મોરબી હાઈવે પર મોટા-મોટા ખાડા પડી જતાં યુવાનોએ તંત્રની આંખ ઉઘાડવા ખાડામાં વૃક્ષ વાવી અનોખી રીતે…

મોરબીમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ત્રાજપર નજીક આવેલા મોરબી વાંકાનેર હાઈવે પર પણ ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એટલું જ નહીં લખધીરપુર રોડ પણ અતિ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. લેટેસ્ટ…
Read More...

ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરી લેનાર સુરતની કોમલની હચમચાવી દેતી સુસાઇડ નોટ સામે આવી

સુરતમાં પુણા ખાતે એક પરિણીતાએ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરવાના કેસમાં મૃતકના પિતાએ તેના જમાઇ આશિષ, સસરા દેવેન્દ્ર સાસુ રચના, જેઠ અભિષેક, જેઠાણી નિકિતા સામે આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. એવી માહિતી મળી છે કે…
Read More...

આ છે ‘વાયર વુમન’ ઉષા, ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં લાઈન વુમનનું કામ કરતી આ મહિલા કોઈ પણ સીડી વગર વીજળીના…

વિશ્વભરની મહિલાઓ પુરુષોની સમાનતાનું કામ કરી છે. લોકો કહે છે કે, આ કામ પુરુષોથી જ થાય, મહિલાઓથી નહિ. ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝે એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં એક મહિલા વીજળીના થાંભલા પર આરામથી ચડતી દેખાઈ રહી છે. પાવર સપ્લાય ચાલુ કરીને તે…
Read More...

એવરેસ્ટ મસાલાના માલિક વાડીલાલ શાહનું નિધન, પાંચ દિવસમાં પરિવારમાં બીજું નિધન

પાંચ દાયકાથી પણ વધુ જૂની એવરેસ્ટ મસાલા બ્રાન્ડના સ્થાપક અને માલિક વાડીલાલ શાહનું 21 ઓગસ્ટે મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. મૂળ જામનગર જીલ્લાના વતની વાડીકાકાના હુલામણા નામથી જાણીતા હતા. તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આ અંગે…
Read More...

ગુજરાતના વાહન ચાલકો પર વધુ એક બોજ: PUC સર્ટિફિકેટના દરમાં કરાયો તોતિંગ વધારો

રાજ્ય સરકારે વાહનોની PUC(પોલ્યુશન અંડર કન્ટ્રોલ) સર્ટિફિકેટના દરમાં 50થી લઈ 140 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. આ નવા વધારા મુજબ, ટુ-વ્હીલરના દરમાં રૂ.10 એટલે કે 50 ટકાનો વધારો કરી રૂ.20ને બદલે રૂ.30 કરવામાં આવ્યા છે. જ્યારે થ્રી વ્હીલર…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1204 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 84,466 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1204 કેસ સામે આવ્યા છે.…
Read More...

ચરબી ઓગાળવા માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો શોર્ટ કટ, રાતના ભોજનમાં આ ચાર વસ્તુઓ ન ખાવી, જુઓ…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ચરબી ઓગાળવા માટેનો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આજે લોકોના શરીર અદોદળા થઈ ગયા છે, તેની પાછળનું કારણ બદલાતી લાઈફ સ્ટાઈલ છે. ગમે ત્યારે જમવું,…
Read More...

તુલસીની માળા પહેરવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ

તુલસીની માળા પહેરવાનું મહત્વ જેટલું વૈજ્ઞાનિક છે એટલું તે ધાર્મિક છે. એવું માનવામાં આવે છે કે માળા પહેરવાથી આત્મા અને મન શુદ્ધ થાય છે. ભક્તોનું માનવું છે કે આ માળાના જાપ કરવાથી ભગવાન તેમની નજીક આવે છે. તે પ્રાચીન કાળથી આરોગ્યની વૃદ્ધિ માટે…
Read More...

કાર સર્વિસ કરાવતાં પહેલાં જાણી લો આ 7 વાત, કઈ રીતે તમારું બિલ વધારવામાં આવે છે અને કઈ રીતે તેમાંથી…

કાર સર્વિસમાં આપતી વખતે લોકોનાં મનમાં કાયમ એ સવાલ ઊભો થતો રહે છે કે સર્વિસ સેન્ટર પર કરાવવી કે લોકલ મિકેનિક પાસે. ફ્રી સર્વિસ પૂરી થઈ ગયા બાદ આ કન્ફ્યુઝન ઓર વધે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે સર્વિસિંગ વખતે જાતભાતનાં કારણો આપીને તમારી…
Read More...

કેરળમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યાની ઘટના સામે આવી, છ લોકોની ધરપકડ

કેરળમાં ગર્ભવતી હાથણીના (Pregnant elephant) મોતના આશરે બે મહિના બાદ એક ગર્ભવતી જંગલી ભેંસને (Pregnant wild buffalo) મારીને તેના માંસને ખાવાની ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લામાં કેટલાક લોકોએ ગોળી મારીને એક ગર્ભવતી જંગલી ભેંસને મારી નાંખી…
Read More...