોકડાઉનમાં લુડો રમતાં પત્નીએ પોતાના પતિને સતત હરાવતા નારાજ પતિએ પત્નીને ઢોર માર મારી કમર ભાંગી નાખી
લોકડાઉનમાં લોકો ઘરમાં બંધ છે ત્યારે ઓનલાઈન ગેમ રમવાનું ચલણ વધ્યું છે. એક નિર્દોષ આનંદ આપવા સાથે ટાઇમપાસ કરાવતી આ ગેમ ક્યારેક મોટા ઝગડાનું પણ સ્વરુપ લઈ શકે છે. આવું જ કંઈક વડોદરમાં રહેતા કપલ સાથે થયું. જેમાં પતિ-પત્ની બંને એકબીજા સાથે ઓનલાઈન…
Read More...
Read More...
આજે રાજકોટના જંગલેશ્વરમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ
રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન 16 વર્ષીય તરૂણ શાહીલ દિલદાન બ્લોચને કોરોના પોઝિટિવ આવ્યો છે.તેના પિતા દિલદારભાઇને પોઝિટિવ રિપોર્ટ આવતા તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જંગલેશ્વરની શેરી નં. 24માં રહે છે. શાહીલ બાદ વધુ સાત…
Read More...
Read More...
કોરોનાના કહેર વચ્ચે ડોક્ટર માનવતા ભૂલ્યો: સગર્ભાને ડોક્ટરે કાઢી મુકતા રોડ ઉપર જ પુત્રને જન્મ આપ્યો
લોકડાઉનના માહોલમાં લિંબાયતની એક સગર્ભાને ડોક્ટરે કાઢી મૂક્યા બાદ ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસુતિ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રસુતિની પીડાથી કણસતી સગર્ભાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને 9 મહિના પુરા થયા બાદ…
Read More...
Read More...
સરકારી શાળામાં ક્વોરેન્ટાઇનમાં રખાયેલા મજૂરોએ આશારાનું ઋણ અદા કરતા સ્કૂલને કલર કરી આપ્યો, ગરીબ…
લોકડાઉનના આ સમય દરમ્યાન કેટલાક પરપ્રાંતિય મજૂરોને કોરેન્ટાઇન કરીને એક સરકારી શાળામાં રાખવામાં આવ્યા હતા. આ શાળાના ઓરડાઓમાં જ એમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સરકારી શાળાની દિવાલો પર ઘણા વર્ષથી કોઈ રંગરોગાન થયેલું ન હોવાથી…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 163, કુલ દર્દી 3548 થયા
કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ તરફ દર્દીઓ સાજા થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય…
Read More...
Read More...
કોરોનાના સંકટ સમયે પોલીસે દેખાડી માનવતા, માંડવીમાં શ્રમજીવી માટે પોલીસે ચપ્પલની વ્યવસ્થા કરી જાતે…
કોરોનાના સંકટ સમયે પોલીસનો માનવતાવાદી અભિગમ લોકો જોઇ રહ્યા છે. માંડવીમાં એક અલગ જ માનવીય અભિગમ બહાર આવ્યો હતો. માંડવીના પીઆઇ બી.એમ. ચૌધરી પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ધોમ ધખતા તાપમાં એક એક વૃદ્ધ શ્રમજીવી ચપ્પલ વગર હાથલારી લઇને જતા હતાં. તપાસ…
Read More...
Read More...
લોકડાઉનમાં બે વ્યક્તિએ કરેલી ભૂલથી 40ને કોરોના થયો, જો તમે પણ ટાઈમપાસ માટે ભેગા થઈને પત્તા રમતા હોય…
લોકડાઉનમાં ટાઈમપાસના ચક્કરમાં આંધ્ર પ્રદેશના બે લોકોએ 40 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધા. બે સંક્રમિતોએ મિત્રો અને પાડોશીઓ સાથે પત્તા રમ્યા અને કોરોનાનો ચેપ લગાડી દીધો. પહેલા મામલો કૃષ્ણા જિલ્લાનો છે, જ્યાં એક વ્યક્તિએ 24 લોકોને…
Read More...
Read More...
મુંબઇ બાદ અમદાવાદ બની રહ્યું છે દેશનું સૌથી મોટું કોરોનાનું હોટસ્પોટ, મૃતકોની સંખ્યામાં થઈ રહ્યો છે…
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના આંકડા સતત વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હી,(Delhi) ગત 24 કલાકમાં 293 નવા કેસ સામે આવ્યા છે. જે પછી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27892 થઇ ગઇ છે. આ વચ્ચે અમદાવાદ (Ahmedabad) માટે ચિંતાના સમાચાર…
Read More...
Read More...
કોરોના સામેની લડાઈમાં બનાસકાંઠાનાં 2 લાખ પશુપાલકોએ મળીને 7 કરોડ 14 લાખ દાન કર્યા
કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશ જજુમી રહ્યું છે. એમાં પણ જાણે કોરોના એ ગુજરાત પર મજબૂત પકડ જમાવી છે. કોરોનાને માત આપવા અને રાજ્ય સહિત દેશની પડખે ઉભા રહેવા રાજ્યની અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓએ આગેકૂચ કરી છે. ત્યારે હવે રાજયના…
Read More...
Read More...
શાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આ 3 વાતનું ખાસ ધ્યાન રાખો નહીં તો કોરોના વાયરસથી બચવું મુશ્કેલ…
આ સમયે, સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન ચાલુ છે અને લોકો ઘરોમાં બંધ છે. લોકોને સામાજિક અંતર હેઠળ એક બીજાથી અંતર રાખવા જણાવ્યું છે. આ સિવાય લોકોને માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા…
Read More...
Read More...
