Browsing Category
સમાચાર
મહાવતનું નિધન થતા 20 કિમી દૂરથી અંતિમ દર્શને પહોચેલા હાથીએ સૌને રડાવી દીધા, સર્જાયા ભાવુક દૃશ્યો,…
જંગલી કે પાલતુ પ્રાણીના માણસ સાથેના પ્રેમના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. પ્રાણીને પણ લાગણીઓ હોય છે અને ખાસ કરીને તેના માલિક માટે તે ભાવુક હોય છે એટલે જે જ્યારે તેના માલિક પ્રાણીને છોડીને જાય ત્યારે પ્રાણીઓ પણ ભાવુક થાય છે. આવી જ એક…
Read More...
Read More...
ગુજરાતના ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો, સફળ પણ થયા.
સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે.એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ રમુજી લાગે.પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન…
Read More...
Read More...
સુરતમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ લાગ્યા બેનર, “અમે તમને મત આપીને મોટી ભૂલ કરી છે”
સોનિફળિયા બાદ હવે સુરતના ગોપીપુરા મોટી છીપવાડમાં સ્થાનિકોએ ભાજપના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો લગાવ્યા છે જેમાં લખ્યું છે કે તેઓએ હવે વોટની ભીખ માંગવા આવવું નહીં.
ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો લાગ્યા
સુરતમાં…
Read More...
Read More...
ભાજપના કોર્પોરેટરનો સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો કોલિંગ પર રૂપલલના સામે અશ્લીલ હરકરતનો વીડિયો…
સુરતમાં બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો અંગતપળનો વિડીયો વાઇરલ થતા જ સમગ્ર કિસ્સો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જિલ્લા ભાજપ પ્રમુખે નગરસેવકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા.
કેટલાક સમયથી ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે,…
Read More...
Read More...
કોરોના સંક્રમિત સાસુએ ભર્યું વિચિત્ર પગલુંઃ હું તો મરીશ સાથે તને પણ લેતી જઈશ: સાસુએ વહુને જબરજસ્તી…
કોરોના વાઈરસથી સંક્રમિત થયા પછી એક મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે આ દરમિયાન ખૂબ વિચિત્ર પગલું ભર્યું હતું. આઈસોલેશનમાં રહેવાથી આ મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે તેની વહુને પણ જબરજસ્તી ગળે લગાવીને તેને સંક્રમિત કરી દીધી હતી. મહિલા એ…
Read More...
Read More...
પાટણ: ઘરેથી ખરીદી કરવા નીકળેલી બે બહેનપણીઓએ હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી ટૂંકાવ્યું…
હારીજના (harij) ભલાણા ગામ પાસેની કેનાલમાં (canal) ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી (Suicide) લીધું છે. જેના કારણે બંન્નેના પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે…
Read More...
Read More...
જૂનાગઢમાં લુખ્ખા તત્વો બન્યા બેખૌફ! પૂર્વ મેયર લાખાભાઈના દીકરાની ધોળે દિવસે કરપીણ હત્યા
સંત નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ જૂનાગઢને જાણે લુખ્ખા તત્વોએ બાનમાં લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ તો થોડા સમય પહેલાં જ ડોલી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એ ઘટનાને જાજો સમય વીત્યો નથી ત્યાં ફરી…
Read More...
Read More...
તપસ્વી બાબાની કાળી કરતૂત: જયપુરમાં આશ્રમની મહિલાઓને રાત્રે બોલાવી કહેતો- કપડાં ઉતારી સેવા કરો,…
રાજસ્થાનના જયપુરમાં એક ઢોંગી બાબા પોતાને ભગવાન તરીકે રજૂ કરીને મહિલાઓ સમક્ષ તેમના મનની વાત જાણી લેતા હોવાનો દાવો કર્યો છે. કેટલીક સામાન્ય વાતો કહીને તેમને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લે છે. આશ્ચર્યની વાત એ છે કે લોકોના મનની વાત જાણનાર બાબા…
Read More...
Read More...
ઉનાના ખેડૂતની વેદના: કુદરતે દીકરો છીનવ્યો, તાઉ-તેએ ખેતી છીનવી; નીરણ-પાણીની તંગી સર્જાતા ગાય પણ…
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાના એવા સુલ્તાનપુર ગામના પટેલ ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1 માસ બાદ તાઉ-તે…
Read More...
Read More...
કોરોનાનો કાળો કહેર: લખનઉમાં 4 સગાભાઈ સહિત એકજ પરિવારના 8 સભ્યો મૃત્યુ પામ્યા
કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવો એક પરિવાર છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન…
Read More...
Read More...
