ધો.10-12ના વિદ્યાર્થીઓને મૂંઝવતી મૂલ્યાંકન સિસ્ટમ એટલે કે પર્સેન્ટાઈલ પદ્ધતિ છે શું? સમજો આ રીતે આખું ગણિત

છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે પર્સેન્ટાઈલનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં પર્સેન્ટાઈલના મૂલ્યાંકનની પદ્ધતિમાં મૂંઝવણ વધી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા જાહેર થયેલા […]

પોલિયોગ્રસ્ત માતા-પિતાની સેવા કરતા દિકરાએ ધો-10માં 99.48 PR મેળવ્યા

વડોદરા શહેરમાં પોલિયોગ્રસ્ત માતા-પિતાની સેવા કરતા કરતા ધો-10ના સ્ટુડન્ટ મિહિર રાણાએ બોર્ડની પરીક્ષામાં 99.48 પર્સેન્ટાઇલ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. હવે મિહિર પેટ્રોલ કેમિકલ એન્જીનિયર બનાવાની ઇચ્છા ધરાવે છે. મિહિર ઘરના દરેક કામમાં માતા-પિતાને મદદ કરે છે વડોદરા શહેરના નવી ધરણી રાણાવાસ ખાતે રહેતા સુનિલભાઇ રાણા અને તેમની પત્ની વર્ષાબેન રાણા નાનપણથી પોલિયોગ્રસ્ત છે. સુનિલભાઇ […]

રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્રને 99.45 PR, પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, મજુરી કરતા પિતાની પુત્રીને 99.75 PR, ખેડૂતના પુત્રને 99.14 PR

ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ શહેરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્ર મિહિરે ધોરણ 10માં 99.45 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે જ પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, છુટક મજુરી કરતા પિતાની પુત્રીને 99.75 PR, ખેડૂતના પુત્રને 99.14 PR અને સુથારી કામ કરનારના […]

દ્રઢ મનોબળવાળા દિવ્યાંગ વિદ્યાર્થી કિશન છનિયારાને ધોરણ 10માં 71ને પર્સન્ટાઈલ

આજે જાહેર થયેલા ધો 10 બોર્ડના પરીણામમાં કિશન છનિયારાને 71 પર્સન્ટાઇલ આવ્યા છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડી તાલુકાના ઉપરિયાળા ગામનો બન્ને હાથ અને એક પગે વિકલાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે. અધૂરા અંગે આકાશ આંબવાના અભરખા હોય એમ હાથ ભલે નથી, પણ હૈયે હામ છે […]

આણંદના આંકલાવ નજીક પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10ના મોત, 10થી વધુ ઘાયલ

આંકલાવના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નોકરીથી પરત આવતા અકસ્માત સર્જાયો:  મળતી માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમય ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. […]

દસમા ધોરણમાં માંડ પાસ, 12માં ફેલ થવા છતાંય બન્યા IPS. આજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો

કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. આમાં ફેલ થવાથી લાગે છે કે, કરિયર ખતમ થઈ ગયું પણ મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર મનોજ કુમાર શર્મા સફળતાની એક અલગ જ કહાની લખી છે. મુરૈના જિલ્લાના રહેવાસી શર્માના દોસ્ત અનુરાગ પાઠકે તેમના પર ’12વી ફેલ’ નામથી એક પુસ્તક લખ્યું છે જે […]

સુરતમાં પિતાને કિડનીની બીમારી વચ્ચે આયુષી ઢોલરીયાએ ધોરણ 10માં 99.99 PR મેળવ્યા

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સારું પરિણામ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓએ પિતાની ગંભીર બીમારી વચ્ચે પણ અભ્યાસ કરીને સારું પરિણામ મેળવ્યું છે. વરાછાની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી આયુષી ભીમજીભાઈ ઢોલરીયાએ પિતાની કિડનીની બીમારી વચ્ચે અભ્યાસ કરીને 99.99 PR અને 96.50 ટકા મેળવ્યા છે. માતા હાઉસ […]

વીર શહીદ શ્રી બચુભાઇ વિરજીભાઈ પટેલ

ઓછા મિત્રો ને ખબર હશે કે, 14 મે 1939 નાં રોજ, “સરદાર વલ્લભભાઈ પટેલ” પર જીવલેણ હુમલો થયો હતો..!! આરોપી ઓ એક ચોક્કસ મજહાબ ના હોવાથી તેમના પર એ જમાના મા પરદો પાડી દેવામાં આવ્યો હતો. ભાવનગર ખાતે 14 મે, 1939 નાં દિવસે.. ભાવનગર ના ખરગેટ વિસ્તાર ની નગીન મસ્જિદ માંથી નીકળેલા કેટલાક કટ્ટરવાદીઓ એ […]

ઓશીંકા વગર સૂવાથી થાય છે આ ગજબના ફાયદા. જાણો વિગતે..

તમને વર્ષોથી માથાની નીચે ઓશીંકા લગાવીને સૂવાની ટેવ છે, અને જો તમે વિચારો છો કે વગર ઓશીંકાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે, તો તમે ખોટા છો. પણ વગર ઓશીંકા સૂવાથી તમને ઘણા શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો તમે અત્યાર સુધે અજાણ છો, તો જાણો ઓશીંકા વગર સૂવાથી થાય છે કયાં ક્યાં ફાયદા.. […]

વડોદરાની નિશિતાએ અત્યાર સુધીમાં 23 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરી અને હજી 10 હજારની ભરવાનો કર્યો નિર્ધાર

છેલ્લા આઠ વર્ષથી “બેટી બચાવ બેટી પઢાવ” અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓની શૈક્ષણિક ફી ભરતી શહેરની નિશીતા રાજપુત આ વર્ષે 10 હજાર યુવતીઓની ફી ભરવાનું બીડુ ઝડપ્યું છે. જેમાં આઇ.એ.એસ. બનીને કેન્સરગ્રસ્ત પિતાની ઇચ્છા પૂરી કરવા ઇચ્છતી યુવતીનો સમાવેશ થાય છે. પિતાને કેન્સરથી ચિંતામાં મુકાઈ છોકરીઓના ઉચ્ચ અભ્યાસના સ્વપ્ન પૂરાં કરી રહેલી નિશીતા […]