બહેનને એરપોર્ટ પર મુકવા જતાં પટેલ યુવકનું અકસ્માતે નદીમાં પડતા મોત

અમેરિકાથી આવેલી બહેનને મુકવા જતી વખતે સુરત જિલ્લા કામરેજના ડુંગર-ચીખલી ગામના ભાઇનું વલસાડની પાર નદીમાં આકસ્મિક રીતે પડી જતાં કરૃણ મોત થયું હતું.અકસ્માત કરીને ભાગતા કન્ટેઇનરને અટકાવવાની કોશિષમાં ભાઇ પાર નદીમાં પડી ગયો હતા. જેમની લાશ આજે…
Read More...

રાત્રે ગેસ સિલિન્ડર લીક થાય તો ક્યાં કરશો કમ્પલેન, જાણો જવાબ

એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તેની સાથે જોડાયેલી જાણકારીને માટે દરેક લોકો જાગરૂક નથી. રાતના સમયે ગેસ લીક થાય છે તો ક્યાં સંપર્ક કરવો? રજાના દિવસે બધું બંધ હોય અને કોઇ તકલીફ થાય તો કોનો સંપર્ક કરવો? આ સવાલોના જવાબ કંપનીઓએ…
Read More...

અમારે તો રોજ વેલેન્ટાઇન: સંતાનોને વ્હાલથી ઉછેર્યા, પણ વૃધ્ધાવસ્થા આશ્રમમાં

નડિયાદ: વેલેન્ટાઇન્સ ડે 14 ફેબ્રુઆરી. યુવાઓ પ્રેમનો ઇઝહાર કરી , પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરી આ ખાસ દિવસની ઉજવણી કરશે. આજકાલના યુવાઓનો પ્રેમ, એમનું બોન્ડીંગ અગાઉના લોકોની જેમ સ્ટ્રોંગ હોતું નથી. નાની - નાની વાતોમાં થતાં ઝઘડા અને બ્રેકઅપ,…
Read More...

પટેલ ખેડૂતની કમાલઃ ગુજરાતના ‘કડવા કારેલા’ દિલ્હીમાં ફેલાવે છે મિઠાશ

આમ તો કારેલાનું નામ પડતા જ તેના સ્‍વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠાં છે. કારેલા એ અનેક રોગોની દવા છે. જેમાં તાવ, ડાયાબીટીસ, લીવર, મેલેરીયા, બાળકની ઉલટી, કરમિયા વગેરે જેવી બીમારી કે…
Read More...

એક પિતાનું બલિદાન

એક નાનકડો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ સામાન્ય હતી. પતિ મજૂરીકામ કરે અને પત્ની બીજાના ઘરના કામ કરવા માટે જાય. જે કંઈ થોડીઘણી આવક થાય એમાંથી પરિવારનું માંડમાંડ ગુજરાન ચાલે. ટૂંકી આવક હોવા છતાં દીકરાના…
Read More...

ગુજરાતની પટેલ દિકરીને મળ્યું અમેરિકન આર્મીમાં ઉચ્ચ અધિકારીનું સ્થાન

વિસનગર તાલુકાના વાલમ ગામની વતની અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલ નામની યુવતી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ લીધા બાદ આર્મીના ઉચ્ચ હોદ્દા માટે પસંદગી પામી છે.વાલમ ગામની અને હાલ માતા નીરૂબેન પટેલ સાથે ન્યૂજર્સીમાં…
Read More...

ગુજ્જુ મહિલાનો પટેલ પાવર: મોર્ડન તબેલાને જોવા લોકોની લાગે છે લાઇનો

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એટલેકે 'આત્મા' આજે ખરા અર્થમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રનો આત્મા બની ચૂક્યો છે. સરકાર સમાજના લોકોને આવક રળવામાં વધુને વધુ સરળતા થઈ પડે અને તેમાં પણ દરેક ને સમાનતાના દર્શન થાય તે હેતુ થી સમયાંતરે નીત…
Read More...

સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ…
Read More...

જલારામ બાપાના જન્મથી લઈ લગ્ન સુધીનું જીવનગાથા

સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં બાપાના દર્શન કરવા પહોંચી રહ્યાં છે, અહીં જલારામ બાપાનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. ત્યારે જલારામ બાપાના જીવનના…
Read More...

એક સમયે હિરા ઘસતો આ પટેલ કરે છે લાખોની કમાણી, 20 દેશોમાં મોકલે છે પ્રોડક્ટ

ખેતી પ્રધાન ભારતના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતીમાંથી સારી એવી કમાણી કરતા થયા છે. કેટલાય ખેડૂતોએ ખેતપેદાશોને પ્રોસેસિંગ સાથે માર્કેટમાં મુકીને બિઝનેસ શરૂ કર્યાં છે. આવા જ જુનાગઢ જિલ્લાના કેશોદના પટેલ ખેડૂત હરસુખભાઈ…
Read More...
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close