વકીલાત છોડી મહિલાએ સેવાનો ભેખ ધારણ કર્યો, કેન્સરથી પતિનું મોત થયા બાદ કેન્સરગ્રસ્તો માટે જીવન…

કેન્સરનું નામના રોગનું નામ સાંભળતાં જ માણસને પરસેવો વળી જાય છે. અગાઉ કેન્સર એટલે માણસ કેન્સલ એવું મનાતું હતું. જો કે,હવે વિજ્ઞાન આગળ વધતાં સમયસર કેન્સરની સારવાર કરાવવામાં આવે તો આ રોગ પર કાબૂ મેળવી શકાય છે તેમ રામપુરા વિસ્તારમાં રહેતી મહિલા…
Read More...

સુપ્રીમ કોર્ટનો મહા ચૂકાદોઃ વિવાદિત જમીન હિંદુ પક્ષકારોને અપાઈ, મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન અપાશે,…

સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યામામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે.બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે…
Read More...

કેટલાક લોકો અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સંતે લોકોને સારાપણાંનું મહત્વ સમજાવવા માટે એક પ્રસંગ સભળાવ્યો હતો. પ્રસંગ મુજબ કેટલાક લોકો એક અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા. ટનલમાં એટલું અંધારું હતું કે કોઈને કંઈ પણ દેખાઈ નહોતું રહ્યુ. ત્યારે તેમના…
Read More...

હૉટલોના કિચન બહાર હવે ‘NO Entry’નું બોર્ડ નહીં લગાવી શકાય, કોઈ પણ વ્યક્તિ સ્વચ્છતાની…

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે હોટેલ-રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે એ માટે તેમને બેરોકટોક પ્રવેશની મંજૂરીનો નિયમ જાહેર કર્યો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં હોટલો, રેસ્ટોરાં અને કેન્ટીનના રસોડાની…
Read More...

જેતપુરના મેવાસા ગામે અતિવૃષ્ટિથી નજર સામે પાક નિષ્ફળ જતો જોઇ યુવાન ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

જેતપુર તાલુકાના મેવાસા ગામે ખેતી ધરાવતા જામકંડોરણા ગામના મોટા ભાદરા ગામનો હિરેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ. 25) નામના ખેડૂત બે ભાઈઓમાં નાનો હોય અને અત્યારે મોંઘવારીના સમયમાં મોટો ભાઈ મજૂરી કરે અને પોતે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.…
Read More...

ગુજરાત સરકારે મુખ્યમંત્રી રૂપાણી માટે ખરીદ્યું 191 કરોડ રૂપિયાનું નવું વિમાન, આવી છે પ્લેનની ખાસીયતો

ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય વીઆઇપી જેવા કે રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાનું નવું વિમાન ખરીદ્યું છે. આ વિમાનની ખરીદી પ્રક્રિયા છેલ્લા પાંચ વર્ષથી વિલંબમાં હતી જે આખરે પૂર્ણ થઈ છે. આ મહિનાના ત્રીજા…
Read More...

1 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ ફરજિયાત, જાણો શું છે અને કેવી રીતે મેળવી શકશો?

જો તમે હાઈવે પરથી પસાર થતાં હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કેમ કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. એકવાર આ સિસ્ટમ ચાલુ થઈ ગયા બાદ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ થશે નહીં, ફક્ત ઈલેક્ટ્રોનિક પેમેન્ટ જ…
Read More...

લોભામણી જાહેરાતોથી દૂર રહો, ગુજરાતમાં વિદેશ ભણવા મોકલતી કેન્દ્ર સરકાર માન્ય માત્ર છે આ 14 એજન્સી,…

વિદેશમાં અભ્યાસ કરવા જતા પહેલા કઈ બાબતો ધ્યાને રાખવી અને યુકેમાં અભ્યાસ માટે કેવી રીતે યુનિવર્સિટીની પસંદ કરી શકાય તે વિશે સમજણ આપવા માટેનો એક સેમિનાર સીજી રોડ પર આવેલી એક હોટેલમાં યોજાયો હતો, જેમાં 300થી વધારે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન…
Read More...

એક ગરીબ યુવકને સંતે આપ્યો જાદુઈ ઘડો, તેનાથી તેની દરેક ઈચ્છા થઈ જતી હતી પૂરી, સંતે એક ચેતવણી પણ આપી…

કોઈ ગામમાં ગરીબ યુવક રહેતો હતો. ગરીબીથી કંટાળીને તેણે એક દિવસ આપઘાત કરવાનું વિચાર્યુ. જ્યારે તે નદી કિનારે પહોંચ્યો તો તેને એક સંત મળ્યા. તેણે સંતને આખી વાત જણાવી. સંતે કહ્યુ - મારી પાસે એક જાદુઈ ઘડો છે. તું જે પણ તેની પાસે માંગીશ તે તને…
Read More...

સુરતમાં મોડી રાત્રે ફિલ્મ થ્રી ઇડિયટ્સની જેમ સારવારનાં દૃશ્યો સર્જાયાં, યુવાને ઘાયલ રિક્ષાચાલકને પીઠ…

સુરતમાં ત્રીજી નવેમ્બરે રાત્રે જાણે થ્રી ઇડિયટ્સનું દૃશ્ય છતું થયું, ફિલ્મમાં હીરો પોતાના મિત્રના પિતાનો જીવ બચાવવા તેને પીઠ પર બાંધીને મોપેડ પર સવાર થઈ હોસ્પિટલ લઇ જાય છે. રવિવારે રાત્રે રિક્ષા ચાલક રમેશ યાદવ પણ ઘરે જઇ રહ્યો હતો ત્યારે…
Read More...