ભાજપના કોર્પોરેટરનો સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો કોલિંગ પર રૂપલલના સામે અશ્લીલ હરકરતનો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ…

સુરતમાં બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો અંગતપળનો વિડીયો વાઇરલ થતા જ સમગ્ર કિસ્સો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જિલ્લા ભાજપ પ્રમુખે નગરસેવકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા.

કેટલાક સમયથી ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં યુવતીઓ ફ્રેન્ડ બનાવે છે બાદ યુવકો સાથે ચેટિંગ કરે છે વીડિયો કોલ કરી યુવતી અશ્લીલ હરકતો કરે અને અંગતપળોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકોને બ્લેકમેલ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોર્પોરેટર દક્ષેશ શેઠનો અશ્લિલ વીડિયો થયો વાયરલ
સુરતમાં બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો અંગતપળનો વિડીયો વાઇરલ થતા જ, સમગ્ર કિસ્સો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં યુવતી ફ્રેન્ડ બનાવે છે. ત્યારબાદ મેસેજથી ચેટિંગ કરે છે, અને વીડિયો કોલ કરી યુવતી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કરે છે તે જોતા યુવક પણ હોશ ગુમાવી અશ્લિલ હરકતો કરવાનું શરૂ કરી દે છે આ અંગતપળનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવાનોને બ્લેકમેલિંગ પણ કરવામાં આવતું હોય છે.

દક્ષેશ શેઠનો અશ્લિલ વીડિયો વાયરલ
બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર લલના સામે હસ્તમૈથુન કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

વીડિયો કોલ પર મહિલા સાથે કરી બિભત્સ હરકતો
મહત્વનું છે કે બુધવારે સાંજે ભાજપના નેતા અને બારડોલી નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો જેમાં કાઉન્સિલર નિર્વસ્ત્ર થઈને રૂપલલના સામે અશ્લીલ હરકતો કરી રહ્યા છે 1.50 મિનિટમાં વીડિયોમાં કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થાય છે અને પછી કાઉન્સિલર પણ યુવતીને જોઈને નિર્વસ્ત્ર થઈ જાય છે. વીડિયોમાં બંને એકબીજાને અશ્લિલ હરકતો અને ચેષ્ટા કરી રહ્યા છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

બારડોલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વિવાદમાં
ભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાતા કોર્પોરેટર ભારેચર્ચાનો વિષય બન્યા છે. આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો એ અંગે ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ છે. જોકે સમગ્ર વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે, જ્યારે નગરસેવકની કરતૂત કેમેરામાં કેદ થઇ જાય છે.

વીડિયો વાયરલ થતા ભાજપ આવ્યું એક્શનમાં
જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ એ નગરસેવકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે તેમણે જણાવ્યું હતું કે બુધવારે નગરસેવક દક્ષેશ શેઠનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં પાર્ટીની છબિ ખરડાતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય. હાલ તો ભલે નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા પરતું સમગ્ર કિસ્સો નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો