Browsing Category
સમાચાર
પ્રેમ સબંધનો આવ્યો કરૂણ અંજામ: જામનગરના ઝાંખર નજીક પ્રેમીએ યુવતીની કરપીણ હત્યા કરી, ખુલ્યું રહસ્યમય…
જામનગર ખંભાળીયા હાઈ વે પર આવેલા ઝાંખર પડાણાના માર્ગે છ દિવસ પહેલા અજાણી યુવતીની હત્યાના કેસમાં પોલીસે મીઠાપુર રહેતા મૃતક યુવતીના ભાઈના સગા સાળાને પકડી પાડી તેનો કોવિડ ટેસ્ટ કરાવીને તેને વિધિવત અટક કરવાની કામગીરી હાથ ધરી છે.
મેઘપર પોલીસ…
Read More...
Read More...
સુરતઃ કોરોનામાં બેકાર બનેલા 65 વર્ષીય પતિએ પૈસાના ઝઘડામાં પત્નીની હત્યા કરી નાખી
સાત ફેરા ફર્યા બાદ અને સાત જન્મ માટે સાથે રહેવાના સમ લેનાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે પતિએ પત્નીની હત્યા કરી નાખી. સુરતમાં 65 વર્ષના વૃદ્ધે ઝઘડો થતાં પથ્થરના ઘા ઝીંકી 55 વર્ષની પત્નીની હત્યા કરી નાખી…
Read More...
Read More...
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને ‘માજી બુટલેગર’ કહેવા ભારે પડ્યા, આપના નેતા ગોપાલ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ જેમ-તેમ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ અલગ-અલગ જગ્યાએ સાત ફરિયાદ નોંધાવી છે. તેમની માંગ છે કે, ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ…
Read More...
Read More...
રાજ્યમાં આવતીકાલથી પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ, નવી ગાઈડલાઈન જાહેર, લારી-ગલ્લા અને દુકાનદારોને મળી…
ગુજરાતમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યૂની સાથે સવારે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. તેવામાં બીજી બાજુ થોડા દિવસોથી રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા હવે…
Read More...
Read More...
આણંદના 35 વર્ષીય કિંશુક પટેલની અમેરિકામાં અશ્વેતોએ હત્યા કરી, યુવકના મોતથી પરિવાર આઘાતમાં, બે દીકરા…
અમેરિકામાં ભારતીય ગુજરાતીની કમકમાટી ભરી હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં અશ્વેત નાગરિકો લૂંટના ઈરાદે ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવતા હોવાની ઘટનાઓ સમયે સમયે બહાર આવતી રહે છે. હાલ આણંદ જિલ્લાના ભાદરણ નવયુવાન વ્યાવસાયિકની હત્યાની…
Read More...
Read More...
પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પતિએ મિત્રને ઢોર માર માર્યો તેમ છતાં ના મર્યો તો છાતીમાં ધરબી દીધી…
ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) એક યુવકને ઢોર માર મારીને અધમુવો કરી દીધો હતો. ત્યારબાદ ગોળી મારીને તેની હત્યા કરી (boy murder) નાંખી હતી. યુવકની હત્યાનો (boy murder) સનસની ખેસ મામલો મેરઠના પરતાપુર ક્ષેત્રમાં બન્યો છે. પત્ની…
Read More...
Read More...
નાઈટ કરફ્યૂમાં એકલી ઉભેલી મહિલાને લિફ્ટ આપવી ભુજના યુવકને ભારે પડી, જાણો સમગ્ર કિસ્સો..
હાલ સમગ્ર રાજ્યના 36 શહેરોમાં કોરોનાને કારણે નાઈટ કરફ્યૂ ચાલી રહ્યો છે. તેવામાં ભુજમાં નાઈટ કરફ્યૂમાં એકલી ઉભી રહેલી મહિલાની મદદ કરવી ભુજના એક યુવકને ભારે પડી ગઈ હતી. મહિલાએ અને તેના સાથીદારને યુવકને લૂંટી દીધો હતો. આ મામલે યુવકે ફરિયાદ…
Read More...
Read More...
મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગી, 3 ડબ્બા બળીને ખાખ, રેલ…
આજે વહેલી સવારે વડોદરા યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવે તે…
Read More...
Read More...
300થી વધુ કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરાવનાર પોતે સંક્રમિત થતાં 3 કલાક સુધી ન મળ્યો બેડ, અંતે થયું…
હિસાર: કોવિડ-19 (COVID-19)ના આ ભયાનક સમયમાં લોકોના જીવનની રક્ષા માટે દિવસ-રાત અથાગ મહેનત કરનારા કોરોના યોદ્ધાઓ (Corona Warriors)ની સુરક્ષા રામ ભરોસે છે. જો તેમને કોરોનાનું સંક્રમણ થઈ જાય તો તેની કોઈ ગેરંટી નથી કે તેમની સારવાર માટે બેડ મળી જ…
Read More...
Read More...
વિદેશમાં અભ્યાસ કરતી યુવતી આવી વતનની વ્હારે, બચતના 3 લાખ મોકલીને પિતાની મદદથી કોરોનાગ્રસ્તોને…
કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોને ભોજનની સમસ્યા રહેતી હોય છે. જેથી વિદેશમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના વતનની વ્હારે આવીને પિતાની મદદથી અનોખી સેવા શરૂ કરી છે. કેનેડામાં અભ્યાસની સાથે સાથે નોકરી કરતી વિદ્યાર્થિનીએ પોતાની બચતના 3 લાખ વતન…
Read More...
Read More...
