Browsing Category

સમાચાર

શરમજનક ઘટના! ગુંડાઓએ ભરબજારમાં મહિલાને ઉઠાવી જવાની કરી કોશિશ, પાંચ લોકો સામે ફરિયાદ

રાજસ્થાનના ભરતપુરમા જિલ્લાના વાડી કસબામાં ભરબજારમાં એક મહિલાની છેડતી (woman molestation) કરવાનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા એક મહિલા ઘરેથી બજારમાં જવા માટે નીકળી હતી. આ દરમિયાન એક જીપ તેની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં બે લોકો…
Read More...

‘મત માગવા જ આવો છો, મુસીબત વખતે દેખાતા નથી’ કહીને લોકોએ કરજણ બેઠકના ભાજપ-કોંગ્રેસ બંનેના…

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણીને લઇને હાલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. જોકે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવી જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું…
Read More...

ભાવનગરના ધોરણ-12ના વિદ્યાર્થીએ બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક, ફક્ત 10 પૈસામાં ચાલે છે 1 કિલોમીટર!

ભાવનગર શહેરમાં સામાન્ય પરિવારના ધોરણ-12 કોમર્સના એક વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક બાઇક (Bhavnagar Student Electric Bike)નો આવિષ્કાર કર્યો છે. આર.ટી.ઓ.નાં નિયમોમાંથી છૂટકારા સાથે પ્રદૂષણ અટકાવવાના અભિગમ સાથે ભાવનગરનાં ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીએ…
Read More...

સુરતના માતા વિહોણી બાળકી છેલ્લા 3 દિવસથી ગુમ, અપહરણની આશંકા, એક શકમંદ બાળકીને લઈને જતો CCTVમાં થયો…

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસેથી એક 4 વર્ષની માતા વિહોણી બાળકી છેલ્લા 3 દિવસથી ગુમ થઈ છે. બાળકીના પિતા દ્વારા અપહરણની આશંકાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી છે. જેમાં એક શંકાસ્પદના ફોટો સાથે…
Read More...

સુરત: બીજાને ચોર કહેનાર પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી શર્માનો ભાંડો ફૂટ્યો, ઇન્કમટેક્સની રેડમાં સામે આવી…

સુરતના જ્વેલર્સ સામે ટ્વિટર પર મની-લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલા દરોડા યથાવત્ રહ્યા છે. તપાસમાં શર્માની દસ જેટલી મિલકત સામે આવી છે, જેની બજાર…
Read More...

દીકરાએ માર મારી હાથ તોડી નાખ્યો, ચા વેચીને ગુજારો કરતા અમ્માં – બાબાની પોસ્ટ સોશિયલ મીડિયામાં…

આજે ભલે દિલ્હીમાં બાબા કા ઢાબા ફેમસ છે પરંતુ થોડા સમય પહેલા તેમને કોઇ જાણતુ પણ નહોતું. View this post on Instagram We came to know about 70 year old baba n amma selling tea near Sector-13 Dwarka, Delhi . there…
Read More...

‘વિધિ કરાવશો તો ધંધો સારો ચાલશે’ એવું કહીને સુરતમાં તાંત્રિકે પ્રસાદ ખવડાવી કતારગામની…

સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુસ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ…
Read More...

દીકરીના લગ્નમાં કર્યો હતો 500 કરોડનો ખર્ચ, લક્ષ્મી મિત્તલના સગા ભાઈ આજે બ્રિટેનના સૌથી નાદાર વ્યક્તિ…

સ્ટીલ કિંગના નામથી મશહૂર લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal)ના નાના ભાઈ પ્રમોદ મિત્તલ (Pramod Mittal) બ્રિટેનના સૌથી મોટા બેંકરપ્ટ(નાદાર) કરવામાં આવી શકે છે. પ્રમોદ મિત્તલે ક્યારેક પોતાના દીકરીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે બાદ…
Read More...

સુરતના 101 વર્ષના બાએ જન્મ દિવસની કરી ઉજવણી: કોઈ પણ રોગ વગર 101 વર્ષની ઉંમરે ઘરના શારીરીક કામ જાતે…

સુરત શહેરના ભાદાણી પરિવારે સુંદરદેવી ભાદાણીના 101 જન્મ દિન નિમિત્તે ઉજવણી કરી હતી. આ વાત એટલા માટે ખાસ છે કારણ કે હજુ સુધી તેમને કોઈ પણ મોટી બિમારી થઈ નથી અને કોરોનાના સમયમાં તેઓ હેલ્ધી જીવન જીવી રહ્યા છે. આ માટે તેમણે ક્યારેય રેસ્ટોરન્ટ…
Read More...

નવસારી સિવિલમાં ફરજ બજાવતી 28 વર્ષીય નર્સનો ફાંસો ખાઈ આપઘાત, ડ્યૂટી પર ત્રાસ અપાતો હોવાનો પરિવારનો…

કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યના આપઘાતને લઈને પરિવાર…
Read More...