ગોંડલના પ્રકૃતિ પ્રેમી પરિવારે પુત્રીના લગ્નમાં આવેલા ચાંદલાની રકમ વૃક્ષારોપણ, પક્ષી, પ્રાણી સેવામાં…

ગોંડલ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી વૃક્ષારોપણ, પ્રાણી-પક્ષીની સારવાર અને પર્યાવરણ સંરક્ષણ, સર્પ સંરક્ષણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાની ઉમદા પ્રવૃત્તિ કરી રહેલ હિતેશભાઈ દવે અને તેમના પરિવારજનોના દીકરી…
Read More...

હું શું કરું મને એ સમજાતું નથી, હું તળાવ ખોદાવવા જાવ કે તીડ ઉડાડવા જાવ- શિક્ષકની વ્યથા રજૂ કરતો…

હિંમતનગરના મોતીપુરા ગામની મોડર્ન સ્કૂલની એક વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થિની શિક્ષકની વ્યથા રજૂ કરતી જોવા મળે છે. વિદ્યાર્થિની કહે છે વર્તમાન સમયમાં શિક્ષક કરે તો શું કરે, કેટલીક જવાબદારી પુરી કરે, શાળામાં ભણાવવા…
Read More...

અક્ષય કુમારે ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર હોમ માટે દાનમાં આપ્યા 1.5 કરોડ રૂપિયા

બોલિવૂડમાંથી અક્ષય કુમાર એક એવો એક્ટર છે, જે સમાજ માટે કામમાં સહેજ પણ પાછળ પડતોનથી. ‘ભારત કે વીર’ થી લઈને ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની સારવાર કરાવવા સહિતના ચેરિટી કાર્યો અક્ષય કુમારે કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ…
Read More...

અમદાવાદમાં કારમાં આગ લાગતા સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક બહાર નીકળી ન શકતા સીટ પર જ ભડથું થયો

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાટ ગામ પાસે મધર ડેરી નજીક શોર્ટસર્કિટથી કારમાં આગ લાગતા ચાલક અંદર જ ભડથું થઈ ગયો હતો. સોલામાં રહેતા 50 વર્ષના યોગેશ પ્રજાપતિ સાંજે 4 વાગ્યે કાર લઈને જતા હતા ત્યારે ભાટ મધર ડેરી પાસે અચાનક કારમાં આગ લાગી હતી.…
Read More...

સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, 13 યુવતીઓ સહિત 52 નબીરાઓ ઝડપાયા

ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના ડુમસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની…
Read More...

શિપમાંથી પડેલી મહિલાનો જીવ બચાવવા માટે 60 વર્ષીય કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી દરિયામાં માર્યો કૂદકો

મ્યાનમારમાં ડાલા પોર્ટ પર એક મહિલા અચાનક શિપ પરથી યંગુન નદીમાં પડી ગઈ હતી. આ મહિલાને બચાવવા માટે 60 વર્ષના કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો અને મહિલાને મોતના મુખમાંથી બચાવી. કેપ્ટન યૂ માઇન્ટે જણાવ્યું કે, અમારું શિપ ડાલા…
Read More...

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે દર્શન કરવા જતા ભક્તોને મંદિર ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન આપશે

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓને આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલય શરૂ કરવામાં આવનાર છે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય પાસેજ આ નવું ભોજનાલય બનશે. આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ…
Read More...

લીમડો જ નહીં તેના ફુલ પણ છે ફાયદાકારક, સડસડાટ ઓછું થશે વજન સાથેજ થશે અઢળક ફાયદાઓ

લીમડાના પાનના ફાયદા અંગે તો તમે જાણતા જ હશો પરંતુ તેના ફુલોમાં પણ ઔષધીય ગુણ રહેલા છે. જોવામાં આવે તો લીમડાના છોડના દરેક ભાગથી કઇને કઇ લાભ કે ફાયદો થાય છે આજે અમે તમને ઝણાવીશુ કે લીમડાના ફુલોથી થનારા સ્વાસ્થ્ય લાભ અંગે… જેનાથી તમને અઢળક…
Read More...

સુરતમાં ચર્ચાના ચકડોળે ચડેલા વેવાઈ અને વેવાણે ફરી સાથે ભાગી જઈને નવું ઘર વસાવ્યું, ભાડાના મકાનમાં…

સુરતમાં ગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મી વાર્તાની જેમ ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ…
Read More...

લગ્નના બે જ અઠવાડિયા બાદ પતિ છોડીને ચાલ્યો ગયો, પછી કઠીન પરીશ્રમ કરીને ગુજરાતની આ યુવતી બની IAS…

એક સ્ત્રીનું જીવન આખી જિંદગી પોતાના પતિ પર નિર્ભર હોતું નથી. તેનો પણ હક છે પોતાના સપનાઓને પુરા કરવાનો… આ વાક્ય કહે છે સાવરકુંડલાની કોમલ ગણાત્રા. તેમણે પોતાના દ્દઢ આત્મવિશ્વાસના કારણે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી. તેમના માટે આ પરીક્ષા પાસ…
Read More...