Browsing Category

સમાચાર

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી દુકાનદારો અને લારી-ગલ્લા…

ગુજરાતમાં કોરોના મહામારીના કેસો સતત ઘટી રહ્યા છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે જેના કારણે રાજ્ય સરકારે જનતાને થોડી રાહત આપી છે. જેમા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં…
Read More...

ભાજપના જ સાંસદે કહ્યું ‘મોદી સરકારે પણ અર્થવ્યવસ્થા ડૂબાડી દીધી’ આ વાતથી ઘણા બધા ભારતીયો…

ભાજપના આ સાંસદ ઘણી વાર પોતાની જ સરકાર વિરુધ્ધ ટીપ્પણીઓ કરતાં હોય છે, આજે ભારતની અર્થવ્યવસ્થાને લઈ આવી વાત કહી છે ભારતના ખેડૂતોએ કિસાન બિલ પર જે આંદોલન કર્યું હતું તેમાં પણ કેન્દ્ર સરકારને ઘણા બધા સારા માર્ગ બતાવ્યા હતા, ત્યારે તેમણે PM…
Read More...

અમદાવાદમાં હોમગાર્ડનો ગંભીર આક્ષેપ, ઉપરી અધિકારીને પૈસા ન આપતા નોકરીમાંથી કાઢી મૂક્યો

રાજ્યમાં પોલીસકર્મીઓએ વ્યક્તિ પાસેથી કોઈ કેસને દબાવવા અથવા તો વ્યક્તિના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી લાંચની માગણી કરી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક હોમગાર્ડના જવાને એક અધિકારી પર પૈસા માગવાનો આક્ષેપ…
Read More...

પરિણીત પ્રેમી યુગલએ સજોડે આત્મહત્યા કરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું, બંન્ને મૃતકોના હતા કુલ 8…

આજના સમયમાં પ્રેમ સંબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે. ગોપનાથ ગામના પરિણીત ભાવુબેન અને એજ ગામના પરિણીત એભલભાઈ એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી…
Read More...

ચીનના વધુ એક વાયરસનું જોખમ: માણસમાં મળી આવ્યો H10N3 બર્ડ ફ્લૂનો વાયરસ, સમગ્ર દુનિયામાં માનવ…

ચીનના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાણકારી આપી હતી કે દેશના જિઆંગસૂ ક્ષેત્રમાં H10N3 બર્ડ ફ્લૂનો માનવ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેનો અર્થ તે છે કે H10N3બર્ડ ફ્લૂનું સંક્રમણ પ્રથમ વખત કોઈ માણસમાં લાગ્યું હોવાનું સામે આવ્યું છે. આ…
Read More...

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, બુટલેગરો બન્યા બેખૌફ: રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો 4 કરોડનો 1200 પેટી…

કોરોનાકાળમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતાં. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ છાસવારે પોલીના હાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત…
Read More...

ભાજપના મહિલા કોર્પોરેટર અને હેલ્થ કમિટીના સભ્યને જ વેક્સિન પર વિશ્વાસ નથી? વોટ્સએપમાં મેસેજ શેર…

સમગ્ર દેશ અને દુનિયા સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સામેનું અમોઘ શસ્ત્ર વેક્સિન છે. માત્ર એટલું જ નહીં, પીએમ મોદી પણ વેક્સિન લેવા માટે સૌ કોઈને અપીલ કરે છે. તેમજ પોતે પણ બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી…
Read More...

‘હું નહીં બચું’, કોરોનાથી સાજા થયા બાદ ડરના મારે યુવકનું મોત, જુવાનજોધ પુત્રના મોતના આઘાતમાં…

કોરોના મહામારીમાં કોરોના રોગની સાથે કોરોનાનો ડર પણ ઘાતક સાબિત થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલામાં કોરોનાના ડરના કારણે જ રાઠોડ પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે. પરિવારના યુવા પુત્રને કોરોના થયા બાદ સ્વસ્થ પણ થઈ ગયો હતો. યુવકના શરીરમાંથી…
Read More...

ચોંકાવનારી ઘટના આવી સામે: પતિ વિચારતા હતા કે પત્ની દિવસ-રાત મહેનત કરીને કમાણી કરે છે, જ્યારે ઘરે…

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાંથી (Gwalior) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસે બ્યૂટી પાર્લરની (Beauty parlor) આડમાં ચાલતા એક સેક્સરેકેટનો (Sex racket) પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી છ યુવતીઓની ધરપકડ કરી હતી. જેમાંથી…
Read More...

નિર્દયતાથી પશુપાલકની હત્યાનો વિડિયો વાયરલ: પશુપાલકો વચ્ચે લોહીયાળ જંગ, અધમરો થયો, તો પણ લાકડીઓ…

કોરોનાકાળ વચ્ચે મહાકાલની નગરી ઉજ્જૈનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એક વ્યક્તિને માર મારી અધમૂરો કરી દે છે. તે અધમૂરો થયા બાદ પણ તેના પર લાકડીઓથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં…
Read More...