Browsing Category

સમાચાર

પંજાબમાં પંચાયતનો આદેશ: દરેક ઘરમાંથી એક સભ્ય દિલ્હી બોર્ડર પહોંચે, ના પહોંચનારને 1500 રૂપિયા દંડ…

પંજાબના બઠિંડા જિલ્લાના ગામ વિર્ક ખુર્દની પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક આશ્ચર્યજનક આદેશ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ગામના દરેક પરિવારમાંથી એક સભ્યએ દિલ્હી બોર્ડર જવું પડશે. જે પરિવાર આ આદેશ નહીં માને તેમને 1500 રૂપિયાનો…
Read More...

લોકડાઉનમાં રેસ્ટોરન્ટ બંધ થઈ તો બાઈક પર છોલે કુલ્ચે વેચવાની કરી શરૂઆત, હવે દરરોજ રૂપિયા 2 હજાર કમાઈ…

દિલ્હીના દીપક છાબડા 9 વર્ષથી નોકરી કરી રહ્યા હતા. ખૂબ જ હિંમત કરીને નોકરી છોડી અને જે પૈસા ભેગા કર્યા હતા તેમાંથી રેસ્ટોરેન્ટની શરૂઆત કરી. જોકે, નસિબને તો કંઈક બીજુ જ મંજૂર હતું. દીપકે રેસ્ટોરન્ટ શરૂ કર્યાંના 5 મહિના બાદ લોકડાઉન લાગી ગયું…
Read More...

અમદાવાદમાં ગઠિયાએ છેતરપિંડીનો ગજબનો કીમિયો કર્યો: નિવૃત્ત જજનો દીકરો હોવાનું કહીને રિક્ષા ચાલકના…

ગુજરાતીમાં એક કહેવત છે કે 'ધરમ કરતા ધાડ પડી.' એટલે કે કોઈને મદદ કરવામાં પોતાને નુકસાન વેઠવાનો વારો આવવો. આવો જ એક કિસ્સો શહેરના મણીનગર વિસ્તાર (Maninagar area)માં જોવા મળ્યો છે. જ્યાં મુસાફર (Passenger) બનીને આવેલા ગઠિયાની રિક્ષા ચાલકે…
Read More...

સોની પરિવાર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે જીપ સાથે ટ્રેલરની થઈ જોરદાર ટક્કર, 8 લોકોનાં કરૂણ…

રાજગઢ (Rajgarh) જિલ્લાનું જીરાપુર શહેર એ સમયે હિબકે ચડ્યું, જ્યારે એક જ પરિવારના 6 લોકોની અર્થી એક સાથે ઊઠી. રાજસ્થાન (Rajasthan)માં માર્ગ અકસ્માત (Road Accident)નો શિકાર બનેલા સોની પરિવારના 6 લોકોના અંતિમ સંસ્કાર (Last Rites) જીરાપુરમાં…
Read More...

જામનગરમાં ફાયરિંગથી ફફડાટ, યુવાનના મોઢા પર જ મારી ગોળી, ભૂમાફિયા જયેશ પટેલ સાથે વાંધો પડ્યો હોવાથી…

જામનગર શહેરમાં (Jamnagar) ઈવા પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની (Jamnagar Firing) ઘટનાથી ભારે સનસનાટી મચી ગઈ છે. ડબલ સવારી બાઈકમાં આવેલાં ચાર શખ્સોએ એક યુવાનના મોઢાં પર ફાયરિંગ કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે.…
Read More...

માણસ કેટલો ક્રૂર હોઈ શકે તેનો એક ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે! સુરતમાં 12 વર્ષના બાળકની લાકડાંના…

માણસ કેટલો ક્રૂર હોઈ શકે તેનો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી બહાર આવ્યો છે. 12 વર્ષના એક નાના બાળકે કોઈનું શું બગાડ્યું હશે કે તેની લાકડાંના ફટકાં મારી મારીને કરપીણ હત્યા (12 Years old Murder in Pandesara) કરી દીધી. ઝાડી ઝાંખરા પાસેથી તેની…
Read More...

અમદાવાદમાં દબાણ દૂર કરવા ઝૂંપડાઓ તોડી પાડ્યા, કડકડતી ઠંડીમાં નાના બાળકો અને ગર્ભવતિ મહિલાઓની હાલત…

અમદાવાદ (Ahmedabad winter) સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કડકડતી ઠંડી (Freezing cold) પડી રહી છે. હાડ થીજવતી ઠંડીમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. પરંતુ જે લોકોને માથે છત નથી એવા ઘર વિહોણા પરિવારનું આવી કડકડતી ઠંડીમાં શું થતું હશે. તાજેતરમાં…
Read More...

રાજકોટમાં બેઠા-બેઠા અમેરીકન નાગરીકો પાસેથી હજારો ડોલર પડાવતા શખ્સોને ઝડપી પાડયા, જાણો કઈ રીતે કરતા…

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી પાડયા છે. ત્યારે એસઓજી દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. થોડા સમય પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર કચેરી થી માત્ર…
Read More...

વાપી અકસ્માતના રુંવાડા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ટ્રક ચાલકે રોડની બાજુમાં જતાં બે…

વાપી જીઆઇડીસી (Vapi GIDC) ચાર રસ્તાના ઓવરબ્રિજ પર ગઇકાલે એક ટ્રકે (Truck) અડફેટે લીધા બાદ એક રાહદારીનું મોત (Death) થયું હતું. બીજો એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ગઇકાલે બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. જેમાં…
Read More...

વડોદરાની હૃદયદ્રાવક ઘટના! 63 વર્ષની ઉંમરે સમાજની યુવતી સાથે કર્યા લગ્ન, મીંઢળ છોડતાં જ નવવધૂનું…

પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જોઈને બેઠેલા યુવાનની જિંદગી વીતી ગઈ હતી. 63 વર્ષની આધેડ વયે પોતાના સમાજની કન્યા મળતાં ખુશીથી ઝૂમી ઊઠેલા વરરાજાએ 5 ગામો જમાડીને લગ્ન કરવા વાજતેગાજતે જાન લઇ પ્રભુતામાં…
Read More...