ફિટ રહેવા માટે કસરત સિવાય બીજું શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ જણાવ્યો પ્રયોગ એક મિનિટમાં માત્ર 400 તાળીઓ પાડશો તો સ્નાયુ થશે મજબૂત, દિવસ તરોતાજા જશે

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ફિટનેસ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલીમાં ફિટ રહેવા કસરત કરવી જરૂરી છે, પરંતુ આળસના કારણે આપણે એક કલાક કસરત પાછળ આપતા નથી, ત્યારે ખેતસીભાઈ જણાવે છે કે માત્ર એક મિનિટમાં 400 તાળીઓ પાડવાથી સ્નાયુઓ મજબૂત થશે અને દિવસ તરોતાજા થશે. આ પ્રયોગ અકસીર હોવાનું તેઓ જણાવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..

આ પણ વાંચજો..

રાતે સૂતી વખતે દૂંટી પર સરસિયું તેલ લગાવો, સવારે પેટ સાફ આવશે, દૂંટી પર કયા-કયા તેલ મૂકવાથી કયા-કયા રોગ મટે છે? જાણો વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો કબજિયાતનો ઘરેલું રામબાણ પ્રયોગ

વેરાવળના ખેતસીભાઈ બતાવ્યો ચરબી ઓગાળવાનો રામબાણ ઈલાજ, રાત્રે જમવામાં આ પ્રયોગ કરો, અઠવાડિયામાં ચરબીના થોથર ઉતરશે, ઊંઘ પણ સારી આવશે અને પાચનની તકલીફ નહીં રહે

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો