Browsing Category

સમાચાર

પતિના મોતનો બદલો લેવા માટે પત્નીએ પતિના હત્યારા સાથે જ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ ઊંઘમાં જ…

એક મહિલાએ પોતાના પતિના મોતનો (husband killer) બદલો લેવા માટે એક જાળ બિછાવી હતી. જે દરેકને ચોંકાવી દે છે. મહિલાએ પતિના હત્યારા સાથે બદલો લેવા માટે ત્રણ વર્ષથી કોશિશ કરી રહી હતી. જેના માટે તેણે આખી યોજના બનાવી હતી. મહિલાએ (woman marriage with…
Read More...

સુરતમાં બહેનેજ બહેનનો સંસાર વિખેર્યો: સગીરા જીજાજી સાથે ભાગી ગઇ! ‘પહેલે જીજાજી થે અબ પતિ હે,…

સુરત શહેરમાં (Surat) શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી બહેને પોતાની (Minor girl) જ મોટી બહેનનો સંસાર ભાંગી નાંખ્યો છે. શહેરનાં સચિન વિસ્તારમાં રહેતી નાની બહેન રોજ પોતાના જીજાજી સાથે વીડિયો કોલિંગમાં (video calling) વાતો…
Read More...

ખાનગી કંપનીએ જમીન પચાવી પાડતા સુત્રાપાડાના ખેડૂત 443 કિ.મી. સાઈકલ ચલાવી ગાંધીનગર પહોંચ્યા,…

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વયોવૃદ્ધ હરશી રામ છેલ્લા 20 વર્ષથી જમીન પચાવી પાડનાર ખાનગી કંપની સામે લડત ચલાવી રહ્યાં હોવા છતાં આજદિન સુધી કોઈ નિવેડો નહીં આવતાં આખરે તેઓ સોમનાથથી ગાંધીનગર સુધી આશરે 443 કિલો મિત્ર સાયકલ ચલાવીને…
Read More...

રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરની ગેરવર્તન કરતી ઓડિયો કલીપ વાઇરલ, કહ્યું- તારા વિસ્તારમાંથી એકપણ…

રાજકોટમાં આજે ભાજપનાં વોર્ડ નં.14નાં મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની સ્થાનિક મહિલા સાથે ગેરવર્તન કરતાં હોવાની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. આ મુદ્દે મનપાના જનરલ બોર્ડમાં મળેલી મીટિંગ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરે રડતાં રડતાં નિવેદન આપતાં જણાવ્યું…
Read More...

પોતાના પરિવારને ડૂબતો બચાવવા 10 વર્ષના બાળકે બતાવ્યું અદ્ભૂત સાહસ, એસ.પી.એ બાળકનું સાહસ જોઈને તેનું…

મુંબઈઃ 7 વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહેલા 10 વર્ષના શ્રી ભાયાડેએ સાબિત કરી બતાવ્યું કે તે કેટલો સક્ષમ છે. તેણે ડૂબી રહેલી એસયુવી કારનો કાચ તોડીને પોતાનો જ નહીં, તેના પરિવારનો પણ જીવ બચાવ્યો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા…
Read More...

રાજકોટની ભણેલી ગણેલી છોકરી સાથે લગ્નના 2-3 મહિના પછી પતિએ ‘હું અમેરિકન અને તું દેશી આપણો મેળ…

રાજકોટ શહેરના સહકાર મેઈન રોડ ઉપર પિયરમાં રહેતા દર્શનાબેન હાર્દિકભાઈ કેશવાળા નામના પરિણીતાની ફરિયાદ પરથી મૂળ સુરતના અને હાલ મુંબઈ રહેતા પતિ હાર્દિક સામે ત્રાસની ફરિયાદ નોંધાઈ છે. પતિએ લગ્ન બાદ પત્નીને ત્રાસ આપતા કહ્યું હતું કે, તું ઇન્ડિયન…
Read More...

શિક્ષિકાએ ડૉક્ટર પ્રેમીની તમામ જરૂરિયાતો પૂરી કરીને પસ્તાવાનો વારો આવ્યો, પેલાએ મોટો દાવ કરી નાખ્યો

મધ્યપ્રદેશમાં બનેલી એક ઘટનામાં યુવતીએ પોતાના કથિત પ્રેમી પર દગો આપવાનો આરોપ મૂક્યો છે. શિક્ષક યુવતી ડૉક્ટરના પ્રેમમાં હતી, હવે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી ડૉક્ટર હાલ ફરાર છે, જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.…
Read More...

MPમાં 96 વર્ષીય વૃદ્ધ મૃત્યુ પામ્યા બાદ અચાનક જીવતો થઈ ગયો, અર્થીમાંથી ઉઠીને કહ્યું- હજી હું જીવું…

મધ્ય પ્રદેશનાના છતરપુર જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 96 વર્ષનો વૃદ્ધ મૃત્યુ બાદ અચાનક જીવતો થઈ ગયો અને કહ્યું કે, હું હજી જીવું છું. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ હકીકત છે. આ ઘટના લવકુશ નગરના ચાંદલા રોડ સિંચાઈ…
Read More...

સુરેન્દ્રનગરમાં ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થિની સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આ જન્મમાં એક ના…

રતનપર વિસ્તારમાં ટ્યૂશન ચલાવતા 48 વર્ષીય શિક્ષક અને 19 વર્ષીય વિદ્યાર્થિની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો હતો. શુક્રવારે શિવધારા ક્લાસીસમાં જ બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર ફેલાઈ હતી. મૂળ સાયલાના વતની અને હાલ રતનપરમાં રહેતા…
Read More...

અરવલ્લીમાં અસ્થિર મગજના યુવકે ભારે કરી, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

અરવલ્લી જિલ્લાના મેઘરજ એસ.ટી. ડેપો (Meghraj ST Depot)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાં પાર્ક કરેલી એક બસને અસ્થિર મગજનો યુવક ચાલુ કરીને હંકારી ગયો હતો. જે બાદમાં દોડાદોડી થઈ ગઈ હતી. એટલું જ નહીં, અસ્થિર મગજના યુવકે બસ હંકારીને…
Read More...