ચોમાસાના 4 મહિના આ પરિવારના ઘરે મોટી સંખ્યામાં આવી જાય છે પક્ષીઓ

કેશોદના ગૃહસ્થ અને તેનો પરિવાર જુન મહિનામાં પોતાના ઘર આંગણે બાજરીના ડુંડાને સ્ટેન્ડમાં લગાડીને પક્ષીઓને આમંત્રણ આપે છે ત્યારબાદ 10 દિવસ પછી સ્ટેન્ડ હજારોની સંખ્યામાં ચકલી – પોપટથી ખચોખચ ભરાય જાય છે. ચોમાસાના 4 મહિના આ કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા અનેક લોકો ઉમટી પડે છે. મુળ મેંદરડાના આંબલાના હરસુખભાઇ 32 વર્ષથી કેશોદ વેરાવળ રોડ પર […]

મહિલાઓને લગ્ન અને નોકરી કરવા માટે ફરજ પાડવી એ પણ છે ઘરેલૂ હિંસા, થશે જેલ

મહિલા રક્ષણ એક્ટ, 2005 મહિલાઓને ઘરેલૂ હિંસાથી બચાવે છે. કોઈ મહિલાને નોકરી ન કરવા દેવી અથવા લગ્ન માટે તેના ઉપર દબાણ કરવું પણ ઘરેલૂ હિંસામાં આવે છે. ઘરેલૂ હિંસામાં યૌન હિંસા, મૌખિક હિંસા, આર્થિક હિંસા વગેરે આવે છે. અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે ઘરેલૂ હિંસા થાય ત્યારે મહિલાઓ સ્વબચાવ માટે કેવી રીતે કાયદાકીય […]

વરસાદની અસરથી જીરૂના પાકને બચાવવા માટે શ્રેષ્ઠ છે ગાયની છાશ અને ગૌમૂત્ર

સોમવારની સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં વાદળોની સાથે ખેડૂતોની આંખોમાં પણ માવઠાની ચિંતા ઘેરાવા લાગી છે. આ વર્ષે પાણી ઓછું હોવાને લીધે ખેડૂતોએ ઘઉંને બદલે મગફળી પર વધુ પસંદગી ઉતારી હતી. આથી જીરૂં પુષ્કળ પ્રમાણમાં થવાની શક્યતા છે. પણ કમોસમી વરસાદે તેના પર પ્રશ્નાર્થ સર્જી દીધો છે. માણાવદર તાલુકાનાં દેશીંગાનાં વજશીભાઇ કંડોરીયા વર્ષોથી ગાય […]

શિયાળામાં ખાઈ લેશો લીલાં ચણા તો હાડકાં રહેશે મજબૂત અને હાર્ટ ડિસીઝ અને નબળાઈ થશે દૂર, જાણી લો ફાયદા

લીલાં ચણાં ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ તે એટલા જ ફાયદાકારક છે. તેને કાચાં, બાફીને અથવા શેકીને પણ લોકો ખાય છે. આયુર્વેદ ડો. સત્ય પ્રકાશ જણાવી રહ્યાં છે લીલાં ચણા ખાવાના બેસ્ટ ફાયદાઓ. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાયબર્સ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. તે શરીરને ભરપૂર એનર્જી પણ આપે છે. તો […]

પરિવાર US જતાં ઘરે ખાવા ન મળ્યું, આજે દરરોજ 150 દર્દીઓને જમાડે છે આ પટેલ ડોક્ટર

પરિવાર 8 વર્ષ પહેલા અમેરિકા ગયો, તે દિવસે ભૂખ લાગી ત્યારે વિચાર આવ્યો કે, છતા રૂપિયે જમવાનું હાજર નથી, તો જેમની પાસે પૈસા જ નથી તેવા લોકોનું શું થતું હશે, આવો એક વિચાર મને હચમચાવી ગયો. અને.એચ.એલ. મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા અને વીએસ હોસ્પિલમાં સેવા આપતા ડો. પ્રતીક પટેલે બીજા જ દિવસથી પોતાના રૂપિયે હોસ્પિટલમાં […]

FIR લખાવતી વખતે ધ્યાન રાખો આ 7 બાબતો, પોલીસને સાંભળવી પડશે તમારી વાત

એફઆઈઆર લખાવતી વખતે ઘણાં લોકો ડરે છે. તે તમામ વસ્તુઓ જાણતા હોવા છતાં પણ પોલીસને કઈ પણ જણાવી શકતા નથી. ઘણીવાર પોલીસના ખોટા વ્યવહારના કારણે લોકો હેરાન થાય છે, પરતું શું તમે જાણો છે કે ભારતમાં રહેનાર દરેક નાગરિકને ઘણા અધિકાર મળ્યા છે. એફઆઈઆર સાથે જોડાયેલા ઘણાં અધિકાર છે, જેને તમે જાણી જશે તો મોટા-મોટા […]

70 વર્ષના દાદી ને 10 વર્ષીય પૌત્ર, ઘરે ઘરેથી રોટલા ઉઘરાવી 200 ગાયોને ખવડાવે છે

આપણા શહેરમાં રોજની મોટી સંખ્યામાં ગાયો રખડતી જોવા મળી રહી છે પરંતુ આ રખડતી ગાયોની સેવા માટે જૂનાગઢમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા અને તેમનો 10 વર્ષનો પુત્ર રોજ શહેરના 100થી વધુ ઘરોમાં રોટલા ઉઘરાવી 200 જેટલી ગાયોને ખવડાવે છે. હિન્દુ સમાજ માટે ગાય એ પુજનીય છે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. લોકો ગાયની પુજા […]

નાનકડી સમજદારીથી પણ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી થઈ શકે છે

ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના ઓરિસ્સાના કટકમાં થયો હતો. આ વખતે તેમની 122મી જયંતી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોના વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિન્દ ફૌજનું ગઠન કર્યુ હતુ. તેના માટે તે તાનાશાહ કહેવાતા હિટલરને પણ મળ્યા હતા. હિટલર અને બોઝની પહેલી મુલાકાતનો કિસ્સો પણ […]

લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં અમરેલી જીલ્લાનો લેઉવા પટેલ સમાજ મોખરે

લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં અમરેલી જીલ્લાનો લેઉવા પટેલ સમાજ મોખરે છે. આગામી 17મી ફેબ્રુઆરીના રોજ 50 દિકરીઓના સમુહ લગ્ન યોજાવાના છે ત્યારે આજે આ કન્યાઓને અગાઉથી જ કરીયાવરનું વિતરણ કરી નખાયુ હતું. જ્ઞાતિના આગેવાનોની હાજરીમાં જુદી જુદી 40 વસ્તુઓ આ કન્યાઓને અપાઇ હતી. […]

સપ્તેશ્વરમાં શિવલિંગ પર ગૌમુખમાંથી સતત જળધારા થતી રહે છે, જાણો આ પ્રાચીન મંદિર વિશે

મંદિરમાં શિવલિંગની ઉપર સતત જળધારા થતી રહે છે સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તે શંકર ભગવાનના શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરકાંઠા જીલ્લામાં સાબરમતી નદીના પવિત્ર કાંઠા પર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઇડરથી […]