કેન્સરનો 100% ઈલાજ થશે સંભવ, ઇઝરાયેલી વૈજ્ઞાનિકોનો સફળ પ્રયોગ

દુનિયાની સૌથી ખતરનાક અને લાઇલાજ બીમારી કેન્સરથી હવે કોઇ મૃત્યુ પામશે નહીં. આ દાવો ઇઝરાયલી વૈજ્ઞાનિકોએ કર્યો છે. જે આ વર્ષે જ કેન્સરનો નાશ કરતી એક દવા તૈયાર કરવાની વાતો કરી રહ્યા છે. અહીં એક ફાર્મા કંપની માટે કામ કરનાર વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, તેમને એક એવો ફોર્મૂલા મળી ગયો છે, જે કેન્સરને જડમાંથી […]

જૂની પરંપરાને જીવંત રાખવા 11 બળદગાડા સાથે વરસાણી પરિવારની જાન કાનાવડાળાથી જામદાદર ગામ પહોંચી

જામકંડોરણા: કાનાવડાળા ગામનાં ખેડૂત પરિવારે જૂની પરંપરા જીવીત રાખવા બળદ ગાડામાં જાન લઈને જામદાદર પહોંચ્યા હતાં. કાનાવડાળા ગામના મથૂરભાઈ રણછોડભાઇ વરસાણીના પૂત્ર દર્શનના લગ્ન જામકંડોરણાના જામદાદર ગામના સુરેશભાઈ નરસીભાઈ રાબડીયાની પુત્રી દિગ્મીતા સાથે યોજાયા હતાં. વરવધૂના કુંટુંબીજનોએ જણાવ્યું હતું કે જૂની પરંપરા જીવીત રાખવા માટે વરસાણી પરિવાર દ્વારા જાન બળદ ગાડા સાથે આવશે તેમ નક્કી […]

બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? જાણો બાળકને શું ખવડાવવું અને શું ધ્યાન રાખવું

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકોની ગ્રોથ માટે દૂધ ડાયટમાં સામેલ કરવું જરૂરી છે. રાતે રોજ સૂતા પહેલાં બાળકને 1 ગ્લાસ દૂધ આપવું જોઈએ. ઘણાં લોકોને કંન્ફ્યૂઝન હોય છે કે બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? તો તમને જણાવી દઈએ કે બાળકના વિકાસ માટે ગાયનું દૂધ બેસ્ટ છે. જોકે બાળક 1 વર્ષનું થાય […]

પ્રેરણાદાયીઃ એક મા બાળકોનું પેટ ભરવા રોજ તોડે છે 1500 ઈંટ, દિવસના કમાય છે માત્ર 128 રૂપિયા

બાંગ્લાદેશના એક ફેમસ ફોટોગ્રાફર GMB Akashએ એક માતાની કહાણી પોતાના ફેસબૂક પેજ પર શેર કરી છે. આ સ્ટોરી લોકોને ભાવુક કરી રહી છે. જોકે, આ તે માતાની સ્ટોરી છે જે પોતાના બાળકોને સારું જીવન આપવા માટે રોજ 1500 ઈંટ પર હથોડા ચલાવે છે. આખરે તે આ કામ કરવા માટે કેમ મજબૂર છે. તેની પાછળની સ્ટોરી […]

આજના સમયના આદર્શ ગૌભક્ત વિજયભાઈ પરસાણા

ઘરના સભ્યની જેમ ઉછેરે છે વાછરડીને દેશમાં જ્યા ગૌરક્ષા અને ગૌભક્તિ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવા એક ગૌભક્ત છે જે ત્રણ મહીનાની વાછરડીને પોતાનાં ઘરમાં આવવા દે છે, લિફ્ટમાં લઇ જાય છે, તેનું છાણ સાફ કરે છે. એટલુજ નહીં પરંતુ તેને પોતાનાં પલંગમાં પણ સુવડાવે છે. વિજય પરસાણા વાછરડીને પોતાની દીકરી […]

કાળા મરી રામબાણ દવાની જેમ કામ કરે છે, આ 7 સમસ્યાઓમાં કરો તેનો ઉપયોગ

કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી. કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ગૌ સેવક શેખશબ્બીર મામૂને ભારતના આ સર્વોચ્ચ પુરસ્કારથી નવાજવામાં આવ્યા, 50 વર્ષથી 50 એકર જમીન પર ચારો ઉગાડીને સંતોષે છે 175 ગાય-બળદની ભૂખ

આ છે મહારાષ્ટ્ર બીડના ગૌ સેવક શેખ શબ્બીર મામૂ, 25 જાન્યુઆરીએ પદ્મશ્રી એવોર્ડના અધિકારીની યાદી જાહેર થઇ તેમાં શબ્બીર મામૂનું નામ પણ સામેલ હતું. તેઓ તેમની 50 એકર જમીનમાં ગાય માટે ચારો ઉગાડે છે અને 175થી વધુ ગાય-બળદને નિભાવે છે. તેઓ જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે પિતાનું સ્લોટર હાઉસ બંધ કરાવ્યું હતું અને તે […]

એક કાગડાને જોઇને યમદૂત રોજ હસતો હતો, કાગડાને લાગ્યું મોત નજીક આવી ગયું છે, તેનો મિત્ર ગરુડ તેને હજારો યોજન દૂર લઈ ગયો પરંતુ ત્યાં ખુલ્યું યમદૂતની હસીનું રહસ્ય

કહાણી મહાભારત અને ભાગવત ગીતાની છે. અનેક લોકકથાઓમાં પણ આ કહાણીનો ઉલ્લેખ મળે છે. એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને ઘણો સમય સાથે વીતાવતા હતા. તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ એકબીજાથી ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા. એક દિવસ બંને એક નદીના કિનારે વૃક્ષ પર બેઠાં વાત કરી રહ્યા […]

બાળકને શરદી થઈ હોય તો કરો અળસીનો ઘરેલુ ઉપચાર, ગમે તેવી શરદી મટી જશે

બાળકોને શરદી થવી સામાન્ય છે. નાનપણમાં તેમની રોગપ્રતિકારક શક્તિ પણ પ્રમાણમાં નબળી હોય છે અને તેમને થોડી પણ ઠંડક લાગી જાય તો પણ તેમને શરદી થઈ જાય છે. બાળકની શરદીનો જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો બાળકને છાતીમાં કફ ભરાઈ શકે છે અને તેનું પરિણામ ઘણું ગંભીર હોઈ શકે છે. વળી સાવ નાના બાળકને […]

ધરમપુરના આ તબીબે વાંકા પગના 40 શિશુને સાજા કર્યાં, સેવાની ભાવના ધરાવતા ડોક્ટર બાળકોને મફત સારવાર આપે છે

ધરમપુરના યુવા ઓર્થોપેડિક આદિવાસી તબીબે ક્લબફૂટ (પગના વાંકાપણા સાથે જન્મેલા નવજાતશિશુ ) ધરાવતા 40 જેટલા નવજાતશિશુઓને વિનામૂલ્યે સારવાર આપી પગને સીધા કરી નવજાતશિશુઓને ચાલવા માટે નવી ઉર્જા આપી છે. ક્યોર ઇન્ડિયા અને ગુજરાત સરકારના સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં આ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. પરંતુ વલસાડ સહિત ધરમપુરના ગરીબ, આદિવાસી સહિત તમામ ક્લબફૂટ ધરાવતા […]