એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં, એકવાર સંતને રસ્તામાં સોનાની મુદ્રા મળી તો તેમણે વિચાર્યું કે…

જૂની લોકકથા પ્રમાણે એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં. તેઓ ક્યારેય કોઈ એક જગ્યાએ વધુ દિવસો સુધી રોકાતા ન હતાં. સંત પ્રવચન કરીને લોકોને જીવન સુખી બનાવવાના સૂત્ર બતાવતાં હતાં. એક દિવસ તેમને રસ્તામાં સોનાની મુદ્રા મળી. સંતે મુદ્રા ઊઠાવી લીધી…
Read More...

દાનવીર: 15 વર્ષના વિદ્યાર્થીએ પશુ મેળામાં કમાયેલા 10 લાખ રૂપિયા બાળકોની હોસ્પિટલને દાનમાં આપ્યા

અમેરિકાના ઓહાયો રાજ્યમાં 15 વર્ષના વિદ્યાર્થીએ બાળકોની હોસ્પિટલ માટે 10 લાખ રૂપિયા (15,000 ડોલર) દાન કરવાને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પશ્ચિમી રિઝર્વ સ્કૂલમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતો ડિઝેલ પિપર્ટ છેલ્લા કેટલાક દિવસોથી કાઉન્ટી મેળામાં…
Read More...

યુવતીની ગાંધીગીરી જૂઓ: અમદાવાદમાં ટો કરેલા ટૂ-વ્હીલરનો દંડ રૂ.100 ભરવા યુવતી તૈયાર હતી, પોલીસે 350…

મંગળવારે બપોરે 1 વાગ્યે ટ્રાફિક અમદાવાદ પોલીસની ક્રેન ગુરુકુળ રોડ પર નીકળી હતી અને વિજ્યા બેન્કની નીચે રોડથી થોડુંક બહાર પાર્ક કરેલું યુવતીનું ટૂ-વ્હીલર ટો કરી લીધું હતું. જો કે તે જ સમયે યુવતી આવી જતાં તેણે રૂ.100 દંડ ભરવા તૈયારી બતાવી…
Read More...

બહુચરાજીના ચડાસણા ગામનો ખેડૂતપુત્ર રોમીલ પટેલ અમેરિકામાં બન્યો પોલીસ ઓફિસર

બહુચરાજી તાલુકાના ચડાસણા ગામનો ખેડૂતપુત્ર રોમીલ રમેશભાઈ પટેલ અમેરિકામાં પોલીસ ઓફિસર બન્યો છે. જેની જાણ થતાં માદરે વતનમાં થતાં ગામલોકો તેમજ 72 કડવા પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઇ હતી. રોમીલે ધોરણ 10 સુધીનું શિક્ષણ વતન ચડાસણામાં જ લીધું…
Read More...

રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ ચાલુ સ્કૂટર પર મોબાઇલમાં બિન્દાસ વાતો કરતી હોવાનો વીડિયો થયો વાઇરલ

શહેરમાં હેલ્મેટ વગર, મોબાઇલ પર વાતચીત કરતા ટુ વ્હિલર પર નીકળતા વાહનચાલકોને સીસીટીવી કેમેરામાં કેદ કરી પોલીસ દ્વારા ઇ-ચલણ ફટકારવામાં આવે છે, વિવિધ નિયમોના ભંગ બદલ ફટકારાતા ઇ ચલણથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે, પરંતુ કાયદાના દંડા સામે…
Read More...

અંકલેશ્વર: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે વીજ તાર ઊંચો કરતા 7ને કરંટ લાગ્યો, 2ના…

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વેળા કરંટ લાગતા 2 યુવાનના મોતના નિપજ્યા હતા. 1 યુવાનની હાલત ગંભીર છે. અન્ય 5 યુવાનો દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ જી.એચ.બી ગ્રુપના…
Read More...

પાલડીમાં 5 માળના ફ્લેટમાં 4 પેઢીના 17 સભ્યોનો પરિવાર રહે છે એકસાથે, બધા ફ્લેટ પરિવારના મોભી…

પાલડીની સિદ્ધાર્થ સોસાયટીમાં એક ગાંધી પરિવાર એવો છે જેમાં 9 મહિનાની બાળકીથી લઈ 96 વર્ષના દાદી સુધીના 17 સભ્યો સાથે રહે છે. ત્રણ ભાઈ, તેમની પત્ની, ત્રણેયના એક-એક દીકરા, પુત્રવધુ અને બાળકો પાંચ માળના 6 ફ્લેટમાં સાથે જ રહે છે. પરિવારના મોભી…
Read More...

મા-કાર્ડથી આખા દેશની તમામ સરકારી હોસ્પિટલમાં સેવા લઇ શકાશે, મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય…

ગુજરાતીઓ ભારતભરમાં ફરતા હોવાને કારણે ગુજરાત સરકારે મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરીને એક જ કાર્ડમાં ગુજરાતના નાગરિકોને મા-કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્ય સેવા કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ…
Read More...

દેશના પ્રથમ મહિલા DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું નિધન, તેમના જીવન પરથી બની હતી ટીવી શ્રેણી ‘ઉડાન’

ઉત્તરાખંડ તથા દેશના પ્રથમ મહિલા DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું મુંબઇમાં ગત મોડી રાત્રે 72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં અને મુંબઇની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ વર્ષ…
Read More...

બે લાખ લોકો કહેશે ત્યારે જ ચુંદડી ઉતારીશ ઢબુડી ઉર્ફે ધનજી ઓડનો લૂલો બચાવ, બોટાદમાં થઈ છે પોલીસ…

રાજ્યના અલગ અલગ શહેરોમાં અને રૂપાલમાં ઢબુડી માતાના નામે પૂજાતો ધનજી ઓડ ગઈકાલે પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી ફરાર થયા બાદ આજે એકાએક મીડિયા સામે આવ્યો છે. આજે તેણે જણાવ્યું હતું કે, મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને…
Read More...