લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કમરનો દુખાવો રહે છે? તો મટાડવા આ 4 સરળ કસરત કરો

આજકાલ મોટા ભાગના લોકોને પીઠનો દુખાવો થતો હોય છે. વધારે પડતું વજન ઉઠાવવું, આર્થ્રાઇટિસ, અયોગ્ય પોશ્ચર એટલે સુધી કે માનસિક સ્ટ્રેસને લીધે પણ પીઠનો કે કમરનો દુખાવો થઇ શકે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી પણ કમરનો દુખાવો થાય છે. જેમને સતત કમ્પ્યુટર પર કામ કરવાનું રહેતું હોય તેમને પીઠનો અને કમરનો […]

સ્કૂલે જતાં પહેલાં દીકરાએ કહ્યું- મમ્મી આજે મને 2 ટિફિન બનાવી આપશો? માને લાગ્યું દીકરાને વધારે ભૂખ લાગતી હશે, જ્યારે દીકરાએ જણાવ્યું તેનું કારણ, તો વાત સાંભળી રડવા લાગી માં

મેક્સિકોમાં રહેનારી મહિલા રોજની જેમ પોતાના દીકરા માટે ટિફિન પેક કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાની માતા પાસે એકની જગ્યાએ બે ટિફિન બનાવવા વિશે પૂછ્યું હતું. માતાને થયું હતું કે, દીકરાને ભૂખ વધારે લાગતી હશે. પરંતુ જ્યારે માતાને બે ટિફિન પાછળનું કારણ જાણવા મળ્યું ત્યારે તે શોક્ડ થઇ ગઇ હતી. બાળક પોતાની માટે નહીં […]

રાજકોટમાં ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ના સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ અને એનજીઓ

રાજકોટ રંગીલા શહેર તરીકે દેશ-વિદેશમાં જાણીતું છે. રાજકોટવાસીઓ માટે એમ કહેવાય છે કે દિવાળી હોય કે મકરસંક્રાંતિ, હોળી હોય કે ધુળેટી કોઇપણ તહેવાર હોય તેને મનભરીને ઉજવણીમાં રાજકોટની તોલે કોઇ ન આવે, બપોરે 1 થી 4 બજાર બંધ એટલે બંધ, ઉનાળુ અને દિવાળીનું વેકેશન હોય એટલે ઉછીના લઇને પણ ફરવા જવું જેવી અનેક બાબતો માટે […]

અનોખા લગ્ન કરી ખોટા ખર્ચા ઓ કરતા અને મોંઘા મેળાવડા ને મહત્વ નહિ પણ સપ્તપદીની દીક્ષાને સાદગી સભર ઉજવી સમસ્ત લેઉવા પટેલ સમાજને રાહ બતાવતી સંસ્થાનું સુંદર કાર્ય

મોટાવડાળા સમસ્ત લેઉવા પટેલ સમાજ નો પ્રેરણાત્મક પરણીય પ્રસંગ સામાજિક સંરચના માં પરિવર્તન માટે સલાહ નહિ પણ સહકાર આપી પરિવર્તન ની પહેલ કરતી સંસ્થા દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ની સુંદર કામગીરી દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાવડાળા દ્વારા સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરવામા આવી રહ્યા છે. જેમાં સમાજમા સંવેદના ધબકતી રાખવા માટે ગામેગામ દીકરી રથ ફરી […]

અઢી ફૂટનું ગાજર ઉગાડનારા 96 વર્ષનાં ખેડૂત વલ્લભભાઇની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર નાના પુત્ર સાથે રહેતા 96 વર્ષનાં વલ્લભભાઇને ઘેર રાત્રે 8 વાગ્યે દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો. તમારી પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે થઇ છે. ત્યાં સુધી વલ્લભભાઇ અને તેમનાં પરિવારજનોને કલ્પના સુદ્ધાં નહોતી કે, છેક 1943 માં પોતે પશુનાં ચારા તરીકે વપરાતા ગાજરને શાકભાજીની કેટેગરીમાં લાવ્યા એ શોધ આગળ જતાં તેમને ભારતનાં […]

જામનગર: યુગલે કર્યા અનોખી રીતે લગ્ન, રાષ્ટ્રગીત ગાઇને માંડ્યાં પ્રભુતામાં પગલા

આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતનાં 70માં પ્રજાસત્તાક દિવસે સૌ કોઈ રાષ્ટ્રગીત ગીત અને ધ્વજવંદન કરીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં એક યુગલે પ્રભુતામાં પગલાં માંડે તે પહેલા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઇને તેમની લગ્નવિધિ સંપૂણ કરી હતી. અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે આજે જામનગરમાં એક યુગલે પોતાના નવી જિંદગીની શરુઆત કરતા પહેલા જ […]

લગ્ન પહેલા દિકરીએ પિતા સમક્ષ મુકી એક માગ, દિકરીએ ભરેલા આ પગલાને ચારે તરફથી આવકાર મળ્યો

બાયડ તાલુકાની બીબીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ઉપશિક્ષકની દીકરીના લગ્ન પ્રસંગે તેમની દીકરીએ પોતાના પિતાને કહ્યું પહેલા ગરીબ બાળકોને જમાડો પછી જ લગ્ન કરીશ. આ વાત સાંભળી પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઇ ગઇ હતી અને તેમણે બીબીપુરા પ્રાથમિક શાળામાં ગરીબ બાળકોને ભોજન આપ્યું હતુ. શાળાના આચાર્ય અને બાળકોએ તેમની દીકરીના લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી […]

બ્રિટિશ સામ્રાજ્યના સભ્ય તરીકે કચ્છી જશુ વેકરિયાને સન્માન

મૂળ કચ્છ દહીંસરા અને હાલ યુકેમાં સેટલ થયેલા જશુ વેકરિયાએ એમબીએ મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એટલે કે, બ્રિટિશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવીને કચ્છી સહિત લેઉવા પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે. વ્યવસાયે શિક્ષિકા જશુ વેકરિયા લંડનની ઉક્સન્ડન મેનોર સ્કૂલમાં આસિસ્ટ્ન્ટ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સાથે જશુ વેકરિયા દર શનિવારે સવારે કિંગ્સબરી સ્વામિનારાયણ […]

ગુજરાત ની કોકિલ કંઠી ગાયિકા શ્રી મીનાબેન પટેલ નું ઓસ્ટ્રેલિયા મુકામે દુખદ અવસાન થયેલ છે ભગવાન તેમના દિવ્ય આત્માને શાતિ અર્પે…

છેલ્લા કેટલાક વર્ષોથી ઑસ્ટ્રેલિયામાં રહેતા જાણીતા ગુજરાતી ગાયિકા મીના પટેલનું 56 વર્ષની વયે વિધન થયું છે. મીના પટેલ પ્રભાતિયા અને લગ્ન ગીતોને લઇને જાણીતા હતા. મીના પટેલનાં મધુર સ્વરમાં ગવાયેલા પ્રભાતિયા, ભજનો અને લગ્નગીતો આજે પણ લોકોને ઘણા જ પ્રિય છે. મીના પટેલ ગુજરાતી સંગીતની દુનિયામાં જાણીતુ નામ હતા. ઑસ્ટ્રેલિયામાં આજે ટૂંકી બીમારી બાદ તેમનું […]

Tata એ ઇન્ડિયન આર્મી માટે બનાવી નવી કાર, બોમ્બની નહીં થાય અસર, ધરાવે છે એન્ટી ટેન્ક મિસાઇલ જેવા અનેક ફીચર્સ

Tata મોટર્સ ઇન્ડિયન ડિફેન્સ વ્હીકલની મોટી સપ્લાયર કંપની છે. ટાટાએ ભારતીય આર્મ્ડ ફોર્સ માટે સૈન્ય હથિયારોવાળા વ્હીકલ્સ તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ મેળવેલો છે. અગાઉ ટાટાએ ટાટા સફારી સ્ટોર્મને પણ ઇન્ડિયન આર્મી માટે ખાસ તૈયાર કરી હતી. હવે ટાટાએ પોતાની નવી કાર Merlin ને ઇન્ડિયન આર્મી માટે તૈયાર કરી છે. હાલમાં જ ટાટા મર્લિન મુંબઇ-પૂના હાઇ-વે પર […]