Browsing Category

બોધકથા

નદી કિનારે એક વૃક્ષ ઉપર ચકલી પોતાના માળામાં રહેતી હતી અને તે વૃક્ષની નીચે દરમાં સાપ રહેતો હતો, ચકલી…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં નદીના કિનારે એક વૃક્ષ પર ચકલી માળામાં રહેતી હતી. તે વૃક્ષની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જ્યારે પણ ઇંડા આપતી હતી સાપ તે ઇંડા ખાઇ જતો હતો.સાપ આવું વારંવાર કરી રહ્યો હતો પરંતુ ચકલી ખૂબ જ નાની હતી અને તેના…
Read More...

શિયાળાની રાત્રે મહેલની બહાર ઘરડો ચોકીદાર ભરી રહ્યો હતો પહેરો, બાદશાહે તેને પૂછ્યું કે, તને ઠંડી નથી…

પૌરાણિક લોકકથા અનુસાર, એક શિયાળાની રાત્રે બાદશાહે જોયું કે, તેના મહેલનો એક ઘરડો ચોકીદાર સામાન્ય વસ્ત્રોમાં જ પહેરો ભરી રહ્યો હતો. બાદશાહે ચોકીદારને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ, ઠંડી તો બહુ લાગે છે, પરંતુ…
Read More...

એક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક…

એક લોકકથા અનુસાર પૌરાણિક સમયમાં એક શાહુકાર પાસેથી એક ગરીબ ખેડૂતે ઉધાર પૈસા લીધા હતા. બહુ પ્રયત્નો બાદ પણ તે દેવું ચૂકવી શકતો નહોંતો. એકદિવસ શાહુકારે ખેડૂતને કહ્યું કે, તું મારું દેવું ચૂકવી દે અથવા તારી દિકરીનાં લગ્ન મારી સાથે કરાવી દે. આ…
Read More...

રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી…

પૌરાણિક સમયમાં એક રાજાએ અપરાધીઓને સજા આપવા માટે 10 ખૂંખાર જંગલી કૂતરા પાળી રાખ્યા હતા. જ્યારે પણ કોઇને મૃત્યુદંડ આપવાનો હોય ત્યારે એ વ્યક્તિને આ કૂતરાઓ સામે રાખી દેતો હતો. બધા જ કૂતરા ભેગા થઈને માણસને મારી નાખતા.એક દિવસ તેમના મંત્રીથી…
Read More...

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ…

મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ માટે વારંવાર વ્યંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી દુ:ખી થઈને એક દિવસ પિતામહે કહી દીધું હતું કે, કાલે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે. જ્યારે આ વાત પાંડવોને જાણવા મળી…
Read More...

એક ગ્રાહકને દુકાનદારે 20 રૂપે ડઝન કેળાં અને 100 રૂપિયો કિલો સફરજનનો ભાવ જણાવ્યો, એ જ સમયે એક મહિલા…

ફૂલોની દુકાન પર એક ગ્રાહકને દુકાનદારે કેળાના 20 રૂપિયાનાં ડઝન અને સફરજનના 100 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો. ત્યાં એક ગરીબ મહિલા આવી ત્યાં. તેણે પણ કેળાં અને સફરજનનો ભાવ પૂછ્યો. દુકાનદારે તેને કેળાં 5 રૂપિયાનાં ડઝન અને સફરજન 25 રૂપિયાનાં…
Read More...

એક વ્યક્તિએ સંતને જણાવ્યું કે મારા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે, ત્યારે…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ દુઃખી હતો. એક દિવસ તે શહેરના પ્રસિદ્ધ સંત પાસે ગયો અને બોલ્યો કે સ્વામીજી મારી સાથે કોઈ પણ સારી વ્યક્તિ નથી. મારા બધા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે. મને આ દુનિયા તો નરક જેવી જ લાગે…
Read More...

મહેનતી યુવકને સફળતા ન મળી તો તેણે આપાઘાત કરવાનું વિચાર્યુ, જંગલમાં તેને એક મહાત્મા મળ્યા, તેમણે…

કોઈ ગામમાં એક ઇમાનદાર અને મહેનતી યુવક રહેતો હતો. અનેક વર્ષો સુધી અથાક મહેનત કર્યા પછી પણ તે કોઈ ક્ષેત્રમાં સફળ નહોતો થઈ શકતો. છેલ્લે નિરાશ થઈને તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. તે જંગલમાં ગયો અને આપઘાત કરવાનો જ હતો કે એક સંતે તેને જોઇ લીધો.…
Read More...

50 ફુગ્ગાઓ પર જુદા-જુદા લોકોના નામ લખીને રૂમમાં રાખવામાં આવ્યા, બધાએ પોતાના નામના ફુગ્ગા શોધવાના…

એક વખત કોઈ હોટલમાં કંપનીની મીટિંગ ચાલી રહી હતી. આશરે 50 લોકો તે મીટિંગમાં હતા. મીટિંગનો વિષય હતો કે આપણી સમસ્યાઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ? મીટિંગ શરૂ થઈ એને થોડો સમય જ થયો હતો કે કંપનીના એક મોટા અધિકારી પણ ત્યાં આવી ગયા.તેમની…
Read More...

એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી…

એક લોકકથા મુજબ કોઈ મોટા અને ઊંચા વૃક્ષ ઉપર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. તે કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતો. એક દિવસ વૃદ્ધ કબૂતરે બધા કબૂતરોને કહ્યુ કે આ વૃક્ષના થળ પર એક નાનકડી વેલ છે, તેને તરત નષ્ટ કરી દેવી જોઈએ. આ વેલ ધીમે-ધીમે મોટી…
Read More...