ગુજરાતથી ટ્રેનમાં યુપી પહોંચેલા શ્રમિકોને થયો કડવો અનુભવ, બોલ્યા આના કરતાં તો ગુજરાત સારું હતું

લોકડાઉનમાં ગુજરાતથી પોતાના વતન યુપી જવા તરસી રહેલા શ્રમિકોને ત્યાં પહોંચતા જ કડવો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદથી સ્પેશિયલ ટ્રેનમાં કાનપુર પહોંચેલા નરેશ યાદવ અને કમલ યાદવના જણાવ્યા અનુસાર, ગુજરાતથી તેઓ યુપી તો પહોંચી ગયા, પરંતુ રેલવે સ્ટેશનથી…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા, 23ના મોત થતાં કુલ મૃત્યુઆંક 472 અને કુલ દર્દી 7797…

સમગ્ર દેશમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ…
Read More...

વડોદરાના યુવકની દર્દથી આપવીતી: ‘હવે સહન નથી થતું, મારી છોકરી 9 વર્ષની છે મારે જીવવું છે’…!!

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર લૉકડાઉન દરમિયાન અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે.…
Read More...

દારૂબંધી અંગે પૂર્વ શંકરસિંહ વાઘેલાની FB પોસ્ટ, ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ફેસબૂક પોસ્ટ લખીને દારૂબંધીની નીતિ પર પુનર્વિચાર કરવા વિનંતિ કરી છે. તેમણે કહ્યું કે, હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો અભ્યાસ કરો.આ ઢોંગી અને ખોટી દારુબંધીની…
Read More...

UKમાં રહેતા ત્રણ ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર થકી કોરોના વાઇરસને હંફાવ્યો, ગરમ પાણીનો નાશ, હળદર-લીંબુનું…

ઉત્તર યુનાઇટેડ કિંગડમના માન્ચેસ્ટર પાસે આવેલા વેરહાઉસમાં ફરજ બજાવતા ત્રણ ગુજરાતીઓએ દેશી ઉપચાર દ્વારા કોરોનાને માત આપી 14 દિવસ બાદ ફરી પૂર્વવત જીવન શરૂ કર્યું હતું. યુકેની હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડતાં ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર ચાલુ કર્યો…
Read More...

‘વતન જવા ચાલતી પકડવી હિતાવહ નહીં, રાજસ્થાનની તમામ બોર્ડર સીલ છે, એટલે મંજૂરી વગર પ્રવેશ નહીં…

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ…
Read More...

સુરતમાં ભાજપના કાર્યકરની લુખ્ખી દાદાગીરી, વતન મોકલવા શ્રમિકો પાસે લાખો પડાવ્યા, ટિકીટ માંગી’તો માથું…

સુરતમાંથી હાલ મોટા પ્રમાણમાં શ્રમિકો (Migrant Workers)ને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. આ માટે તંત્ર તરફથી ખાસ ટ્રેનો (Train) દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ શ્રમિકોને વતન મોકલવામાં પણ અમુક એજન્ટો (Agents) સક્રિય થઈ ગયા છે. આ લોકો મૂળ…
Read More...

ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા હોટસ્પોટ વિસ્તારમાં આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા રોગ પ્રતિકારક શક્તિ…

ગુજરાતમાં કોરોના કાબૂમાં લેવા માટે નવી ફોર્મ્યુલા મુજબ કોરોનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપીને તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના કોટ…
Read More...

અમદાવાદમાં માતાને કોરોના પોઝિટિવ આવતા એક દિવસનું બાળક રઝળી રહ્યું છે, કોઈ સારવાર આપવા નથી તૈયાર

શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે લોકોને સારવાર મળશે તેવી આશાથી જાય છે પરંતુ તેમને નિસાસો હાથ લાગે છે. એક દિવસના બાળક સાથે કોરોના પોઝિટિવ માતા ઠેરઠેર સારવાર માટે ભટકી રહી છે પણ કોઈ સારવાર માટે તૈયાર નથી.…
Read More...

ટ્રમ્પના આમંત્રણ પર ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસમાં હિન્દુ રીત-રિવાજો મુજબ કર્યો શાંતિ પાઠ, જુઓ Video

પ્રાર્થના સેવાના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે, ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પવિત્ર વૈદિક શાંતિ પાઠ કરીને કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યૂ…
Read More...