બાઇકના જૂના ટાયરને આવી રીતે બનાવો ટ્યૂબલેસ, ક્યારેય નહીં પડે પંક્ચર

જો તમારી બાઇક કે સ્કૂટરમાં ટ્યૂબવાળું ટાયર છે અને તેને તમે ટ્યૂબલેસ ટાયરમાં કન્વર્ટ કરવા માગો છો, તો આ કામને એકદમ સરળતાથી કરી શકાય છે. ટ્યૂબલેસ ટાયરના ઘણા ફાયદા છે. ખાસ કરીને જ્યારે બાઇકમાં પંક્ચર થાય છે, ત્યારે આ ટાયરને આખું ખોલાવની જરૂર…
Read More...

4 સ્ટુડન્ટે બનાવ્યુ અનોખુ હેલ્મેટ, અકસ્માત થાય તો પરિવારને કરી દેશે જાણ

વડોદરા શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે ટેક ફેસ્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના એક હજાર જેટલાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અકસ્માત બાદ મદદ માટે મેસેજ કરતા સેન્સરવાળા હેલ્મેટના પ્રોજેક્ટે આકર્ષણ જમાવ્યુ હતુ. રૂપિયા…
Read More...

“એન્કર, પત્રકાર, લેખક અને સમાજ સેવી” એવા હાર્દિક સોરઠીયાનો આજે જન્મદિવસ

રાજ્યપાલના હસ્તે બહુમાન મેળવનાર રાજ્કોટનું ગૌરવ “એન્કર, પત્રકાર, લેખક અને સમાજ સેવી”, મવડી ગામ ના વતની એવા હાર્દિક સોરઠીયા નો ૨૪ તારીખે જન્મદિન - ૨૬ માં વર્ષે મંગલ પ્રવેશ. સાદગી,સોમ્યતા ને સજ્ન્ન્તા ના લઇ આવ્યા અમે સરવાળા જન્મદિવસની…
Read More...

વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

રાજકોટથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર ભાવનગર હાઈ વે ઉપર ખારચિયા ગામ આવ્યું છે. આ ગામમાં એક ડઝનથી વધુ વડિલો એવા છે કે જેમણે છેલ્લા એક દસકાથી તેમના ગામનું બસસ્ટેન પણ નથી જોય. અન્ય અનેક વડિલો પણ એવો છે કે જેમણે ગામ બહાર જવાનું લગભગ બંધ કરી દીધુ…
Read More...

દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

સ્નેહા પટેલની કલમે.. ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ…
Read More...

ગુજરાતમાં જ છે વેકેશન માણવા માટેનું આ અદભૂત ડેસ્ટિનેશન

ઉનાળુ વેકેશન દરમિયાન ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. વડોદરા નજીક દેવ ડેમ પર આવેલો દેવ્સ કેમ્પ તેમાંથી જ એક છે. અહીંનું પાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આવવા માટે ખેંચે છે. દેવ ડેમની સુંદરતાને કારણે આ સ્થળ મનમોહક બની જાય છે. દેવ ડેમના…
Read More...

આ 5 ઉપાય કરવાથી સફેદ વાળ થશે નેચરલ કાળા અને પાછાં સફેદ પણ નહીં થાય

મોડાં સુધી જાગવું, વધુ સ્ટ્રેસમાં રહેવું અને ખાનપાનમાં ધ્યાન ન આપવાથી આજકાલ જવાનીમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આયુર્વેદ ડો. નિખિલ શર્મા મુજબ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સફેદ થતાં રોકી શકાય છે. જેથી તેઓ એવી 5 ટિપ્સ જણાવી રહ્યાં છે…
Read More...

પાટણ માં “ખોડાભા” હોલ ખાતે “૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. સમાજના અનેક…

પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે તા. ૨૧/૦૪/૨૦૧૮ ના રોજ ૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા “શ્રી ૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિઓનું સન્માન કરવામાં…
Read More...

ગરમ પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, ફાયદા જાણી આજથી જ શરૂ કરશો પીવાનું

ઈન્ડિયા વરિયાળીનો સૌથી મોટો એક્સપોટર છે. આપણે ત્યાં લોકો જમ્યાં પછી વરિયાળી ખાય છે. આ માઉથને રિફ્રેશ કરે છે, પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી વરિયાળીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નીઝ હોય છે. તેમાં વિટામિન C, આયર્ન, સેલેનિયમ અને…
Read More...

પટેલ પરીવાર ગાયની યાદમાં બનાવશે સમાધિ, ગામમાં ધુમાડાબંધ જમણવાર કરાવ્યું,

કુદરતના અજીબ કિસ્સાઓ જોવા મળે છે તેવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે જોવા મળ્યો હતો. ગઢડાના રણીયાળા ગામે એક ખેડૂતની ગાયનું મોત થતા માલિક અને ગ્રામજનો દ્વારા ગાયની વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢી ધાર્મિક વિધિ કરી પોતાની…
Read More...