Browsing Category

બોધકથા

સંતને ગામના લોકોએ જણાવ્યું કે કૂવાનું પાણી પીવાલાયક નથી, કારણ કે ત્રણ કૂતરા ઝઘડો કરતા-કરતા તેમાં…

એક ગામમાં 3 કૂતરા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો અને ઝઘડો કરતા-કરતા તે કૂવામાં પડીને મરી ગયા. થોડાં દિવસ પછી ત્યાં એક સંત આવ્યા. ગામના લોકોએ સંતને જણાવ્યું કે તેમના ગામમાં એક જ કૂવો છે અને તેનું પાણી ખરાબ થઈ ગયું છે કારણ કે તેમાં 3 કૂતરા મરી ગયા…
Read More...

ખેડૂત વૃક્ષ નીચે સૂતો હતો ત્યારે શિયાળ એક સસલાનો પીછો કરતા ત્યાં આવ્યો, ગભરામણના કારણે સસલું મરી…

પ્રાચીન સમયમાં કોઈ ગામમાં આળસું ખેડૂત હતો. તેની પાસે જમીન પણ હતી પરંતુ તે મહેનત નહોતો કરતો અને ભાગ્યના ભરોસે બેઠો રહેતો હતો. જેમ-તેમ તેનું ગુજરાણ ચાલી રહ્યું હતું. એક દિવસ તે બપોરે વૃક્ષની નીચે સૂતો હતો. ત્યારે ત્યાં એક સસલું દોડતા આવ્યું…
Read More...

એક અધિકારી સિદ્ધ સંતને પોતાના ગુરુ બનાવવા ઈચ્છતો હતો, જ્યારે તે સંતના આશ્રમ જઈ રહ્યો હતો તો રસ્તામાં…

એક મોટા અધિકારીને પોતાના હોદ્દાનો ખૂબ ઘમંડ હતો. એક દિવસ તેને એક સિદ્ધ પુરુષ વિશે જાણવા મળ્યુ. તેણે વિચાર્યુ કે તેમને ગુરુ બનાવવા જોઈએ, જેથી થોડું જ્ઞાન મળી શકે. સંત વિશે માહિતી મેળવીને તે અધિકારી એક જંગલમાં તેમને શોધવા નીકળી ગયો.જ્યારે…
Read More...

એક રાજા બહુ ક્રૂર હતો, કારણ વગર જ કોઇપણ વ્યક્તિને ફાંસી આપી દેતો હતો, તેને એક સંતે બે પ્રશ્ન પૂછ્યા,…

પૌરાણિક સમયમાં એક રાજા હતા, જેમને લોકોને દુ:ખ પહોંચાડવું બહું ગમતું હતું. કારણ વગર જ પોતાના રાજ્યના કોઇપણ માણસને ફાંસીની સજા આપી દેતો હતો. રાજાની ક્રૂરતાના કારણે તેમની પ્રજા બહુ દુ:ખી હતી. ઘણા લોકો રાજ્ય છોડી બીજા રાજ્યમાં જતા રહેતા હતા.…
Read More...

એક વૃદ્ધ વ્યક્તિએ દરિયા કિનારે જોયું કે બાળક એક-એક માછલી ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યો છે, વૃદ્ધે…

એક વૃદ્ધ વ્યક્તિ દરિયાકિનારે વૉક કરી રહ્યો હતો. તેણે ત્યાં જોયું કે દરિયાની સૈંકડો મોટી અને ભારે માછલીઓ પાણીની સાથે કિનારાની રેત ઉપર આવી ગઈ છે અને તડપી રહી છે. ત્યાં જ એક બાળક તે મોટી અને ભારે માછલીઓને ઉપાડીને પાછો દરિયામાં નાખી રહ્યો હતો.…
Read More...

રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું, એક દિવસ રાજાએ પોતાના બુદ્ધિમાન પરંતુ કુરૂપ મહામંત્રીને…

રતનપુર રાજ્યના રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું. તે કોઈ ન કોઈ રીતે પોતાના રૂપના વખાણ પોતાના મંત્રીઓ અને સભાના સભ્યો વચ્ચે કરતા રહેતા હતા. બધા લોકો જાણતા હતા કે રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન છે પરંતુ કોઈ તેમની સામે બોલી નહોતા શકતા.…
Read More...

કેટલાક લોકો અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સંતે લોકોને સારાપણાંનું મહત્વ સમજાવવા માટે એક પ્રસંગ સભળાવ્યો હતો. પ્રસંગ મુજબ કેટલાક લોકો એક અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા. ટનલમાં એટલું અંધારું હતું કે કોઈને કંઈ પણ દેખાઈ નહોતું રહ્યુ. ત્યારે તેમના…
Read More...

એક ગરીબ યુવકને સંતે આપ્યો જાદુઈ ઘડો, તેનાથી તેની દરેક ઈચ્છા થઈ જતી હતી પૂરી, સંતે એક ચેતવણી પણ આપી…

કોઈ ગામમાં ગરીબ યુવક રહેતો હતો. ગરીબીથી કંટાળીને તેણે એક દિવસ આપઘાત કરવાનું વિચાર્યુ. જ્યારે તે નદી કિનારે પહોંચ્યો તો તેને એક સંત મળ્યા. તેણે સંતને આખી વાત જણાવી. સંતે કહ્યુ - મારી પાસે એક જાદુઈ ઘડો છે.તું જે પણ તેની પાસે માંગીશ તે તને…
Read More...

ગામમાં એક ભીખારી હતો જે કાયમ ડરેલો રહેતો હતો અને લોકો સાથે વાત કરતા પણ ગભરાતો હતો, એક દિવસ અચાનક…

આ છત્તીસગઢની એક લોક કથા છે. કોઈ ગામમાં એક ભીખારી રહેતો હતો. તે ગામના મંદિરની બહાર બેસીને ભીખ માંગતો હતો. કાયમ પોતાની ખરાબ સ્થિતિના કારણે તે ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. લોકો સાથે વધુ વાત નહોતો કરતો. ન તો ગામમાં કોઈ ઉત્સવમાં તે સામેલ થતો…
Read More...

રાજા ભોજ પોતાને ખૂબજ મોટા ધર્માત્મા સમજતા હતા. તેમણે પોતાના રાજ્યમાં ઘણાં મંદિર, ધર્મશાળાઓ, કૂવા અને…

પૌરાણિક સમયમાં રાજા ભોજ નામના એક રાજા હતા. રાજા ભોજ સાથે જોડાયેલ ઘણી કથાઓ પ્રચલિત છે, આ કથાઓમાંની એક કથા વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં. આ કથામાં પુણ્યને નાશવંત વસ્તુઓ કરતાં મહાન ગણવામાં આવ્યું છે.આ છે કથા....દિવસભર કામમાં વ્યસ્ત…
Read More...