વતન પ્રેમનું અનોખું ઉદાહરણ: અમેરિકામાં રહેતાં ગુજરાતીએ સ્વદેશમાં લીધા અંતિમ શ્વાસ, જતાં-જતાં સમાજ…

કહેવાય છે કે એક ગુજરાતી ભલે વર્ષો સુધી વિદેશમાં રહે પરંતુ વતન પ્રત્યેનો પ્રેમ તેના હ્યદયમાં સદાય જીવંત રહે છે. કલોલ પાસેના પલીયડ ગામના મૂળ રહેવાસી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં NRIએ તેમના અંતિમ શ્વાસ વતનની ધરતી પર લેવાની ઈચ્છા વ્યક્ત…
Read More...

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થતા ઢોલીને ગોળી વાગતા ઈજાગ્રસ્ત

લગ્ન પ્રસંગમાં અવાર-નવાર ફાયરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને કેટલીક ઘટનાઓમાં ગોળી વાગવાથી લોકોન મોત થવાના અથવા તો લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ત્યાં યોજાયેલા લગ્ન…
Read More...

સુરતમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરીને દોઢ લાખ રૂપિયાની નોકરી છોડીને બે યુવકોએ શરૂ કરી ચાની દુકાન

તમે એન્જિનિયર વિદ્યાર્થીઓને નવી-નવી વસ્તુઓ બનાવતા જોયા હશે પરંતુ સુરતમાં એન્જિનિયર મિત્રોએ સાથે મળીને ચાની દુકાન શરૂ કરી છે. આ ચાની દુકાનમાં કોઈ કારીગર નહીં પણ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલો યુવક ચા બનાવે છે. આ યુવક એક બે પ્રકારની નહીં…
Read More...

ચીન બાદ આ દેશમાં કોરોનાનો કહેર, અહીંના સ્વાસ્થ્ય મંત્રી પણ આવી ગયા કોરોનાની ઝપટમાં, 15 લોકોના મોત

કોરોનાની ઝપટમાં હવે ઇરાનના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર પણ આવી ગયા છે. તેઓને કોરોના સંક્રમિત થયો. મંત્રાલયના એક અધિકારીએ મંગળવારના રોજ આ માહિતી આપી. સ્વાસ્થ્ય મંત્રીના મીડિયા સલાહકાર અલીરજા વહાબજાદેહે એક ટ્વીટમાં કહ્યું કે ડેપ્યુટી હેલ્થ…
Read More...

શહીદ કોન્સ્ટેબલ રતનલાલના પરિવારને 1 કરોડ અને ઘરના 1 સભ્યને નોકરી આપવાની CM કેજરીવાલે જાહેરાત કરી

દિલ્હી હિંસામાં શહીદ થયેલા રતન લાલના પરિવારને કેજરીવાલ સરકારે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમના પરિવારના એક સભ્યને નોકરી પણ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં આની જાહેરાત કરી હતી.…
Read More...

19 વર્ષ આર્મીમાં ફરજ બજાવનાર રમેશભાઈ પટેલના પાર્થિવદેહને ચાર દીકરીઓએ અગ્નિદાહ આપ્યો

ધરમપુર ખાતે રહેતા રમેશભાઈ પટેલ 19 વર્ષ સુધી ભારતીય આર્મીમાં સરહદ પર દેશ માટે રક્ષા કરી હતી. જેમનું ગત રોજ તેમના ધરમપુર મુકામે આકસ્મિક મોત નીપજ્યું હતું. ત્યારે તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવા તેમની દીકરી અમદાવાદ ખાતે ટ્રમ્પના બંદોબસ્ત હોય…
Read More...

રાજસ્થાનના બુંદીમાં ભયંકર અકસ્તામત: જાનૈયાઓની બસ નદીમાં ખાબકતા 24ના મોત, મૃતકોમાં 11 મહિલાઓ અને 3…

રાજસ્થાનના બુંદી જિલ્લામાં બુધવારે સવારે જાનૈયાઓથી ભરેલી એક બસ ઓવરબ્રીજ પરથી નદીમાં ખાબકી છે. આ એક્સિડન્ટમાં 24 લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન કોટાથી સવાઈમાધોપુર જતી હતી. બસમાં કુલ 30 લોકો હતા. ઘટના હાઈવેના…
Read More...

ફિટ રહેવા માટે કસરત સિવાય બીજું શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ જણાવ્યો પ્રયોગ એક મિનિટમાં માત્ર 400…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલીમાં ફિટ રહેવા કસરત કરવી જરૂરી છે, પરંતુ આળસના કારણે આપણે એક કલાક કસરત પાછળ આપતા નથી,…
Read More...

નાની ઉંમરે બાળપણમાં જ થયા લગ્ન, પતિએ રીક્ષા ચલાવીને પણ પત્નીને બનાવી ડૉક્ટર

કોશિશ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. આ કહેવતને સાચી કરતી એક કહાની રાજસ્થાનના ચૌમૂમાંથી સામે આવી છે. 8 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ રૂપા યાદવે સપના જોવાના જ છોડી દીધા હતા. પણ તેનો કંઇક કરી જવાનો જુસ્સો ઓછો થયો નહીં. તેણે ડૉક્ટર બનવું હતું.…
Read More...

માતાની છત્રછાયા ગુમાવનાર 3 વર્ષની કાવ્યાને પાલક માતા-પિતાનો આધાર મળ્યો, વહીવટી તંત્રએ સરકારની પાલક…

ભરૂચના ધોળીકુઇ વિસ્તારની વિધવા મહિલાનું ટીબીની બીમારીથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માતાના અવસાન બાદ તેની 3 વર્ષની કાવ્યા નિ:સહાય બની હતી. જેના અહેવાલો પ્રસારિત થયાં હતાં. જોકે, બાદમાં મૃતક મહિલાના જેઠે સિલિવમાં…
Read More...