કર્ણાટકના મંત્રી બોલ્યા, ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવનારા પાકિસ્તાનના સમર્થકોને ગોળી મારવાનો…

19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ અમૂલ્યા લિયોનીએ CAA વિરોધી રેલીના એક કાર્યક્રમમાં લગાવેલા ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારાઓથી નવો વિવાદ ઊભો થઇ ગયો છે. કર્ણાટક સરકારના મંત્રી બી. સી. પાટીલે આવા પાકિસ્તાની સમર્થનમાં નારા લગાવનારાઓને જોતાની સાથે જ ગોળી…
Read More...

અકસ્માતમાં કોમામાં સરી પડેલી 14 વર્ષની પુત્રીની સારવાર કરવા માટે અમરોલીનું દિવ્યાંગ દંપતી લાચાર,…

અમરોલીના કોસાડ રોડ સ્થિત સરદાર સોસાયટીમાં રહેતા એક વિકલાંગ દંપતી છેલ્લા 9 મહિનાથી તેમની 14 વર્ષની દીકરીની સેવા-ચાકરી કરી રહ્યું છે. અકસ્માતનો ભોગ બન્યા બાદ કોમામાં સરી પડેલી દીકરીની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ઘરે લઈ આવેલા…
Read More...

નાત-જાત અને ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર 200 મુસ્લીમ મિત્રો સ્વખર્ચે દર્દીઓને પહોંચાડે છે નિ:શુલ્ક…

ઈસ્લામમાં માનવ સેવાને ખુબ મહત્વ અપાયું છે. ઈસ્લામના માનવ સેવાના સિદ્ધાંતને ધ્યેય બનાવીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા કરવાની પ્રવૃત્તીને 200 જેટલા મુસ્લીમ ભાઇઓએ જીવનનુ લક્ષ બનાવ્યું છે. આ યુવાઓ દર અઠવાડિયે સ્વખર્ચે નિશુલ્ક બે…
Read More...

દિલ્હીમાં CAAનો વિરોધ કરતા ઉપદ્રવીઓ ભૂલ્યા ભાન, હેડ કૉન્સ્ટેબલની હત્યાથી મચ્યો હાહાકાર

નાગિરકતા સંશોધન કાયદાનાં વિરોધનાં નામ પર દિલ્હીમાં ભારે ઉપદ્રવ મચાવવામાં આવી રહ્યો છે. ઉપદ્રવી બેરહેમી સાથે સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. લોકોનાં ઘરો પર પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે, આગ લગાવવામાં આવી રહી છે. એટલા સુધી કે પેટ્રોલ…
Read More...

અમદાવાદમાં ખુદ હવે પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નથી! રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલની ઘાતકી હત્યા

અમદાવાદમાં ખુદ હવે પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નથી તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચાઈના ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ…
Read More...

ગરીબ પરિવારનો બૂટ પોલિશ કરતો છોકરો બન્યો ‘ઈન્ડિયન આઈડલ’, આટલા લાખના ઈનામો મળ્યા

ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કરી લીધો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતા પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ એની માતા ફુગ્ગા વેચતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા ઘણી વાર બીજાના ઘરે ચોખા…
Read More...

આખા બાજરાની તીખી તમતમતી ખીચડી બનાવો, સ્વાદ એવો કે ફરી ફરી ખાશો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની ઠંડી સામે લડવા માટે આપણા સૌના ઘરમાં વસાણાઓ બનવા લાગે છે. તો સાથે સાથે અવનવા શૂપ શિયાળુ શાકભાજી આવતા જ સ્વાદ પ્રિય લોકો જમવાનુ આરોગી રહ્યા છે. આ તમામ વચ્ચે જ આજે આપના માટે ખાસ લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડી ભગાડી દે અને નાનાથી લઇને…
Read More...

હજારો જાપાની લોકો વળ્યા જૈન ધર્મ તરફ, દર વર્ષે પાલીતાણાની તીર્થયાત્રા માટે આવે છે ભારત, ઘણાં તો…

જૈન લોકો સફેદ પંચિયું પહેરીને નવકાર મંત્રનો જાપ કરે છે, ભોજનમાં પરહેજી પાળે છે, સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, ઉકાળેલું પાણી પીવે છે, કલાકો દેરાસરમાં બેસીને ધ્યાન ધરે છે અને સૂર્યાસ્ત પહેલા જમી લે છે. હજારો જાપાની લોકો જૈન ધર્મ પાળી રહ્યા છે.…
Read More...

સોનું નિકળવા બાબતે મોટો ખુલાસો : સોનભદ્રમાં 3000 ટન સોનું નિકળવાનો દાવો ખોટો, ફક્ત 160 કિલો સોનું જ…

જમીનની અંદર સોનું દબાયેલ હોવાના સમાચારને લઈને ઉત્તર પ્રદેશ (UP) નો સોનભદ્ર જિલ્લો ચર્ચામાં છે. શનિવારે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા/GSI)એ 3000 ટન સોનું હોવાનું ખંડન કર્યું છે. જીએસઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે…
Read More...

બુટલેગરો બન્યા બેફામઃ રેડ કરવા ગયેલા કોન્સ્ટેબલને ગાડી સાથે સળગાવવાનો કર્યો પ્રયાસ

ગુજરાતમાં દારૂબંધી હોવાના છતાં પણ બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે નવા-નવા રસ્તાઓ અપનાવે છે, છતાં પણ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરના મનસુબાઓ સફળ થતા નથી. ઘણી વાર એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે, બુટલેગરના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર…
Read More...