Browsing Category
સમાચાર
મહુવાઃ RFOનો સાળો એક લાખની લાંચની રકમ લેવા જતાં ACBએ પકડ્યો, ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યો
મહુવા વન વિભાગમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી (Forest Department Officer) દ્વારા એક લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગવામાં આવતી હોવાથી વેપારીએ એ.સી.બીના (ACB) અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું અને આર.એફ.ઑના સાળા લાંચની (bribe) રકમ…
Read More...
Read More...
અમદાવાદમાં પોલીસને બગાસું ખાતા મળ્યું પતાસું: દારૂની રેડ કરવા ગયેલી પોલીસને મળ્યા રોકડા 37 લાખ…
અમદાવાદના ઈસનપુર પોલીસ (Isanpur Police) ને બગાસું ખાતાં પતાસું મળી આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ઈસનપુર પોલીસને દારૂની બાતમી મળતાં તેઓ ટીમ સાથે રેડ પાડવા ગયા હતા. પણ આરોપીની ઘરમાંથી પોલીસને માત્ર એક જ બોટલ દારૂની મળી આવી હતી. પણ સાથે…
Read More...
Read More...
સુરતના દરિયાકિનારે હોમગાર્ડ જવાનોની ‘દારૂપાર્ટી’, માથે બોટલ મૂકી કર્યો ડાન્સ, નશાબંધીના કાયદા પર…
ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban Gujarat) છે પણ દારૂબંધી કાગળ પર છે ત્યારે સુરત જિલ્લના ઓલપાડ (Olpad) ખાતે આવેલ ડભારી (Dabhari Beach) દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર (Sayan Unit Commander) તેની ટિમ સાથે દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર…
Read More...
Read More...
વડોદરા: ભેંસની વફાદારી માલિકને મોંઘી પડી, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
કૂતરા માલિક પ્રત્યેની પ્રખર વફાદારી માટે જાણીતા છે. પરંતુ પાદરા તાલુકાની એક ભેંસ કૂતરાઓની વફાદારીને પણ ટપી ગઈ અને આની કિંમત તેના માલિકને ચૂકવવી પડી!
અરવિંદ લુહાર નામના ખેડૂતને 22મી જાન્યુઆરીના રોજ પોતાની ભેંસ કરજણમાં રહેતા દૂરના સંબંધી…
Read More...
Read More...
ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે વરસાદમાં બારી બંધ ના થઈ, 7 વર્ષની લાંબી લડાઈ બાદ રેલવેને ચૂકવવું પડશે વળતર
ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ઘણી વાર બારી બરાબર બંધ ના થતી હોય કે પછી મુસાફરી દરમિયાન બીજી પણ કોઈ સમસ્યા આવે ત્યારે આપણે તેને મોટાભાગે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. જોકે, રેલવે તમામ મુસાફરોને તેણે જે ક્લાસનું ભાડું ચૂકવ્યું હોય તે ક્લાસમાં મળતી…
Read More...
Read More...
સુરતમાં સુમુલના નામે ડુપ્લિકેટ ઘી બનાવતું આખું કારખાનું ઝડપાયું, શું તમે આવું ઘી તો નથી આરોગી…
સુરતમાં ફરી એકવાર નકલી ઘી (Duplicate ghee making) બનાવવાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. મનપા આરોગ્યની ટીમ (SMC health team) દ્વારા બાતમીના આધારે પોલીસને સાથે રાખીને એક ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદમાં પૂછપરછ કરતા સરથાણા…
Read More...
Read More...
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, વિશ્વનું પહેલું મંદિર…
પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે કોરોના વોરિયર્સના સન્માનમાં સૌથી લાંબો 1551 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ગાંધીનગરના રાધે રાધે પરિવારના કાર્યકરો દ્વારા 26મી…
Read More...
Read More...
અમદાવાદમાં રિક્ષામાં મુસાફર બેસાડી લૂંટ કરતી બબલુ ગેંગ ઝડપાઈ, મુખ્ય સાગરીત સહિત ત્રણ આરોપીઓની…
રાત્રીના સમયે એકલ દોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી મુસાફરનો કિંમતી સામાન, રોકડ કે મોબાઈલની લૂંટ કરીને રીંગ રોડ પર તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સાગરીત સહિત ત્રણ આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે.
21મી ડિસેમ્બરે સીજી રોડ પર ટૂર્સ…
Read More...
Read More...
સુરતમાં બેંક મેનેજરે ધાબા પર કર્યો આપઘાત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, ગુજરાતી અને અંગ્રેજીમાં…
સુરત શહેરમાં આપઘાતનો સીલસીલો યથાવત છે. શહેરમાં પાલનપુર પાટિયાની એક સોસાયટીમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનો પોતાના ઘરના ધાબા પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે મકાનની છત પરથી લટકતો મૃતદેહ મળ્યો…
Read More...
Read More...
ATMમાં ખામી સર્જાતા નીકળવા લાગ્યાં પાંચ ગણા રૂપિયા, થોડીવારમાં જ લોકોએ પૈસા ઉપાડવા માટે લાઇનો લગાવી…
ઉત્તર પ્રદેશના કુશીનગર (Kushinagar- Uttar Pradesh)માં એક નવાઈ પમાડતો બનાવ સામે આવ્યો છે. અહીં એક એટીએમ (ATM)માં કોઈ ટેક્નિકલ સમસ્યા આવી હતી. જે બાદમાં એટીએમમાં જેટલી રકમ ઉપાડવા માંગતા હોય તેનાથી પાંચ ગણી રકમ બહાર નીકળતી હતી. ધારો કે કોઈ…
Read More...
Read More...
