કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશ માટે બન્યું રોલ મોડલ, દેશનું પ્રથમ શહેર જેણે 11 દિવસમાં…

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશમાં રોલ મોડલ બની ગયું છે. અહીંના પ્રશાસનને 20 માર્ચે પહેલો પોઝિટિવ કેસ મળ્યા બાદ જે પ્લાન બનાવ્યો, તેની કેન્દ્રએ પ્રશંસા કરી છે. રવિવારે થયેલા વીડિયો કોન્ફોરન્સિંગમાં કેન્દ્ર સરકારના કેબિનેટ…
Read More...

પતિ-પત્ની બંને પોલીસમાં, લોકડાઉનમાં રાષ્ટ્ર રક્ષક મહિલા કોન્સ્ટેબલ 2 વર્ષની બાળકીને સાથે રાખી…

કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવના 2 કેસ નોઁધાયા છે અને 42 લોકોના સેમ્પલ લેવાયા હતા. હાલ જિલ્લામાં 3903 હોલ ક્વોરન્ટીન છે. ત્યારે ભુજમાં એક મહિલા કોન્સ્ટેબલ પોતાની બે વર્ષની દીકરીને લઈને લોકડાઉનમાં ડ્યૂટી કરી રહી છે. કોરોના વાઈરસ સામે રાષ્ટ્ર…
Read More...

કોરોના વાયરસને લઈને 15 મે સુધી બધી સ્કૂલો, કોલેજો અને મોલ બંધ રાખવામાં આવે તેવી શક્યતા

લોકડાઉન આગળ વધારવામાં આવે કે નહીં? મોટાભાગના લોકોના મનમાં આ જ સવાલ છે. કેન્દ્ર સરકાર હજુ ખુલીને જવાબ નથી આપી રહી. રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉનને આગળ વધારવા ઈચ્છે છે, નિર્ણય કેન્દ્ર પર છોડ્યો છે. બધા કહી રહ્યા છે કે જે થશે, તે તબક્કાવાર રીતે…
Read More...

ભારતીય કંપની ઝાયડસ કેડિલા બનાવી રહી છે કોરોના વાયરસની વેક્સિન, પ્રાણીઓ પર પરીક્ષણ શરુ કર્યું

કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે…
Read More...

પુણેમાં બે બહેનોના પરિવારના 7 લોકોએ ધીરજ અને હિંમતથી કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી…

કોરોના જેવી મહામારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈપણ ડરી જશે પરંતુ પૂણેની 2 બહેનોના પરિવારે આ ભયંકર બીમારીને માત કરી. બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે અને તમામ સ્વસ્થ છે.…
Read More...

ખેડા જિલ્લામાં કલેકટરનું નવુ જાહેરનામુ, સવારના 9-30 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. તમામ…

ખેડા જિલ્લામાં કોરોના હાલ કાબૂ હેઠળ છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા લોકડાઉને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં 8મીથી 14મી સુધી સવારના 10 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે…
Read More...

ગુજરાતમાં કોરોના વાઈરસથી સૌથી નાના દર્દી એવા 14 મહિનાના બાળકનું મોત થયું

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 175 કરતા વધી ગઈ છે અને મોતનો આંકડો 16એ પહોંચી ગયો છે. મૃતકોમાં જામનગરના એક 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક ગત રવિવારે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જણાવાયા મુજબ, બાળકનું મૃત્યુ મલ્ટીપલ…
Read More...

ભારત ફરવા આવેલા બ્રિટિશ નાગરિકે કોરોનાને હરાવ્યો, કહ્યું- ઈંગ્લેન્ડમાં પણ આવી સારવાર ન થઈ હોત

દુનિયાભરમાં તબાહી મચાવનારો કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં લગભગ બધા રાજ્યોમાં કોવિડ-19ના કેસો સામે આવી ચૂક્યા છે. કેરળની વાત તરીએ તો રવિવાર સુધીમાં અહીં 306 કોરોના દર્દી સામે આવ્યા હતા. જ્યારે 49 એવા દર્દી છે જેમને સાજા…
Read More...

હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે દુનિયાભરમાં ડંકો વગાડનાર ગુજરાતી ડોક્ટર કોરોનાના દર્દીઓની સારવાર કરતા ખુદ…

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આજે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આરોગ્યની સેવાઓને કોઈ પહોંચે એમ નથી તેમ છતાં કોરોના સામે અમેરિકા,ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા દેશોએ ઘૂંટણીએ પડી ગયા છે.…
Read More...

લોકડાઉનમાં વડોદરાના 90 વર્ષની વૃદ્ધા મુશ્કેલીમાં મૂકાતા પોલીસે ઘરે પહોંચીને દવા અને કરિયાણાની મદદ…

કોરોના વાઈરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથોસાથ માનવ સેવા પણ બખૂબી કરી રહી છે. વડોદરા પોલીસ દ્વારા વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયી જિંદગી જીવતી 90 વર્ષના…
Read More...