ઓરિસ્સાની 27 વર્ષની અનુપ્રિયા દેશની પ્રથમ આદિવાસી મહિલા પાઇલટ બની, પાઇલટ બનવા માટે તેણે એન્જિનિયરિંગ…

ઓરિસ્સામાં આદિવાસી કોમની એક છોકરીએ નાનપણમાં પાઇલટ બનાવનું સપનું જોયું હતું, જે તેણે અનેક આકરા સમયમાંથી પસાર કરીને પૂરું કર્યું છે. ઓરિસ્સામાં 27 વર્ષની અનુપ્રિયા લાકડા આદિવાસી કોમની પ્રથમ મહિલા પાઇલટ બની છે. સપના પૂરાં કરવા એન્જિનિયરિંગ…
Read More...

ભાદરવા સુદ ચૌદસ એટલે ગણેશ ઉત્સવ સમાપ્તિ, જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

આજે ભાદરવા સુદ ચૌદસની વૃદ્ધિ તિથિ જેને અનંત ચતુર્દશી, શ્રી ગણેશ મહા ઉત્સવ સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે. આખા દિવસમાં ગમે ત્યારે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકાય, કારણ કે ભદ્રા કે વિષ્ટી જેવો યોગ બનતો નથી માટે આખા દિવસમાં ગમે ત્યારે…
Read More...

પેવર બ્લોક, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા અને વોટર ATM સહિતની સુવિધાઓ ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી…

દરેક ઘરના આંગણા સુધી પેવર બ્લોક અને આરસીસી રોડ તેમજ પીવાના પાણીની સુવિધા, ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સિનિયર સિટીઝન્સ માટે બગીચો અને બાળકો માટે સુંદર આંગણવાડી ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું છે.…
Read More...

એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને…

લોકકથા પ્રમાણે એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું અત્યારે જ તેને ભરી દઉં છું.…
Read More...

વરસાદી માહોલમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી…

કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ‘બોલ માડી અંબે... જય જય અંબે...’ના નાદ સાથે આગળ વધી રહ્યા છે. માતાજી ઉપરની વિરાટ શ્રધ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા…
Read More...

ગીરના જંગલમાં જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ બાંધ્યા વગર ચલાવી જીપ્સી, સોશિયલ મીડિયામાં ટ્રાફિક રૂલ્સનો ભંગ…

ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી તસવીરો હોલ વોટ્સએપ પર વાઈરલ થઈ છે. વાઘાણીએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરાઈ છે. સીટ…
Read More...

ગુજરાતમાં હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લે 2013માં રાજ્યમાં 128 ટકા વરસાદ…
Read More...

સમાધાન- વિવાદનો અંત, સંત સમેલનની બેઠક પૂર્ણ, હવે કોઇ સ્વામિનારાયણ સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન નહીં…

કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જેનો હવે અંત આવી ગયો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં…
Read More...

સુરતના બિલ્ડરે તણાવમાં આવી ફાર્મ હાઉસમાં પંખા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી

સુરત શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપના સાથે સંકળાયેલા અને એન્ટેલિયા ડ્રિમ, ડ્રિમ હોમ, ડ્રિમ હાઉસ, ડ્રિમ હેરિટેજ જેવા હાઈફાઈ પ્રોજેક્ટ હાથ ધરનાર 44 વર્ષના હરેશ રવાણી છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા, આજે સાંજે કામરેજ…
Read More...

રાજ્યભરમાંથી બાળકો ઉઠાવી ભીખ મગાવવાના રેકેટનો પર્દાફાશ, એક બાળકી રૂ. 10 હજારથી 50 હજારમાં વેચતા હતા

રાજ્યમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ તેમજ ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં અગાઉ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપ્યા હતા અને 10થી વધુ બાળકોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ…
Read More...