તાઉ-તે વાવાઝોડાથી મુંબઈથી 175 કિલોમીટર દૂર ભારતીય જહાજ ડૂબ્યું: 170 લોકો ગુમ થયા, ભારતીય નેવી દ્વારા…

મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલા ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબી ગયું છે. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 170થી વધુ લોકો ગુમ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. એમાં સવાર…
Read More...

તાઉ-તે વાવાઝોડું અમરેલીથી આગળ નીકળી ગઢડા તરફ વધ્યું, ઉનાથી લઈ ભાવનગર સુધી તબાહી મચાવી, હજું કયા…

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડું હાલ અમરેલીથી આગળ નીકળી ગઢડા તરફ વધ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી…
Read More...

‘તાઉ તે’ 1200 kmનું અંતર કાપી ગુજરાતને વેરવિખેર કર્યું, છેલ્લાં 20 વર્ષમાં આટલા અંતર બાદ 7 દિવસ સુધી…

તાઉ-તે વાવાઝોડાએ લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં સક્રિય થઈને ગુજરાત નજીક દીવ દરિયાકાંઠે પહોંચવા માટે લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપ્યું છે. છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા કોઈ વાવાઝોડાએ હજી સુધી આટલું અંતર બનાવ્યું નથી. તાઉ-તે…
Read More...

ગુજરાતમાં ‘તાઉ-તે’નું તોફાન, દીવથી પ્રવેશી વાવાઝોડું ભાવનગર પહોંચ્યું; વેરાવળ-સોમનાથમાં…

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને ઉના તરફથી ભાવનગર જિલ્લામાં પહોંચ્યું છે. હાલ ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7135 કેસો નોંધાયા, 81 લોકોના…

ગુજરાતમાં એકબાજુ તાઉ તે વાવાઝોડાની આફત માથે છે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાને લઈને થોડા રાહતના સમાચાર છે. આજે રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં 7135 કેસો નોંધાયા છે. જ્યારે 81 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 12,342…
Read More...

‘તાઉ-તે’નું તાંડવ: મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ, દરિયામાં 10-13 ફૂટ ઊંચાં મોજાં…

મુંબઈમાં તાઉ-તે વાવાઝોડાની અસરથી 185 કિમી ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ પડી રહ્યો છે. તાઉ-તે વાવાઝોડાની ગંભીર અસર પડી મુંબઈમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક વાહન ફસાયેલા દેખાયા ભરઉનાળે રસ્તા પર કેડસમા પાણી ભરાયા અનેક…
Read More...

‘તાઉ તે’ વાવાઝોડું અત્યંત ભયાનક રીતે ગુજરાત પર ત્રાટકશે: હવામાન વિભાગ, વાવાઝોડાનો 35 કિમીનો વ્યાપ…

ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડું ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને 175 કિ.મીની ઝડપે ટકરાશે. હવામાન વિભાગના વિજ્ઞાનિક મનોરમા મોહંતિ હાલ વાવાઝોડા સંદર્ભે એક પ્રેસ…
Read More...

ઘરે જ બનાવો લસણનું અથાણું.. ખાવાની પડી જશે મજા, જાણો બનાવવાની સરળ રીત

ભોજનનો સ્વાદ વધાર માટે લોકો ખાવામાં લસણ ઉમેરે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટી ફંગલ તત્વ રહેલા છે. લસણને શાકના મસાલામાં પીસીને, વઘાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આજે આપણે લસણનું અથાણું બનાવીશું. લસણની તાસીર ગરમ હોય…
Read More...

પાર્કિંગમાં એમ્બ્યુલન્સને સતત હલતી જોઈને લોકોને ગઈ આશંકા, તપાસ કરી તો સામે આવી શરમજનક ઘટના

કોરોના વાયરસના કપરા કાળમાં એમ્બ્યુલન્સ આવવામાં થતા વિલંબની હાલાકી દરેકે જોઈ કે ભોગવી હશે. મહામારીના આ સમયમાં એમ્બ્યુલન્સમાં કોઈ કામલીલા કરતું ઝડપાય તો? ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી આ ઘટના સામે આવી છે. જેમાં એક એમ્બ્યુલન્સમાં કામલીલા ચાલું…
Read More...

અમદાવાદમાં સગા માસાએ હેવાનિયતની હદ પાર કરી, સગીર ભાણી પર બે વખત દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં દીકરીઓ સલામત નથી. જી હા આ વાત તદ્દન સાચી છે જેનો પુરાવો શહેરમાં બનતી ઘટનાઓ આપી રહી છે. અમદાવાદ શહેરમાં દરરોજ એક દીકરી દુષ્કર્મ અને છેડતીનો શિકાર બને છે. અમદાવાદમાં અવારનવાર દુષ્કર્મ અને શારીરિક અડપલાંનાં કિસ્સાઓ સામે આવતા રહે છે.…
Read More...