બહુચરાજીના ચડાસણા ગામનો ખેડૂતપુત્ર રોમીલ પટેલ અમેરિકામાં બન્યો પોલીસ ઓફિસર

બહુચરાજી તાલુકાના ચડાસણા ગામનો ખેડૂતપુત્ર રોમીલ રમેશભાઈ પટેલ અમેરિકામાં પોલીસ ઓફિસર બન્યો છે. જેની જાણ થતાં માદરે વતનમાં થતાં ગામલોકો તેમજ 72 કડવા પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઇ હતી. રોમીલે ધોરણ 10 સુધીનું શિક્ષણ વતન ચડાસણામાં જ લીધું હતું. છેલ્લા પાંચેક વર્ષથી તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી હોવાનું પિતરાઇ ભાઇ વિકાસ પટેલે જણાવ્યું હતું.

એક લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..

આ પણ વાંચજો –

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો