ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો: પિતાને સન્માન સાથે દફનાવી દેજો, મારી ઉપર પણ એક મોટી જવાબદારી…

હાલ લોકડાઉનનાં કપરા સમય વખતે ખડે પગે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઉપર કાયદો અને વ્યવસ્થાની સવિશેષ જવાબદારી હોય ત્યારે ચાલુ ફરજે પિતાનાં મોતનાં સમાચાર આવ્યા બાદ ૨૫૦ કિ.મી.થી દુર પિતાની અંતિમયાત્રામાં ૩૦ મિનિટ માટે જોડાઇ પૂનઃ ફરજ ઉપર હાજર થવા માટે…
Read More...

લૉકડાઉનમાં સુરતમાં રત્નકલાકાર પતિનું કામ બંધ થતા ગર્ભવતી પત્નીનો આપઘાત, બે સંતાનોએ માતાની છાયા…

શહેરમાં લૉકડાઉન થવાના કારણે અનેક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. લૉકડાઉનમાં અનેક લોકોએ સુરતમાં રોજીરોટી ગુમાવી છે. જોકે, નોકરી ગુમાવી રહેલા કામદારોની સ્થિતિ કેવી વરવી થઈ શકે તેની એક અરેરાટી છોડાવતી ઘટના સુરતમાં ઘટી છે. રત્નકલાકાર…
Read More...

ટીવીના પ્રખ્યાત અભિનેતા અને ક્રાઇમ પેટ્રોલના કલાકારનું 52 વર્ષની વયે નિધન, કેન્સરની બીમારીથી હતા…

ટીવીના પ્રખ્યાત અભિનેતા શફીક અંસારીનું અવસાન થઇ ગયુ છે. તેઓ કેન્સરથી પીડીત હતા. ગત 12 દિવસમાં આ મનોરંજન જગત માટે ત્રીજો મોટો ઝાટકો છે. સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 29 એપ્રેલે ઇરફાન અને 30…
Read More...

કોરોનાની મહામારી વચ્ચે સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને સો…

નર્સિગ સમુદાયની સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે 12 મે રોજ વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં…
Read More...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે, લૉકડાઉન મુદ્દે કરી શકે છે મોટી…

દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, વડાપ્રધાને ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી…
Read More...

અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટર પિતા-પુત્રીનું કોરોનાને કારણે થયું મોત, પરિવારમાં પાંચ સભ્યો છે…

અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના એક પિતા અને પુત્રીનું કોરના વાઈરસના કારણે મોત નિપજ્યું હતું. બંને વ્યવસાયે ડૉક્ટર હતા. તેમના પરિવારમાં પાંચ ડૉક્ટર હતા. કોરોનાનો ભોગ બનનાર 78 વર્ષીય સત્યેન્દ્ર દેવ ખન્ના એક સર્જન હોવાની સાથે ઘણી…
Read More...

17 મે બાદ શું? PMની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 4 રાજ્યોએ આપ્યા મહત્વનાં સંકેત, એક સાથે પ્રતિબંધો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના ઉપાયોને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. લગભગ 6 કલાક ચાલેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસના…
Read More...

‘સરકાર આર્થિક મદદ નહીં કરે તો આપઘાત કરવાનો વખત આવશે’: રીક્ષાચાલક, લોકડાઉનમાં હજારો રીક્ષાચલકોની હાલત…

કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના પગલે વડોદરામાં માત્ર ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 35 હજાર જેટલા રીક્ષાચાલકોની હાલત દયનીય બની ગઇ છે. 28 વર્ષથી રીક્ષા ચલાવતા નટુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, હવે મારે મારા પરિવારનું…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 347 નવા કેસ, 20ના મોત સાથે મૃત્યુઆંક 500ને પાર, કુલ 8,542 કેસ

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય…
Read More...

સગર્ભા મહિલા મજૂરની આપવીતી, 70 કિલોમીટર ચાલી ત્યાં થયો બાળકનો જન્મ, પછી ખોળામાં લઈને ફરી 160 કિમી…

સરકારી પ્રયાસો પછી પણ અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂર હજારો કિલોમીટરની સફર પગપાળા જ કાપી રહ્યા છે. મજૂરોની આપવીતી સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય છે. એમપી-મહારાષ્ટ્રના બિજાસન બોર્ડર પર નવજાત બાળક સાથે પહોંચેલી મહિલા મજૂરની આપવીતી તો કમકમા ઉપજાવી દે…
Read More...