આજથી રાજકોટના રાજમાર્ગો પર ઈલેક્ટ્રીક બસનું ટ્રાયલ શરૂ, બસ CCTV, LED અને ACની સુવિધાથી સજ્જ

રાજકોટના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા મળે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઈ થશે કે તે માટે મનપાએ આજથી ઈલેક્ટ્રીક બસ શરૂ કરી છે. પહેલાતબક્કામાં 50 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવામાં આવી છે. જે બસનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ બસોમાં…
Read More...

બાળક ગમે તેવા સવાલ પૂછે પરંતુ તેના તમામ જવાબો આપો, નહિતર ગુગલ પર એના જવાબો શોધશે

‘આજે દરેક વ્યકિત માટે ટુ વે કમ્યુનિકેશન જરૂરી છે. દરેક વ્યક્તિને સાંભળો જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ બોલે છે પછી તમે બોલવાની શરૂઆત કરો. બાળકોને ઘણી વાતો બોલવી હોય છે. આપણા માટે આપણા મિત્ર, ઓફિસના સાથીઓ, ગ્રાહકો તેમજ બીજી અન્ય વ્યક્તિ વાત…
Read More...

રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા ધો.1 થી આ બાળકોને પ્રાઇવેટ શાળામાં મળે છે વિનામૂલ્યે પ્રવેશ

ગુજરાત સરકાર દ્વારા આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ ધો.1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.જે બાળકોએ 1 જૂન 2019 ના રોજ…
Read More...

ગુજરાતના વૃક્ષપ્રેમી બિઝનેસમેન, 6 વર્ષમાં વાવ્યાં છે 6 લાખથી વધુ વૃક્ષો, હવે 40 હજાર વૃક્ષો વાવીને…

ઉમરગામમાં રહેતા ગારમેન્ટ બિઝનેસમેન રાધાક્રિષ્નન્ નાયરે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘પુલવામા શહીદ વન’ બનાવવાની જાહેરાત કરી છે. જેને માત્ર 40 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં 40 પ્રકારના 40,000 વૃક્ષોનું વાવેતર કરીને બનાવવામાં…
Read More...

પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીના માતુશ્રીનું નિધન

અમરેલીના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, રાજયના પૂર્વ મંત્રી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના અને ગૂજકોમશોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેન નનુભાઈ સંઘાણી (ઉ.વ.૮૮) તથા કાળુભાઇ, જયંતીભાઈ, ચંદુભાઈ, જયસુખભાઈ, મુકેશભાઈ સંઘાણીના…
Read More...

હવે કૃષિ ક્ષેત્રમાં પણ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો, એગ્રીકલ્ચર સ્ટુડન્ટને મળી 1 કરોડ પગારની ઓફર

દેશના યુવાનોમાં હવે એગ્રીકલ્ચર ફિલ્ડ તરફ રસ વધ્યો છે. જ્યારે એક એવી માહિતી મળી છે કે એગ્રિકલ્ચર ફિલ્ડની એક વિદ્યાર્થીને વાર્ષિક ધોરણે રૂપિયા 1 કરોડનો પેકેજ મળ્યો છે. વિદ્યાર્થીને આ ઓફર કૃષિ ક્ષેત્રમાં કામ કરનારી અને બેયર ગ્રુપ કંપની…
Read More...

પ્રોફેસરે નોકરી છોડીને શરૂ કર્યું સૌર ઊર્જા અભિયાન, અત્યારે 400 ગામો રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે

ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે અને તેના વપરાશના કિસ્સામાં પણ ભારત ત્રીજો દેશ છે. તેમ છતાં આજે પણ દેશની લાખો વસ્તી અંધારામાં રહેવા મજબૂર છે. આમ તો સરકાર અને બિન-સરકારી એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. પરંતુ એક…
Read More...

પેટમાં દુ:ખે છે? તો અજમાવો આ ઘરગથ્થું ઉપાયો દુ:ખાવામાં તરત મળશે રાહત

પેટનો અસહ્ય દુખાવો જાતજાતના રોગોને આમંત્રણ આપે છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને દવા લેવામાં આડ અસર થતી હોય છે કે થવાનો ભય રહેતો હોય છે. આવામાં આ ઘરગથ્થું ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે. * આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી…
Read More...

મરઘીના બચ્ચા પર બાળકે ભૂલથી ચડાવી દીધી સાયકલ, પછી પૈસા ભેગા કરીને ઈજાગ્રસ્ત બચ્ચાને હોસ્પિટલે લઈ ગયો

મિઝોરમના સાયરંગમાં એક બાળકે સહુના દિલ જીતી લીધા છે. તે તેની સાઇકલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ભૂલથી તેની સાઇકલ મરઘીના બચ્ચા પરથી પસાર થઈ ગઈ. આ વાતનું બાળકને બહુ ગિલ્ટી ફીલ થયું. તેણે બચ્ચાને રોડના કિનારે રાખ્યું અને ફટાફટ ઘરે ગયો. તેની…
Read More...

આ નાનકડી ઘટના તમને જીંદગીનો એક મોટો પાઠ શીખવાડી દેશે

એક 15 વર્ષનો છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણી વેચતો હતો. તેનાથી તેનો ગુજારો થતો હતો. એક દિવસ જ્યારે તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને અવાજ આપ્યો અને નજીક આવવા માટે કહ્યુ. છોકરો દોડીને શેઠ પાસે પહોંચ્યો. છોકરાએ પાણીની…
Read More...