રાજકોટમાં ટ્રાફિક વોર્ડન વૃદ્ધને માર મારતો હોય તેવો વીડિયો વાઈરલ, લોકોમાં રોષ, ટ્રાફિક એસપીનો તપાસનો…

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેની જવાબદારી છે, તે પોલીસ જ અશાંતિ સર્જી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના લીમડાચોકમાં મંગળવારે બપોરે ખાનગી બસચલાવવાનું કામ કરતા ડ્રાઈવરે પાર્ક કરેલા પોતાના બાઇકમાં ચાવી લગાવી હતી તે સાથે જ ત્યાં…
Read More...

કાચા પોચા હૃદયનાં લોકો વીડિયો ન જોતાં, એકદમ ધ્રુજાવી નાખે તેવો વિડિયો: સાપ સામે ખેલ માંડવો ભારે…

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખુબ ડરી જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેમેરાની સામે આ શખ્સને સાપ કરડી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ સાથે આ શખ્સ ખેલ કરતો જોવા મળી રહ્યો છે.…
Read More...

સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર સેલ્ફીની લ્હાયમાં નાસિકની મહિલા ખીણમાં ખાબકી, ચમત્કારિક રીતે બચાવ,…

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેના સનરાઈઝ પોઈન્ટ ઉપર સેલ્ફીની લ્હાયમાં નાસિકથી ફરવા આવેલી એકમહિલા ઉંડી ખીણમાં ખાબકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સનરાઈઝ પોઈન્ટ…
Read More...

નવી પહેલ: પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને જેતલસર રેલવે સ્ટેશન પર કેળના પાનમાં નાસ્તો અને જમવાનું પીરસાય…

પશ્ચિમ રેલવે ભાવનગર રેલ મંડળ દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઇને નવી પહેલ શરૂ કરી છે. જેતલસર રેલવે સ્ટેશન કેટરિંગ સ્ટોલ પર જમવાનું અને નાસ્તો કેળના પાનમાં પરોસવામાં આવી રહ્યું છે. તેમજ સૂકાયેલા પાનમાંથી બનાવેલા વાસણમાં પરોસવામાં આવી રહ્યું…
Read More...

આશરે 2 વર્ષ કેસ ચાલ્યા પછી પતિ-પત્નીના ડિવોર્સ થઈ ગયા, બંનેના સંબંધી આ નિર્ણયથી ખુશ હતા, ઘણા સમય પછી…

આશરે 2 વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યા પછી પતિ-પત્નીનો તલાક થઈ ગયો. બંનેના સંબંધીઓ પણ આ વાતથી ખૂબ ખુશ હતા કે ચલો હવે કોર્ટ-કચેરીના ચક્કરથી છુટકારો મળશે. બંને પોતાનું જીવન હવે નવેસરથી શરૂ કરી શકશે.કોર્ટની બહાર જ્યાં યુવતીના સંબંધીઓ ચ્હા પી…
Read More...

ભૂખ્યા પેટે પીઓ સંચળનું પાણી, નહીં થાય કોઇપણ ખતરનાક બીમારી, જાણો તેના ફાયદા

વ્યસ્ત લાઇફમાં લોકો પાસે સ્વસ્થ રહેવા માટે પણ સમય મળતો નથી. જેથી અનેક ગંભીર બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તમે સ્વસ્થ રહેવા માટે એક ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. રોજ તમે મીઠાનું પાણી પીશો તો ઘણી બિમારીઓ દૂર થઇ શકે છે. તેમજ મીઠામાં રહેલા 80થી…
Read More...

પીયુસી કઢાવીને આવતો બાઈક સવાર હાઇવેના ખાડાને લઇ પટકાતાં ટેન્કર નીચે કચડાયો, ઘટના સ્થળે જ કમકમાટી…

સુરતઃ પલસાણા તાલુકાના કરણ ગામના પેટ્રોલ પંપ પરથી PUC કઢાવી ઘરે પરત ફરી રહેલા ચલથાણના બાઈક સવારનું ઘર નજીક ટેન્કર અડફટે અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતનું મુખ્ય કારણ હાઇવે પરના ખાડા હોવાનું બહાર આવતા કરણ ગામ સરપંચ સહિતના આગેવાનો મળી…
Read More...

એક મહિલાએ આદરેલી પહેલ આજે બની ગઈ છે સંધ્યા શાળા, શાહીબાગની 8 ગૃહિણીએ ફૂટપાથ પર શરૂ કરી સ્કૂલ,…

અત્યંત ગરીબ વર્ગના અને પૈસાના અભાવે મોંઘા ટયૂશનનો ભાર નહીં વેઠી શકતા વિદ્યાર્થીઓને શાહીબાગની ગૃહિણીઓ મફતમાં ટ્યૂશન આપે છે. એક ગૃહિણીએ કરેલી શરૂઆત આજે સંધ્યા શાળા ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. જ્યાં 200 ગરીબ બાળક દરરોજ સાંજે શિક્ષણ મેળવી રહ્યા…
Read More...

આર્થિક ભીંસને કારણે રત્નકલાકારનો ઝેરી દવા પી કર્યો આપઘાત, સંબંધીને ફોન કરી કહ્યું, હું કંટાળી ગયો…

આર્થિક ભીંસને કારણે રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે. ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.…
Read More...

પિતૃઓ સાથે પશુ-પક્ષીઓનો શું સંબંધ છે? શ્રાદ્ધમાં તેમના અનોખાં મહત્ત્વ વિશે જાણો અને શેર કરો

પિતૃપક્ષમાં આપણાં પિતૃઓ ધરતી પર આવીને આપણને આશીર્વાદ આપે છે. આ પિતૃઓ પશુ-પક્ષીઓના માધ્યમથી આપણી પાસે આવે છે. તેઓ આ જીવોના માધ્યમથી જ ભોજન ગ્રહણ કરે છે. પિતૃઓ પશુ-પક્ષીઓના સ્વરૂપમાં ધરતી પર આવીને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જેથી…
Read More...