ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક અલ્પાબેન પટેલ વિશે જાણો

ભારત દેશને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ગુજરાતની તો વાત જ નીરાળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ સિંહફાળો આપ્યો છે. આવી જ એક યુવા લોકગાયક છે અલ્પા પટેલ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને…
Read More...

આ છે ખોડલધામ પ્રમુખનું આલિશાન ઘર: રજવાડી અહેસાસ કરાવે છે અંદરનો નજારો

જેતપુર નજીક કાગવડમાં વિશાળ જગ્યામાં આકાર પામેલા ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા બાદ નરેશ પટેલે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને યુવા વયના પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોપી હતી. વ્યવસાયે બિલ્ડર 40 વર્ષીય પરેશભાઈ ગજેરાએ પણ રાજકોટમાં દોઢસો ફૂટ…
Read More...

એક અનાથ દીકરી ની જવાબદારી ઉપાડતા મહેશભાઈ સવાણી 

જન્મથી જ કચરાપેટી માં ફેકી દેવામા આવેલી નાજુક એવી ભુમી મદ્રેસા પાસે બગોદરા ગામની કચરાપેટી માંથી મળી આવેલ હતી. આ અનાથ દીકરી ની જવાબદારી પી. પી. સવાણી ગૃપના મહેશભાઈ સવાણી એ ઉપાડેલ છે.. તો આવા ઉમદા કાર્ય માટે મહેશભાઈ ને લાખો વાર વંદન છે..…
Read More...

વૃદ્ધોને ઘરે ભોજન કરાવતા શ્રવણ ટીફીનમાં સેવા આપતા લેઉવા પટેલના દિકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ

" જન સેવા એજ પ્રભુ સેવા "આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત, સંચાલિત "શ્રી શ્રવણ ટીફીન સેવા" સુરત મા છેલ્લા 2 વર્ષ થી નિસ્વાર્થ સેવા ચલાવી રહયુ છે,હાલ આ સેવા સુરત ના વરાછા , કતારગામ , અમરોલી , વેડરોડ , ડભોલી , રામપુરા , લાલ દરવાજા…
Read More...

યામિની પટેલે કૂડો સ્પર્ધામાં સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અંકલેશ્વરની યામિની પટેલે 63માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સ કૂડોમાં અંડર 19ના માયનસ 63 કી.ગ્રા કેટેગરીમાં તેણે પોતાનું કૌવત બતાવ્યું હતું. અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલ ખાતે અભ્યાસ…
Read More...

વિઠ્ઠલ રાદડિયાની તબિયત સ્વસ્થ અને સુધારા પર, હોસ્પિટલે ન જવા સમર્થકોને અપીલ

સોરાષ્ટ્રનાં ખેડૂત અગ્રણી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની તબિયત ખરાબ થતાં સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં રાદડીયાની તબિયત સ્વસ્થ અને સુધારા ઉપર હોવાનું તેમના પુત્ર જયેશ રાદડિયાએ જણાવ્યું છે. આ અંગે જયેશભાઇએ જણાવ્યું હતું…
Read More...

સૌરાષ્ટ્રનાં સાવજ, ખેડુતો નાં હક માટે લડનારા પોરબંદર સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા ઉપર આવનારી…

સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન પર ‘વિઠ્ઠલા’ નામની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે. તેમની ઇમેજ ખેડૂત નેતા તરીકે વિકસી છે કારણ કે પોતાના વિસ્તારના ખેડૂતોને ન્યાય અપાવવા તેઓએ અનેક…
Read More...

વિદેશીઓને હંફાવતા BALAJI વેફર્સના ચંદુભાઈ વિરાણીની સફળતાના રહસ્યો

નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં બાલાજીની વેફર્સ ચપોચપ વેચાય છે. બાલાજી વેફર્સે નમકીનની દુનિયામાં આ ઊંચાઈ મેળવવા અઢાર વર્ષ સંઘર્ષ કર્યો…
Read More...

પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે

ॐ નમ:શિવાય ૐ નમો નારાયણ ગુરુજી ની કૃપા સદા કૈલાશ પરથી વરસે એજ ઈચ્છા.... સેવા યજ્ઞના સંત એવા અમારા ગુરુ એક વિરલ વિભૂતિ ,પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે જીવન ની એક ઝાંખી ...…
Read More...