લોકોને કંટાળો ના આવે તે માટે પોલીસે સોસાયટીમાં ગરબાનું આયોજન કર્યું, પણ મહિલા PIને વર્દી પહેરી ગરબે…
લોકડાઉન વચ્ચે સતત ઘરમાં રહેતા લોકોને થોડું મનોરંજન મળે તે માટે યોજાયેલા ગરબામાં પોતે જ ગરબે ઘૂમવું બોપલના મહિલા પીઆઈને ભારે પડી ગયું છે. બોપલની સફલ પરિસર સોસાયટીમાં આયોજીત કરાયેલા ગરબામાં પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ વર્દીમાં જ ગરબા રમતા નજરે…
Read More...
Read More...
‘સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવો છો તો કોરોના તો નથી થયો ને?’ સુરતમાં મહિલા તબીબ સાથે…
હાલ રાજ્ય અને દેશમાં કોરોના (Coronavirus)નું સંકટ વધ્યું છે. આ સમયે તબીબો (Doctors) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દી (Corona Patients)ઓની સારવાર કરી રહ્યા છે. આ સમયે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Civil Hospital)માં ફરજ બજાવતા એક મહિલા તબીબ…
Read More...
Read More...
કોરોના મહામારીના સંકટના સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ બન્યો ગરીબોનું આશ્રય સ્થાન
કોરોના મહામારીના સંકટના આ સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની ગયો છે. ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને તેમના માટે ખાવા-પીવા સહિતની વ્યવસ્થાઓ પણ…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ…
રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધીમાં…
Read More...
Read More...
કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં પેરા યુનિટના 5 જવાન શહીદ, 5 ઘુષણખોર ઠાર
આ વર્ષના સૌથી મુશ્કેલ ઓપરેશનમાં સેનાની 4 પેરા યુનિટના જવાનો શહીદ થયા છે. જોકે રવિવારે ખતમ થયેલા આ એન્કાઉન્ટર દરમિયાન સેનાની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ લેનારી પેરા યુનિટના 5 જવાન શહીદ થઇ ગયા. આર્મીની આ એ જ યુનિટ છે જેણે 2016માં ઉરી હુમલા બાદ…
Read More...
Read More...
લોકડાઉના કારણે દીકરાઓ ન પહોંચી શકતા પુત્રવધૂએ સાસુના અંતિમ સંસ્કાર કર્યા
મહામારી (Pandemic) કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશભરમાં લૉકડાઉન (Coronavirus) લાગુ છે. એવામાં ઉત્તર પ્રદેશના દેવરિયાની એક ઘટનાએ લોકોની આંખો ભીની કરી દીધી છે. સુમિત્રા દેવીનું શુક્રવાર અચાનક મૃત્યુ થઈ ગયું. તેમના…
Read More...
Read More...
કોરોના વાયરસના સાજા થયેલા દર્દીઓ પર થયું રિસર્ચ, શરીરમાં કેટલા દિવસ રહે છે કોરોના વાયરસ? સાજા થયેલા…
કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં પણ ધીમે-ધીમે ગતિ પકડી રહ્યું છે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસ 57 લોકોને ભરખી ગયો છે. દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 2000ની નજીક પહોંચી ગઈ છે. 171 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે. જો કે, આ વાયરસથી સાજા…
Read More...
Read More...
કોરોના સામેની લડાઈમાં બાલાજી વેફર્સે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું, મુખ્યમંત્રી રાહત ફંડમાં 75 લાખ અને…
સમગ્ર વિશ્વ સામે હાલ કોરોનાનું સંકટ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા 144 પર પહોંચી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ, સ્પોર્ટસ પર્સન, બોલીવૂડ…
Read More...
Read More...
સરકાર જે કામ કરોડો રૂપિયા ખર્ચીને ન કરી શકે તે લોકડાઉનથી 12 દિવસમાં થઈ ગયું, કોઈ પણ પ્રકારના ખર્ચ…
લગભગ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા અને મોટી-મોટી યોજનાઓ બનાવવામાં આવ્યા બાદ પણ કેન્દ્ર અને દિલ્હી સરકાર 25 વર્ષમાં યમુનાને સાફ કરી શકી નથી. જોકે કોરોનાવાઈરસના સંક્રમણના પગલે લોકડાઉનના કારણે દિલ્હીમાં યમુના લગભગ 60 ટકા સાફ થઈ ગઈ છે. 12…
Read More...
Read More...
દેશ સેવા કર્યા બાદ પરિવારમાં ચેપ ન ફેલાય એટલે ઘરે જઈને આ રીતે જમે છે પોલીસ
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાના સંક્રમણના અત્યાર સુધીમાં 3350થી વધારે મામલા સામે આવી ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 100 થઈ ગઈ છે. કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યોમાં સ્વાસ્થ્ય વિભાગની સાથે પોલીસ…
Read More...
Read More...
