મહિલાઓ પુરુષો કરતા વધુ કઈ રીતે જીવે છે? વૈજ્ઞાનિકોએ જણાવ્યું એની પાછળનું કારણ

મહિલાઓ પુરુષો કરતા વધુ કઈ રીતે જીવે છે? 100 વર્ષના સ્કેલ પર તેમની ઉંમર પુરુષોથી વધુ હોવાનું કારણ વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના જણાવ્યા મુજબ, અમેરિકન પુરુષોનું એવરેજ આયુષ્ય 76 વર્ષ અને મહિલાઓનું એવરેજ આયુષ્ય 81 વર્ષ છે. WHOના હેલ ઇન્ડેક્સ મુજબ, અમેરિકા જેવા દેશમાં પુરુષ ઉંમરના 67 અને મહિલાઓ 70 […]

શું તમે જાણો છો સાબુદાણા કોઈ અનાજ નથી, આ વસ્તુઓથી બને છે સાબુદાણા,

સાબુદાણા એક એવી ફળાહારી વસ્તુ છે જેને તમે રોજબરોજ ખાઓ છો પણ શું તમે જાણો છો સાબુદાણા કોઈ અનાજ નથી તેને એક ખાસ પ્રકારથી બનાવવામાં આવે છે. આપણે સાબુદાણાની ખીચડી, ખીર, વડા, ચેવડો, પાપડ, વેફર તરીકે ઉપયોગ કરીએ છીએ. સાબુદાણાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે અને આ જ કારણે તેંનો વધારે પડતો ફરાળ હોય ત્યારે […]

બેંક સાથે જોડાયેલા ગ્રાહકોના આ 10 અધિકાર, જે જાણવા તમારા માટે છે ખુબ જ જરૂરી

ઘણાં લોકોની એવી ફરિયાદ હોય છે કે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવામાં ઘણી મુશ્કેલી થાય છે અથવા તો એકાઉન્ટ ઓપન થઈ ગયા પછી પણ અમુક બાબતો વિશે જાણકારી ન હોવાથી પરેશાની થાય છે, પણ ગ્રાહકોને બેંકની બેસ્ટ સુવિધાઓ મળે તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCSBI)એ ગ્રાહકો માટે […]

એરફોર્સે જાહેર કરી રડાર ઈમેજ, વાયુસેનાએ કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે છે મજબૂત પુરાવા

ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક JF 17 ફાઈટર પ્લેન જોવા મળે છે. એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે અમારી […]

28 વર્ષની સ્નેહા શર્મા છે દેશની સૌથી ઝડપી મોટર રેસર, સાથે એરલાઇન્સની પાઈલટ પણ છે

સ્નેહા શર્માને ભારતની સૌથી ઝડપી મહિલા મોટર રેસર માનવામાં આવે છે. સ્નેહાએ ગત મહિને મલેશિયામાં યોજાયેલી લેડિસ કપ ઇન્ટરનેશલ સીરિઝમાં બીજા ક્રમે આવી હતી. સ્નેહાનો આ ઇન્ટરનેશનલ લેવર પર પહેલો મેડલ છે. ટુર્નામેન્ટમાં રમનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી હતી. 28 વર્ષની સ્નેહા રેસિંગ સિવાય ઈન્ડિગો એરલાઇન્સમાં પણ પાઈલટ છે. તે મહિનાના પંદર દિવસ ગાડી ચલાવે […]

ખોડલધામ અને ઉમિયાધામની અગ્રણીઓની મળી બેઠક, લોકસભા ચૂંટણી મુદ્દે રાજકીય નિર્ણય કરશે

7 એપ્રિલના રોજ કડવા અને લેઉવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ અને વિશ્વ ઉમિયાધામના આગેવાનોની એક મહત્ત્વની બેઠક અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. જ્યારે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પાટીદાર સમાજની આગળની વ્યૂહરચના શું હોવી જોઇએ તે અંગે આજે(8 એપ્રિલ) નિર્ણય લેવામાં આવશે. આમ લોકસભાની ચૂંટણી સમયે જ પાટીદારોની […]

જાણીતા અર્થશાસ્ત્રી અને પદ્મ પુરસ્કાર વિજેતા વિહારીદાસ પટેલનું નિધન

અમદાવાદ : જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ઉદ્યોગ સાહસિકતા મુવમેન્ટનાં પ્રણેતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટર વિહારીદાસ ગોપાલદાસ પટેલનું ગુરૂવારે ટૂંકી બિમારી બાદ 79 વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઇન્ડસ્ટ્રી પોલિસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી ધરાવતા ડોક્ટર પટેલે કારકિર્દી દરમિયાન અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર કામગીરી નિભાવી હતી. પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ […]

સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં બનશે મિની ખોડલધામ: નરેશ પટેલ

ખોડલધામ સમિતિ, અમદાવાદ દ્વારા રવિવારે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નિકોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે યુવાનોને જીવનની સફળતાનો મંત્ર આપતા કહ્યું હતું કે, બીજા શું કરે છે, તે જોવાના બદલે તમને ગમે તે કાર્ય કરો, તો જ સફળતા મળશે. કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ […]

106 વર્ષના નથુબા પરિવારની 5 પેઢી સાથે અડીખમ, રસોઇથી માંડીને ઘરનાં તમામ કામ કરે છે જાતે

શરીરની તંદુરસ્તી ખુદ વ્યકિત પર જ આધાર રાખે છે. નિરોગી કેમ રહેવું એ ઊનાનાં સનખડા ગામનાં 106 વર્ષની ઉંમરનાં નથુબા પાસેથી શીખવા જેવું છે. સદી વટાવી ચુકેલા વૃધ્ધા નથુબા જીવાભા ગોહીલ પરિવારની પાંચ પેઢી સાથે અડીખમ છે. 106 વર્ષની ઉંમર અને પાંચ દિકરા અને તેમના ઘરે પણ દિકરા-દિકરી સહિતનો વિશાળ પરિવાર હોવા છતાં વહેલી સવારે […]

ભ્રૂણ હત્યા વિરુદ્ધ લડનારી આ ડોક્ટરે 25 વર્ષમાં 415 છોકરીના બચાવ્યા છે જીવ

ભ્રૂણ હત્યા જેવી ગંભીર સમસ્યાથી પંજાબ ઘણા લાંબા સમયથી લડી રહ્યું છે. છેલ્લા કેટલા વર્ષોમાં તેમાં ઘટાડો નોંધાયો છે અને ત્યાંના સેક્સ રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. તેમાં ડોક્ટર હરશિંદર કૌર જેવી મહિલાઓનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ છેલ્લા 25 વર્ષથી મહિલા શક્તિકરણ અને ભ્રૂણ હત્યા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે. તેમના કામના દેશ […]