ભિખારીએ CMના કોવિડ-19 રિલીફ ફંડમાં 90 હજાર રૂપિયા દાન કર્યા, કલેક્ટરે કર્યું સન્માન

મદુરાઇમાં રસ્તા પર રહેતા ભિખારી પૂલપાંડિયનને કોવિડ 19 રિલીફ ફંડમાં (Covid-19 Relief Fund) દાન આપવાના યોગદાન માટે જિલ્લા કલેક્ટર ટી જીી વિનય તરફથી પુરુસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે જિલ્લા પ્રશાસનના માધ્યમથી છેલ્લા ત્રણ મહિનામાં મુખ્યમંત્રી…
Read More...

જામનગરની કાળજું કંપાવનારી ઘટના: પોલીસકર્મી અને તેની પત્નીનો આપઘાત, બાળક માતાના મૃતદેહ સાથે રમતું…

જામનગરના પોલીસ હેડકવાર્ટર (Jamnagar Police Headquarter)માં એક પોલીસકર્મીએ તેની પત્ની સાથે પોતાના રહેણાક મકાનમાં આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે પોલીસને બંનેનાં મૃતદેહ (Deadbody) મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીએ આપઘાત (Police Constable Ends…
Read More...

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને…

આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 21થી 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1126 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 80,932 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસ ગઇ કાલ કરતા વધી ગયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1126 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની…
Read More...

શું તમે નસકોરાંની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ 6 ઘરેલુ ઉપાય અચૂક થશે ફાયદો

જો તમે ઊંઘમાં નસકોરાં લેવાની સમસ્યાથી પીડિત છો તો તમારે વજન ઘટાડવાની સાથે અનેક ઉપાયો કરવા પડશે. કેટલાક એક્સપર્ટના મત પ્રમાણે નસકોરાંના અનેક કારણો હોઈ શકે છે, તેમાંથી મુખ્ય કારણ વધારે વજન છે. એક સ્વસ્થ વ્યક્તિનો BMI (બોડી માસ ઈન્ડેક્ષ) 19થી…
Read More...

દીકરાના અભ્યાસ માટે પિતાએ પોતાનું ઘર પણ વેચી દીધુ અને પુત્ર બની ગયો IAS ઓફિસર

ઇન્દોરનો પ્રદીપ હંમેશાં પરિવારની નબળી નાણાંકીય સ્થિતિને સુધારવા બાબતે વિચારતો હતો. તેને લાગ્યું કે, IAS ઓફિસર બનવાથી તેની સમસ્યા દૂર થઈ જશે. પરંતુ પેટ્રોલ પંપ પર કામ કરતા પિતા પાસે UPSC માટે કોચિંગ ક્લાસ કરવા માટે પૈસા માંગવાની હિંમત નહોતી.…
Read More...

અમદાવાદમાં યોજાયું અનોખું બેસણું, કેન્સરથી પીડિત મહિલાનું મૃત્યુ થતાં લોકોએ કારમાં બેસી આપી…

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને એકઠા ન થવા માટેની સૂચના આપવામાં આવી છે. કોરોનાની મહામારીના કારણે લોકોમાં જાગૃતતા પણ આવી છે. જેથી લોકો સ્વજનના મૃત્યુ…
Read More...

રેકડી પર ઈંડા વેચ્યા, ઓફિસમાં કચરા-પોતા કર્યા અને પછી સખત મહેનત કરી IAS બની ઉડાવ્યા બધાંના હોશ

આજે અમે તમને જેના વિશે જણાવી રહ્યાં છીએ, તેણ ઓફિસર બનવા માટે સખત મહેનત કરી છે. તેણે રેકડી પર ઈંડા વેચ્યા, ઓફિસોમાં કચરા-પોતા જેવા કામ કર્યા અને પોતાનું સપનું પૂરું કર્યું. આજે તે ઓફિસરની પોસ્ટ પર છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છે રસ્તાઓ પર…
Read More...

સૌરાષ્ટ્રના ખેડૂતની બહાદુરી: ખેતરમાં રાતના પાણી વાળવા ગયેલા ખેડૂતની છાતી પર સિંહણ ચડી આવી પણ આ…

તમે વાડી કે સીમમાં એકલા હોવ અને જો સિંહની ત્રાડ પણ સંભળાય જાય તો હાર્ટ એટેક આવી શકે છે. પરંતુ તેનાથી પણ બે ડગલા આગળની કલ્પના કરી જુઓ તમે ગાઢ ઊંઘમાં હોવ અને સાક્ષાત યમરાજ સમી ખુંખાર સિંહણ તમારી છાતી પર આવીને બેસી ગઈ હોય તો? કલ્પના કરતા પણ…
Read More...

શિયાળામાં ‘ડબલ મહામારી’ સહન કરવા તૈયાર રહે દુનિયા: વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

દુનિયાભરમાં કોરોના સંક્રમણ (Coronavirus) ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી (Twindemic) જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. પબ્લિક હેલ્થથી જોડાયેલા એક્સપર્ટ મુજબ આ શિયાળો તમારા…
Read More...