કોરોના માટે દવા આપીને આજે ભારતે 69 વર્ષ જૂનાં અમેરિકાના ઉપકારનો બદલો વાળી દીધો

સમય-સમયની વાત છે. એક સમય હતો જ્યારે ભારત ભયંકર ભૂખમરા અને અનાજની અછત સામે મરવા પડ્યું હતું. ત્યારે અમેરિકા પાસેથી મદદ માગી હતી અને અમેરિકાએ ભારતને મદદ કરી હતી. પરંતુ આજે દુનિયાનો સુપર પાવર દેશ કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે મદદ માગી…
Read More...

કોરોના મહામારીના સંકટના સમયમાં 108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી…

નોકરી કરતી માતાને પોતાના બાળકની સૌથી વધુ ચિંતા રહેતી હોય છે. અને ખાસ કરીને જો બાળકને તકલીફ હોય તો ખાસ તેની વધુ ચિંતા સતાવતી હોય છે પરંતુ અમદાવાદમાં કોરોના વાઇરસ સામે જંગમાં 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતાં સાચા રાષ્ટ્ર રક્ષક એવા જયા રાઠોડ 6…
Read More...

લોકડાઉન પુરું થતા પહેલાં પ્રધાનમંત્રી મોદી ફરી દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે…

કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લાગુ 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14 એપ્રિલે પુરુ થઈ રહ્યું છે. આ પહેલા 9 રાજ્યો લોકડાઉન વધારવાની માંગ કેન્દ્ર સરકારને કરી ચૂક્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વખત દેશને સંબોધિત…
Read More...

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં તૈયાર કરી

રાજકોટમાં 1 લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં નવા આયામ ઊભા કર્યા છે. આ સિલસિલો હજુ આગળ વધ્યો છે અને 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ તૈયાર કરી છે અને માત્ર 7 દિવસમાં…
Read More...

કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા આ પતિ-પત્ની ખરા અર્થમાં બન્યા રાષ્ટ્રરક્ષક, 8 મહિનાના પુત્રને…

કોરોના વાઈરસની મહામારીને પગલે આખો દેશ લોકડાઉન છે, ત્યારે લોકડાઉન દરમિયાન નર્મદા જિલ્લાનું દંપતી સાચા અર્થમાં રાષ્ટ્ર રક્ષક બની રહ્યું છે. આ દંપતી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે. તેઓ પોતાના 8 મહિનાના બાળકને ઘરે મૂકીને કોરોના સામેની લડાઇમાં…
Read More...

સુરતની કંપની STPLએ 6 કલાક પાવર વગર ચાલી શકતું 8 કિલોનું વેન્ટીલેટર તૈયાર કર્યું, કિંમત માત્ર રૂ.50…

મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ મદદરૂપ એવું વજનમાં માત્ર 8 કિલો વાળું વેન્ટીલેટર સુરતની એસટીપીએલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવેલું એસટીપીએલ કંપનીનું વેન્ટીલેટર માત્ર રૂ.50,000ની કિંમતમાં તૈયાર થયેલું છે.…
Read More...

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આજે સાંજે 7.16 વાગ્યે અમદાવાદમાંથી નરી આંખે જોઇ શકાશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને (ISS) 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થશે. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ…
Read More...

ગરીબોની મફતમાં સારવાર કરતા આ ડોક્ટરને કોરોના ભરખી ગયો, કોરોનાને કારણે દેશમાં પહેલીવાર ડૉક્ટરનું મોત

દેશમાં કોરોનાના કારણે પહેલીવાર કોઈ ડોક્ટરનું મોત થયું છે. ઈન્દૌરમાં બનેલી આ ઘટનામાં 62 વર્ષના જનરલ ફિઝિશિયન ડૉ. શત્રુઘ્ન પંજવાણી મોતને ભેટ્યા છે. ચાર દિવસ પહેલા જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સારવાર અરવિંદો મેડિકલ કોલેજમાં ચાલી…
Read More...

કોરોના સામે લડવા આ વ્યક્તિએ આપ્યું દુનિયાનું સૌથી મોટું દાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

જૈક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે અત્યાર સુધીમાં દુનિયાનું સૌથી મોટું દાન આપ્યું છે. તેઓ Twitterના ફાઉન્ડર અને CEO છે. આ પૈસા તેમના નેટ વર્થના લગભગ 28 ટકા છે. Twitter CEO Jack Dorseyએ કહ્યું છે કે, તે Squaireમાં લગાવવામાં આવેલા 1…
Read More...

કોરોના સામે લડવા દુનિયાની નજર ભારતની આ દવા તરફ, 30 દિવસમાં કરશે 20 કરોડ ટેબ્લેટનું ઉત્પાદન

કોરોના વાયરસના કારણે આખી દુનિયા આજે એક ભય અને ડરના ઓથાર નીચે જીવી રહી છે. આ વાયરસના કારણે હજારો લોકોનું મૃત્યું થયું છે અને લાખો લોકો આ રોગથી પ્રભાવિત છે. દુનિયાની મહાસત્તા ગણતા અમેરિકા અને બ્રિટન જેવા દેશ પણ આ માહામારી સામે ઘુંટણીયે પડી…
Read More...