ઈન્સ્પાયરિંગ સ્ટોરી, જાડી-જાડી કહીને ચીડવતા હતા, આ વાત એટલી ખરાબ લાગી કે 9 મહિનામાં 74થી 44 કિલો વજન…

કર્નાટકના બેલ્લારીની 17 વર્ષની સૃષ્ટિની વજન ઘટાડવાની કહાની બહુ જ ઈન્સ્પાયરિંગ છે. એક દિવસ બસ સ્ટોપ પર એક બાળકે તેને જાડી કહીને ચીડાવી હતી. આ જ વાત તેને એટલી ખરાબ લાગી કે તેણે વજન ઉતારવા માટે દૃઢ નિશ્ચય કરી લીધો. સૌથી મોટી વાત તો એ છે કે જિમ…
Read More...

“ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ”

ફક્ત પાટીદારોના જ નહીં, આખા ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર- ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને ‘પાટીદાર’ માસિકના તંત્રીનું સ્મરણ. ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ‘ક્રાંતિ’ જેવા શબ્દોનું જે હદે…
Read More...

40 વર્ષ બાદ નિવૃત થયેલા કોન્સ્ટેબલને DSP ખુદ ગાડી ચલાવીને ઘરે મૂકવા ગયા

રાજસ્થાન: 40 વર્ષ સુધી પોલીસમાં સેવા આપનાર કોન્સ્ટેબલ પ્રહલાદ ચૌધરીના નોકરીના છેલ્લા દિવસે એટલે કે તે નિવૃત્ત થતાં ડીએસપી ખુદ તેમને પોલીસ સ્ટેશનથી તેમના ઘર સુધી કાર ચલાવીને મૂકવા ગયા હતા. ડીએસપીએ આટલું માન આપતાં પ્રહલાદ ચૌધરી ભાવુક થઈ ગયા…
Read More...

ઓલ્ડ ઈઝ ગોલ્ડ: આ છે 99 વર્ષના ‘ચમનદાદા’, એક સમયે ગાંધીજી સાથે નારા લગાવતા આજે પક્ષીઓ…

નાનપણથી ગાંધી બાપુ સાથે "વંદે માતરમ્' ના નારા લગાવનાર પાટડીના હેબતપુરના 99 વર્ષના 'ચમનદાદા' છેલ્લા 55 વર્ષથી ડંકો વગાડી પ્રભાત ફેરી દ્વારા પક્ષીઓ માટે ચણ ઉઘરાવતા ચમનદાદાના શ્રેષ્ઠ મિત્રો આજે માત્ર અબોલ પક્ષીઓ છે. 99 વર્ષની વયે 19 વર્ષના…
Read More...

આ જીવદયા ગ્રુપ પશુ સેવા માટે 24 કલાક ખડેપગે ઉભું રહે છે, 30 હજારથી વધુ પશુઓની નિશુલ્ક સારવાર કરી

થાન જીવદયા ગૃપ દ્વારા શહેરમાં છેલ્લા 12 વર્ષથી બિમાર પશુઓની સારવાર કરવાની સાથે પાંજરાપોળ ચલાવવામાં આવે છે. જેમાં હાલ 300થી વધુ પશુઓનો નિભાવ કરાઈ રહ્યો છે ત્યારે આ ગ્રુપના 60થી વધુ યુવાનો 24 કલાક બિમાર પશુઓની સારવાર કરવા માટે ખડે પગે રહે છે…
Read More...

તાલાલાના ખેડૂતે બેક્ટેરીયા આધારિત જૈવિક પદ્ધતિ અપનાવી કેસર કેરીના બગીચાને લચલચતો બનાવ્યો, જાણો…

નવ રચિત ગીર-સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિધ્ધ છે. અહિની જમીન કેસર કેરીને ખુબ માફક આવે છે. તાલાલા ગીર કેસર કેરીની રાજધાની છે. એમ કહીએ તો ખોટુ નથી. તાલાલા તાલુકાના 49 ગામોની 29800 હેકટર ખેતી લાયક જમીન પૈકી…
Read More...

ડેમેજ, ડ્રાય અને ખરાબ થઈ ગયેલાં વાળ માટે ઘરે જ બનાવો આ ખાસ પ્રોટીન ટ્રીટમેન્ટ, જાણો રીત

જો તમારા વાળ તૂટી રહ્યાં છે, ડેમેજ્ડ, ડ્રાય અને ખરાબ થઈ રહ્યાં છે તો તમારે વાળ માટે પ્રોટીન ટ્રીટમેન્ટની જરૂરી છે. જી હાં, જે રીતે આપણાં શરીરને હેલ્ધી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તે જ રીતે વાળને હેલ્ધી રાખવા માટે પણ પ્રોટીન જરૂરી છે.…
Read More...

ગુજરાતમાં આવેલ આ ગરમ પાણીના કુંડનું રહસ્ય આજે પણ છે અકબંધ, ન્હાવાથી ચર્મરોગ દુર થવાની છે માન્યતા

ગુજરાતનું એક અવું ગામ જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણનું એકમાત્ર મંદિર છે જેમાં માતા સીતાની પ્રતિમાં નથી. આ ગામમાં એવું કહેવાય છે કે જ્યારે પંચવટીમાં માતા સીતાના હરણ બાદ જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં નીકળ્યા હતા તે સમયે ભગવાન…
Read More...

31 વર્ષથી કેન્સર પીડીતો માટે માનવસેવાનો ભેખ ધારણ કરનાર અનોખા માનવીની કહાની

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા…
Read More...

કેન્સર સામે લડી રહ્યો છે 5 વર્ષનો બાળક, ડોક્ટરે કહ્યું : હવે બાકી છે માત્ર 3 મહિનાનો જ સમય,…

બ્રિટનના બર્મિંગહામમાં છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહેલા 5 વર્ષના બાળકની સારવાર માટે સ્ટેમ સેલની જરૂરિયાત હતી. શરૂઆતમાં ડોનર અને બાળકના સ્ટેમ સેલ મેચ થતા નહોતા. આવી વિકટ પરિસ્થિતિમાં બાળકના માતાપિતાએ સોશિયલ મીડિયામાં મદદ માગી હતી.…
Read More...