UPSC પરીક્ષા પાસ કરનાર તોરલ પાનસુરીયાની સકસેસ સ્ટોરી

અડાલજના પ્રવિણભાઈ ભીખાભાઈ પાનસુરીયાની દીકરી તોરલ પાનસુરીયાએ કરેલ મહેનતની સફળતા એક દિવસ ચોક્કસ મળે છે તોરલ પસુરીયાએ ધર્મસિંહ દેસાઈ યુનનિવર્સિટીમાં બીડીએસ (ડેન્ટલ સાયન્સ)માં અભ્યાસ કરેલ છે. યુ.પી.એસ.સી. પરીક્ષા માટે તૈયારી શરૂ થઈ તે પહેલાં…
Read More...

તૂટેલાં હાંડકા લઈ આવે છે લોકો, હનુમાનની કૃપાથી હસતાં મોઢે ઘરે જાય છે દર્દીઓ

ભારત દેશમાં અનેક રહસ્યો જોવા મળતા હોયછે. કોઈપણ ક્ષેત્ર આ રહસ્યોથી અછૂતું નથી. કેટલાક એવા છે જેની પર સહજ રીતે વિશ્વાસ કરી શકતો શક્ય નથી, પરંતુ જ્યારે પૂરી વસ્તુઓ આંખોની સામે હોય તો અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી બચતી. આ વિશ્વાસ રોજ હજારો…
Read More...

નૈરોબીમાં વિશ્વવાસી કચ્છીઓ સામાજિક છત્રે થયા એકરૂપ

વસંત પટેલ દ્વારા' નૈરોબી (કેન્યા), તા. 30 : સ્કોટિશ બેન્ડના ત્રીસ યુવાનો સંગીતની સુરાવલિ સાથે લયબદ્ધ તાલ આપતા આગળ વધી રહ્યા છે. તે પાછળ સંગઠનની મિશાલ સમી મશાલ નૈરોબી સમાજના પ્રમુખ આર.ડી. વરસાણીએ જલાવી તો સમાજની બહેનોએ રંગબેરંગી પટ્ટીઓવાળા…
Read More...

જો તમે તમારા સંતાનને ખુબ ચાહતા હો તો આ જરૂર વાંચજો

સંતાન આપણા માધ્યમથી જન્મે છે પણ આપણું ગુલામ નથી 👉યુવાન થયેલું સંતાન એકાએક શા માટે માબાપની અવગણના કરવા લાગે છે ? 👉અત્યાર સુધી તો ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું. ક્યાંય તકલીફ નહોતી. આખું ઘર કિલ્લોલ કરતું હતું તેમાં અચાનક એવું તે શું…
Read More...

કપાસમાં આંતર પાક પધ્ધતિ (Mix Farming) દ્વારા વધુ કમાણી

આંતર પાક પધ્ધતિ (mix farming) એટલે શું? એકજ ખેતરમાં એકજ સમયે, એક થી વધારે પાકોને જુદી જુદી હારમાં જરૂરીયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકોનું વાવેતર કરવામાં આવે છે તેને આંતરપાક પધ્ધતિ (mix farming) તરીકે ઓળખવામાં આવે છે. હાલનાં…
Read More...

આ માણસ માટી વગર ટામેટા વાવીને બની ગયો કરોડપતિ

ખેતી કરીને કમાણી કરવાનો શોખ લોકોમાં ધીરે ધીરે વધતો જાય છે. આજે આપણે એક એવી વ્યક્તિને મળીશું જેમણે ટામેટાની ખેતી કરીનને લાખોની કમાણી કરી છે. આ વાત છે ગાઝીપુર જિલ્લાના મિર્ઝાપુર ગામના નિવાસી પાર્થની, જેણે ખેતીમાં ક્રાંતિ લાવવા માટે…
Read More...

નૈરોબી પટેલ સમાજ મહોત્સવમાં સર્જાયું મિની ભારત : મોદી સંબોધન કરશે

વસંત પટેલ દ્વારા નૈરોબી (કેન્યા). તા. 28 : પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં વધુ એક કચ્છ સંલગ્ન મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અવસર છે કચ્છીઓના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થયાનો... ઇ.સ. 1993થી અહીં શિક્ષણ, આરોગ્ય અને આવાસ…
Read More...

ગુજરાતી ખેડુતના અનોખા IDEAથી નવાઈ લાગશે: હવે બારે માસ મળશે Mango

બારે માસ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પણ આ સાચી વાત છે. કેરીનું નામ પડતાં જ સૌના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળાની સિઝન ચાલુ થતાં જ બજારમા વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે. આખા વર્ષમાં બેથી ત્રણ મહિના સુધી બજારમાં કેરીઓ મળતી હોય છે પરંતુ જો…
Read More...

ડિમ્પલ સંઘાણી બન્યા મિસિઝ એશિયા UK 2018, છે સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ

ગુજરાતી લોકો વિદેશમાં જઇને પોતાનું નામ રોશન કરી રહ્યા છે. મૂળ ગુજરાતના પણ હૈદરાબાદમાં જન્મેલા અને મોટા થયેલા ડિમ્પલ સંઘાણીને મિસિઝ એશિયા યુકે 2018નું બહુમાન મળ્યું છે. ડિમ્પલ સંઘાણી સેલેબ્રિટી મેક-અપ આર્ટીસ્ટ તેમજ હેર સ્ટાઇલિસ્ટ પણ છે.…
Read More...

દેશના પ્રથમ ‘સ્માર્ટ વિલેજ’ બનાવનાર પટેલ, હવે બનાવશે સ્માર્ટ નંદઘર

સમગ્ર દેશમાં સ્માર્ટ વિલેજની વાત કરવામાં આવે તો તમારી સમક્ષ ગુજરાતના એક નાનકડા ગામનું નામ આવી જશે. આ ગામનું નામ પુંસરી છે. આ ગામને સ્માર્ટ વિલેજ તરીકે દેશની સમક્ષ પ્રસ્તુત કરવામાં મહત્વની ભુમિકા ભજવવામાં ગામના સરપંચ હિમાશું પટેલની હતી.…
Read More...