ચૂંટણી કાર્ડ વિના પણ કરી શકો છો મતદાન, આ 11 ડોક્યૂમેન્ટ્સમાંથી કોઈ એકની પડશે જરૂર

લોકસભા ચૂંટણીને આડે હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પંચ દરેક મતદારને ચૂંટણી કાર્ડ આપે છે, જેના દ્વારા તે સરળતાની મતદાન કરી શકે. પણ ઘણાં લોકો એવા હોય છે જેમનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય છે. ચૂંટણી કાર્ડ ન હોય તો પણ દરેક મતદાર મતદાન કરી શકે છે, પણ યાદ રાખો તમારુ નામ […]

આ ઘટના કહે છે જે રીતે ઝાડ માટે પાણી જરૂરી છે, એ જ રીતે વડીલોને પણ પ્રેમ અને આત્મીયતા જોઈએ

કોઈ એક શહેરમાં પિતા-પુત્ર રહેતાં હતા.જેવા પિતા રિટાયર થયા તો પુત્રની નોકરી લાગી ગઈ. પુત્ર પિતાની દરેક વાત માનતો હતો. પિતાએ સમયસર પુત્રના લગ્ન કરાવી આપ્યા. થોડા જ વર્ષો પછી તેનો એક પુત્ર પણ થઈ ગયો. આ પ્રકારે સમય પસાર થતો રહ્યો. સમય વિતતાની સાથે-સાથે પિતા વૃદ્ધ થઈ રહ્યા હતા અને તેમનું સ્વાસ્થ્ય પણ બગડી […]

આજથી રાજકોટના રાજમાર્ગો પર ઈલેક્ટ્રીક બસનું ટ્રાયલ શરૂ, બસ CCTV, LED અને ACની સુવિધાથી સજ્જ

રાજકોટના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા મળે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઈ થશે કે તે માટે મનપાએ આજથી ઈલેક્ટ્રીક બસ શરૂ કરી છે. પહેલાતબક્કામાં 50 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવામાં આવી છે. જે બસનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ બસોમાં CCTV, LED અને AC જેવી સુવિધા આપવામાં આવી છે. હાલ ટ્રાયલ દરમિયાન મુસાફરોને બેસવા […]

બાળક ગમે તેવા સવાલ પૂછે પરંતુ તેના તમામ જવાબો આપો, નહિતર ગુગલ પર એના જવાબો શોધશે

‘આજે દરેક વ્યકિત માટે ટુ વે કમ્યુનિકેશન જરૂરી છે. દરેક વ્યક્તિને સાંભળો જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ બોલે છે પછી તમે બોલવાની શરૂઆત કરો. બાળકોને ઘણી વાતો બોલવી હોય છે. આપણા માટે આપણા મિત્ર, ઓફિસના સાથીઓ, ગ્રાહકો તેમજ બીજી અન્ય વ્યક્તિ વાત સાંભળવા માટે વિકલ્પ તરીકે હોય છે. જયારે બાળકો પાસે ફક્ત તેમની એક જ દુનિયા […]

રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા ધો.1 થી આ બાળકોને પ્રાઇવેટ શાળામાં મળે છે વિનામૂલ્યે પ્રવેશ

ગુજરાત સરકાર દ્વારા આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ ધો.1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.જે બાળકોએ 1 જૂન 2019 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તે બાળકોને આ યોજના લાગુ પડે છે. વાલીઓ […]

ગુજરાતના વૃક્ષપ્રેમી બિઝનેસમેન, 6 વર્ષમાં વાવ્યાં છે 6 લાખથી વધુ વૃક્ષો, હવે 40 હજાર વૃક્ષો વાવીને આપશે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

ઉમરગામમાં રહેતા ગારમેન્ટ બિઝનેસમેન રાધાક્રિષ્નન્ નાયરે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘પુલવામા શહીદ વન’ બનાવવાની જાહેરાત કરી છે. જેને માત્ર 40 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં 40 પ્રકારના 40,000 વૃક્ષોનું વાવેતર કરીને બનાવવામાં આવશે. અગાઉ તેમણે 6 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે વૃક્ષો વાવ્યા હતા, જેના કારણે તેમને લોકો ‘ગ્રીન હીરો’ કહીને બોલાવે છે. […]

પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીના માતુશ્રીનું નિધન

અમરેલીના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, રાજયના પૂર્વ મંત્રી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના અને ગૂજકોમશોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેન નનુભાઈ સંઘાણી (ઉ.વ.૮૮) તથા કાળુભાઇ, જયંતીભાઈ, ચંદુભાઈ, જયસુખભાઈ, મુકેશભાઈ સંઘાણીના માતુશ્રીનું 88 વર્ષની વયે ગઈ કાલે અમરેલી ખાતે નિધન થયેલ છે.   સદગતની અંતિમયાત્રા ગુરુવારે બપોરે ૨ કલાકે તેમના નિવાસ સ્થાન સુખનાથપરા ખાતેથી નિકળેલ […]

હવે કૃષિ ક્ષેત્રમાં પણ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો, એગ્રીકલ્ચર સ્ટુડન્ટને મળી 1 કરોડ પગારની ઓફર

દેશના યુવાનોમાં હવે એગ્રીકલ્ચર ફિલ્ડ તરફ રસ વધ્યો છે. જ્યારે એક એવી માહિતી મળી છે કે એગ્રિકલ્ચર ફિલ્ડની એક વિદ્યાર્થીને વાર્ષિક ધોરણે રૂપિયા 1 કરોડનો પેકેજ મળ્યો છે. વિદ્યાર્થીને આ ઓફર કૃષિ ક્ષેત્રમાં કામ કરનારી અને બેયર ગ્રુપ કંપની મોન્સેન્ટોએ આપી છે. આ જબરદસ્ત ઓફર મેળવનારી વિદ્યાર્થી પંજાબના ગુરદાસપુર જિલ્લાની રહેવાસી કવિતા ફમન છે. તેઓ […]

પ્રોફેસરે નોકરી છોડીને શરૂ કર્યું સૌર ઊર્જા અભિયાન, અત્યારે 400 ગામો રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે

ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે અને તેના વપરાશના કિસ્સામાં પણ ભારત ત્રીજો દેશ છે. તેમ છતાં આજે પણ દેશની લાખો વસ્તી અંધારામાં રહેવા મજબૂર છે. આમ તો સરકાર અને બિન-સરકારી એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. પરંતુ એક એનજીઓ પણ ગ્રામીણ ભારતના લાખો લોકોને વીજળી પૂરી પાડવાનો પ્રયાસ […]

પેટમાં દુ:ખે છે? તો અજમાવો આ ઘરગથ્થું ઉપાયો દુ:ખાવામાં તરત મળશે રાહત

પેટનો અસહ્ય દુખાવો જાતજાતના રોગોને આમંત્રણ આપે છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને દવા લેવામાં આડ અસર થતી હોય છે કે થવાનો ભય રહેતો હોય છે. આવામાં આ ઘરગથ્થું ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે. * આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ […]