શું લીમડાના પાનથી ખતમ થશે કોરોના? ભારતમાં શરૂ થવા જઇ રહ્યું છે આ ખાસ પરીક્ષણ

લીમડો (Neem) ભલે સ્વાદમાં કડવો હોય પરંતુ તેનાથી થતાં ફાયદા અમૃતની જેવા હોય છે. હવે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોની એક ટીમ એ વાત વિશે તપાસ કરી રહી છે કે શું લીમડાના પત્તા કોરોના વાયરસ (Coronavirus)ને અટકાવી શકે છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ…
Read More...

આવા ભંગાર રસ્તાનો શેનો ટોલટેક્સ? ગીર-સોમનાથમાં ટોલનાકે વાહનચાલકોએ કરી બબાલ, જુઓ વીડિયો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ અનેક હાઈવે ધોવાઈ ગયા છે. જો કે તેમ છતાંય ટોલટેક્સ ઉઘરાવાઈ રહ્યો હોવાથી વાહનચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આવી જ એક ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક વાહનચાલક…
Read More...

અભણ પિતાનું દીકરાને ભણાવવાનું ઝનૂન તો જુઓ, પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર સાયકલ…

કોવિડ-19 જેવી મહામારીને લઇને જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બસો બંધ થવાના કારણે સામાન્ય લોકો પરેશાન છે. તો વિદ્યાર્થીઓ પણ કોરોનાના કારણે મુશ્કેલીમાં છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક પિતા પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર…
Read More...

અમેરિકાના કેલિફોર્નિયામાં આગથી 1.2 લાખ એકર જંગલ તબાહ, કટોકટી લાદી દેવાઇ

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં નાપા કાઉન્ટીનાં જંગલોની આગ 1.2 લાખ એકરમાં ફેલાઇ ગઇ છે. તેનાથી પાસો રોબલ્સમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. 1970માં અહીં તાપમાન 43 ડિગ્રી થઇ ગયું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 4.2 કરોડ લોકો માટે…
Read More...

22 ઓગસ્ટથી ગણેશોત્સવ: પહેલીવાર બાળગંગાધર ટિળકે 1894માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો

શનિવાર, 22 ઓગસ્ટના રોજ ગણેશોત્સવ શરૂ થઇ જશે. આ વર્ષે ગણેશ ચોથના દિવસે સૂર્ય સિંહ રાશિમાં અને મંગળ મેષ રાશિમાં રહેશે. ગણેશ ઉત્સવની શરૂઆતમાં સૂર્ય-મંગળનો આ યોગ 126 વર્ષ પહેલાં બન્યો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે,…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1175 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 83,262 થયો

કોરોના મહામારીએ રાજ્યમાં આજે ફરી માથું ઉચક્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમિત દર્દીઓના 1175 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે ગુરુવારે સાંજે પાંચ વાગ્યા પછીના 24 કલાકમાં કોરોનાના નવા કેસોની માહિતી આપી છે. જેમાં નવા કેસ 1175 નોંધાયા છે.…
Read More...

ફેફસાના રોગોની બેસ્ટ દવા છે સલગમ, સાથે જ કેન્સર, હાર્ટ અને પેટના રોગો હમેશાં રાખશે દૂર, જાણો તેના…

સલગમ (ગાજર જેવું એક કંદ) એક એવું શાક છે જેમાં ભરપૂર વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન અને મિનરલ્સ હોય છે. આયુર્વેદ મુજબ સલગમ ખાવાથી શરીરને જરૂરી બધાં જ પોષક તત્વો મળી જાય છે. સલગમ તરત એનર્જી આપવાની સાથે ઈમ્યૂનિટીને પણ વધારે છે. જો તમે…
Read More...

ગુજરાતમાં હવે જમીન પચાવી પાડનારાઓની ખેર નથી, એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદો બનશે વધુ કડક, થઈ શકે છે 14…

રાજ્યમાં ધાકધમકી અને જોરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને 14 વર્ષ સુધીની સજાની જોગાવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારના રેવન્યુ…
Read More...

બરડા ડુંગર ત્રિપલ મર્ડર કેસમાં વન વિભાગના ગાર્ડે જ પ્રેમ પ્રકરણમાં પ્રેગનેન્ટ મહિલા ગાર્ડ સહિત…

બરડા ડુંગર (Barda Dungar)માં થયેલા ત્રિપલ મર્ડર (Triple Murder)નો કેસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. ત્રણ લોકોની હત્યાના ગુનામાં પોલીસે વન વિભાગ (Forest Department)ના જ એક ગાર્ડની ધરપકડ કરી છે. ગાર્ડે આયોજન પૂર્વક ત્રણેય…
Read More...

બિહારમાં ઘરે ઘરે દારુની હોમ ડિલિવરી કરનાર આત્મનિર્ભર યુવકોની પોસ્ટ થઈ વાયરલ, દારુ પહોંચાડવાનો ગજબનો…

બિહારના (Bihar) રાજદ મહિલા મહાસચિવ નેત્રી ગાયત્રી દેવીએ સોશિયલ મીડિયા (social media) ઉપર તસવીર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થી રહી છે. આ તસવીરોમાં કેટલાક યુવકો શરીર ઉપર દારૂની બોટલો બાંધી છે. તસવીરો અંગે ગાયત્રી દેવીએ (Gayatri devi) ટ્વીટ…
Read More...