વિક્રમ લેન્ડરને કોઇ નુકશાન થયું નથી, ચંદ્ર પર સુરક્ષિત છે વિક્રમ લેન્ડર, તેની સાથે સંપર્ક કરવાના…
ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને લઇે એક મોટા સમાચાર મળ્યા છે. ઇસરો મુજબ વિક્રમ સુરક્ષિત છે અને કોઇપણ પ્રકારનું ડેમેજ થયું નથી. ઇસરોના અધિકારીએ કહ્યું કે અમે લેન્ડરની સાથે સંચારને ફરી સ્થાપિત કરવાનો તમામ રીતે પ્રયાસ કરી રહ્યા છીએ.
ચંદ્રની…
Read More...
Read More...
બેંગલુરુના પંચમુખી ગણેશ મંદિરમાં ઉંદર સાથે નહીં સિંહની સાથે કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા
કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ભગવાન ગણેશજીનું સુંદર મંદિર છે, જેને પંચમુખી ગણેશ મંદિરના નામે ઓળખવામાં આવે છે. બેંગલુરુના હનુમતનગરમાં કુમારા સ્વામી દેવસ્થાનની પાસે પંચમુખી ગણેશ મંદિર આવેલું છે. મંદિરની પાસે જ વિશ્વકર્મા આશ્રમ પણ છે. આશ્રમના…
Read More...
Read More...
બોડેલીના યુવકનું અકસ્માતમાં બ્રેઇનડેડ થતાં પરીવારજનોએ અંગોનું દાન કર્યું, 3 લોકોને મળ્યું નવજીવન
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા બાદ યુવક શહેરની હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેના પરિવારજનોએ અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો અને તેના એક યકૃત (લીવર) અને બે કીડનીથી ત્રણ બાળકોને નવજીવન મળ્યું હતું.
બોડેલીના અનિરુદ્ધસિંહ પરમાર ( ઉવ.24)…
Read More...
Read More...
ખેડૂતના દીકરાએ 10 લાખના ખર્ચે ઘરે જ બનાવ્યું હેલિકોપ્ટર, એક વ્યક્તિ કરી શકે છે સફર
રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંદીકુઈ ઉપખંડના આભાનેરી પાસે ઝુપડીન નામના એક ગામમાં ખેડૂતના દીકરા ચેતરામ ગુર્જરે ઘરે જ હેલિકોપ્ટર બનાવીને કમાલ કરી બતાવ્યો. આ હેલિકોપ્ટર જોવા લોકોની ભીડ ઉમટી પડી છે. ચેતારામ ગુર્જર અભ્યાસ કરતો હતો ત્યારથી જ કંઈક…
Read More...
Read More...
એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. તેને…
જૂના જમાનામાં એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. રાજા ખૂબ જ ખુશ થયો, તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું?
સંતે…
Read More...
Read More...
હાડકાંની ગંભીર બીમારીથી પીડાતો સુરતના કીમનો નવ વર્ષીય પ્રિન્સ ગીતાના પાંચ અધ્યાય બોલે છે મોંઢે
કીમમાં રહેતો 9 વર્ષીય પ્રિન્સ સ્કેલેટલ ડિસ્પ્લેસિયા નામની જન્મજાત બીમારી પીડાય છે. પ્રિન્સને ગંભીર બીમારી હોવા છતાં અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. અભ્યાસની અદભુત લગની વચ્ચે ત્રણ વર્ષ ઘરેજ માતાએ શિક્ષણ આપ્યુંને હવે કીમની શાળામાં એડમિશન…
Read More...
Read More...
ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની સ્થિતી અંગેની જાણકારી મળી, ઓર્બિટરે તસવીરો લીધી; સંપર્ક કરવાના…
ISROને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતી અંગે ભાળ મળી ગઈ છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરા દ્વારા તેની તસવીર લીધી છે. પરંતુ હજું તેનાથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. મળતી માહિતી પ્રમાણે, વિક્રમ લેન્ડર લેન્ડીંગની જગ્યાથી 500 મીટર દૂર લેન્ડ થયું છે.…
Read More...
Read More...
જો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ નાગરિકો દંડ ભરે તો તંત્રએ પણ તેમની ભૂલ બદલ દંડ ભરવો જ રહ્યો
એકબાજુ રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમો સહિત મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત નિયમોના ભંગ કરવા બદલ થતા દંડમાં હજારો રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખી સ્થાનિક તંત્ર સામે પણ દંડની જોગવાઈ કરવાની માગ કરી છે. સરકાર…
Read More...
Read More...
લાઇસન્સ કઢાવા માટે હવે શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં પડે, અભણ પણ ટ્રક-બસ-ટ્રેલર જેવા હેવી વાહનોનાં…
ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે અત્યાર સુધી જુદા જુદા શૈક્ષણિક પુરાવાઓ આપવા પડતા હતા. ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે અત્યાર સુધી 8 ધોરણ પાસ ફરજિયાત હોવાનો નિયમ અમલી હતો એવી જ રીતે જુદા જુદા પ્રકારના લાઇસન્સ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી…
Read More...
Read More...
ભૂદાન હેઠળની જમીન ગરીબો માટે દાનમાં અપાઈ હતી, તેને વેચી શકાય નહીં, ભૂતકાળમાં થયેલા આવા તમામ સોદા થશે…
ભૂદાનયજ્ઞમાં દાનમાં અપાયેલી જમીનને વેચી શકાય નહીં તેવો શકવર્તી ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે ચોખવટ કરી છે કે, ભૂદાન યજ્ઞ એ સમાજના સર્વાંગી કલ્યાણના ઉદ્દેશ માટે હાથ ધરાયેલી ચળવળ હતી. તેમાં દાનમાં અપાયેલી જમીનને બારોબાર વેચી મારીને તે…
Read More...
Read More...
