ગરીબો હટાવોઃ મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને AMCની નોટિસ, 7 દિવસમાં…

AMCએ સોમવારે મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. આ નોટિસમાં તેમને 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લગભગ 200 લોકોએ દાવો કર્યો છે કે ‘નમસ્તે…
Read More...

રાજ્યભરની પ્રાથમિક શાળામાં ધો.3થી 8ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 35 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રાજ્યભરની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8ના 35 લાખ વિદ્યાર્થીઓની તમામ વિષયોની દ્વિતીય સત્રની પરીક્ષાનું ટાઈમ ટેબલ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 26મી માર્ચથી પરીક્ષા શરૃ થશે અને 8મી એપ્રિલે પૂર્ણ…
Read More...

ગંભીરમાં ગંભીર બીમારી દૂર કરવા રામબાણ ઇલાજ છે સૂરજમુખીના બીજ, હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી…

સુરજમુખીના બીજ તમારા સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારના ફાયદા કારક છે. તે કોશિકાઓને નષ્ટ થવામાં મદદ કરે છે. એવું એટલા માટે થાય છે કારણકે સુરજમુખીના બીજમાં સેલેનિયમના સ્ત્રોત હોય છે. આજે અમે તમને જણાવીશુ કે સુરજમુખીના બીજના કયા લાભ થાય છે. જણાવી…
Read More...

કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં ત્રણેય દર્દીઓ સંક્રમણથી થયા મુક્ત

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડા વધી રહ્યા છે. જોકે, તેમાં ભારતે કોરોના વાયરસને લઈને મોટી સફળતા હાંસલ કરી છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય દર્દીઓ હવે સંક્રમણ મુક્ત થઈ ગયા છે. કેરળમાં કોરોના વાયરસથી…
Read More...

8 વર્ષની આ છોકરી બની ચૂકી છે ‘Treeman’, અજબ પ્રકારની બીમારીથી વૃક્ષ જેવું દેખાવા લાગ્યું…

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર (Bastar) જિલ્લાની રહેવાસી 8 વર્ષની એક છોકરી અજબ પ્રકારની બીમારીનો સામનો કરી રહી છે. આ બીમારીના કારણે પૂજા (બદલેલું નામ) નામની આ છોકરીના હાથ અને પગ, વૃક્ષની છાલની જેમ દેખાય છે. પૂજાના પરિજનોનું કહેવું છે કે…
Read More...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વધુ એક નજરાણુ, હવે પર્યટકો માણી શકશે જંગલ સફારીનો આનંદ

ગુજરાતના કેવડીયા ખાતે બનાવવામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હવે પર્યટકોને વધુ એક ફરવા લાયક સ્થળ મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા લોકો હવે આગામી 18 ફેબ્રુઆરીથી જંગલ સફારી પાર્ક પણ જોઇ શકશે. સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે આ પાર્કને ખુલ્લુ મુકવાની…
Read More...

અમદાવાદમાં કૉલેજમાં ભણતી 22 વર્ષની વિદ્યાર્થિનીની ઘરમાંથી જ લાશ મળી આવી, પરિવારે દીકરીની હત્યા થઈ…

શહેરના વાડજ વિસ્તારમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતી એક વિધાર્થિનીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. દામિની મિશ્રા નામની એક 22 વર્ષની યુવતી ઘરની પાસે આવેલા પોતાના પિતાના ગોડાઉનમાં ગઈ હતી. ત્યાંથી કલાકો સુધી પાછી ન આવતા તપાસ કરતા તેનો મૃતદેહ…
Read More...

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ, 43 સીટર બસ મુંબઈ-પુણે વચ્ચે ચાલશે

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. તે મુંબઇ-પુણે વચ્ચે દોડશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે આ ઇલેક્ટ્રિક બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ 4-5 વર્ષમાં દેશના હાઇવે પર મોટી સંખ્યામાં…
Read More...

અજબ બીમારી: દુનિયાની સૌથી નાની વયની 8 વર્ષની બાળકી ઘરડી થઇ મરી ગઇ, આ કેવી બીમારી?

જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે કોઈ બાળકી ફક્ત 8 વર્ષની હોય અને વૃદ્ધ થઈ ગઈ હોય. તેની ઉંમર પૂર્ણ થઈ જાય અને તેનું મોત થઈ જાય. પણ હકીકતમાં આવું થયું છે, આ ઘટના છે યુક્રેનની જ્યાં 8 વર્ષની ઉંમરે એક છોકરી વૃદ્ધ થઈ અને ગુજરી ગઈ. આ બાળકીનું…
Read More...

‘માસિક ધર્મમાં રહેલી મહિલાના હાથે તમે રોટલા ખાઇ જાશો તો કૂતરા, બળદનો જ અવતાર મળશે’ કૃષ્ણસ્વરુપદાસ…

થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 દીકરીઓ સાથે થયેલાં ગેરવર્તણૂંકથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. માસિક ધર્મમાં હોવા અંગે તપાસ કરવા સંચાલકોએ વોશરૂમ( બાથરૂમ)માં લઈ જઈ દીકરીઓના કપડાં…
Read More...