ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 78,783 થયો

ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત,…
Read More...

ચોમાસામાં ગળા અને છાતીમાં કફ જામી જાય તો અપનાવો આ 5 નુસખા, દવાઓ વિના તરત જ મટાડી દેશે

ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ઠંડકને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સીઝનમાં વધુ તકલીફ થાય છે. છાતી અને ગળામાં કફ જમા થઈ જવાની સમસ્યામાં દવાઓ કરતાં ઘરના નુસખાઓ અપનાવવા જોઈએ. ચાલો…
Read More...

મામલતદારના ઘરે ACBની રેડ, અધિકારીના ઘરેથી લાંચના એટલા રૂપિયા પકડાયા કે ઢગલો થઈ ગયો

હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ એક વિભાગીય મહેસૂલ અધિકારીને એક કરોડ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. બાલારાજુને લાંચ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. મામલતદાર ઉપર કથિત રીતે 28 એકર જમીન સંબંધી કોઈ મામલામાં આ લાંચ લેવાનો આરોપ…
Read More...

ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમરમાં ફેરફાર પર કરી રહી છે વિચાર, PMએ કરી દીધો ઇશારો,…

ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી વિચાર કરી રહ્યું છે. કહેવાય છે કે હવે છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર 18 થી વધારીને 21 કરી શકાય છે. તેનાથી છોકરીઓના જીવનમાં કેટલાંય ફેરફાર આવશે. પીએમ મોદીએ સ્વતંત્રતા…
Read More...

અમદાવાદ શહેરમાં બે દિવસમાં 5 હત્યા બાદ અસામાજિક તત્વો બન્યા બેફામ, ખુલ્લામાં તલવાર અને છરી લઇ…

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમા અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વટવામાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ જમાવવા તલવાર વડે વાહનો અને ઘરમાં તોડફોડ કરી હતી. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સવાર પડેને હત્યાના બનાવો…
Read More...

અમદાવાદમાં ક્વોરન્ટીન સેન્ટર બનાવેલી હોટલમાં પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા…

અમદાવાદમાં દારૂની મહેફિલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ કોરોનાનાં સમયમાં ક્વોરન્ટાઈન માટે બનાવેલી હોટલમાં એક પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે. કોરોના દર્દીનો મિત્ર નેગેટિવ આવ્યો છે. અને આ હોટલમાં કોરોના…
Read More...

માંડવીના નાયબ મામલતદારનું કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ એક્સિડન્ટમાં મોત

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સન્માનિત થવા જઈ રહેલા કોરોના વોરિયર અને તેમના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે.વાંકલ-ઝંખવાવ રોડ પર પાતલદેવી પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માંડવીના નાયબ મામલતદાર અને તેમના પતિનું અવસાન થયું છે.…
Read More...

અક્ષય કુમારે ફરી બતાવી દરિયાદિલી: બિહાર અને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે 1-1 કરોડ રૂપિયાની જાહેરાત…

અક્ષય કુમાર પૂરગ્રસ્ત બિહાર અને આસામની મદદ માટે આગળ આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તેણે બંને રાજ્યોના મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 1-1 કરોડ રૂપિયા દેવાની શપથ લીધી છે. 13 ઓગસ્ટે આ બાબતે તેણે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. બંને…
Read More...

પીએમ મોદીએ કરી Health ID Cardની જાહેરાત, હેલ્થ કાર્ડમાં કઈ કઈ સુવિધાઓ મળશે અને કેવી રીતે કામ કરશે?…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ની શરૂઆત કરી. હવે લોકોને તેમનો હેલ્થ રેકોર્ડ યાદ રાખવાની જરૂર નહીં પડે, પ્રિસ્ક્રિપ્શન લેટરથી છૂટકારો મળશે. તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક બાબત…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1094 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 77,663 થયો

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1094 કોરોનાના દર્દીઓ નોંધાયા. જ્યારે 1015 સાજા થયા અને 19ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ઍક્ટિવ કેસ 14359 છે જ્યારે કુલ મોત 2767 છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં કોરોના…
Read More...