ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે અનેક ફાયદા, પગમાં ક્યારેય નહીં આવે સોજો

તુંદરસ્ત રહેવા માટે નિયમિત ચાલવું જરૂરી છે. પરંતુ એના કરતા પણ વધુ ફાયદો ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે. બગીચામાં ઘાસ પર 15થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી તમે 4 મોટા રોગોથી છૂટકારો મેળવી શકો છો. પગમાં સોજો નહીં આવે મોટાભાગે વધતી ઉંમર સાથે લોકોના પગમાં સોજો આવવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. ડોક્ટર્સની […]

પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો

ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં એક પછી એક બેઠકો ઉપર ભાજપની જીત થતી જાય છે. સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર, જુનાગઢ બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે પોરબંદર બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો છે. આમ કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર થઇ છે. ઉલ્લેખનીય છેકે 1991થી ભાજપનો ગઢ ગણાતી આ પોરબંદર બેઠક પર આ વખતે […]

સુરતની બે સગી બહેનોએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને સર કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સુરતની બે બહેનોએ સર કરીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ઉદ્યોગ સિવાય એડવેન્ચરમાં ગુજરાતી સાહસી ન હોવાની વાતને અનુજા અદિતી વૈદ્યએ તોડીને નવો કિર્તીમાન સર કર્યો છે. વિશ્વભરના 14 પર્વતારોહકો અને 25 શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે. 30 માર્ચથી શરૂઆત […]

અમરેલીમાં ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા 1.5 લાખથી વધુ મતોથી વિજેતા

અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો છે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીને જ મેદાનમાં ઉતારીને અમરેલીની બેઠકને ‘સ્ટાર’ બેઠક બનાવી હતી. લોકોને યાદ હશે કે, ભાજપની લહેર વચ્ચે ભાજપના કદ્દાવર નેતા પુરુષોત્તમ રૂપાલાને 2002માં પરેશ ધાનાણીએ હરાવ્યા હતા. ત્યાર બાદ, […]

જામનગર ગ્રામ્યની વિધાન સભા બેઠક પર રાઘવજીભાઈ પટેલ ૩૩,૦૦૦ થી વધુ મતોથી જીત્યા

જામનગર-77 ગ્રામ્ય વિધાનસભાની પેટા ચુંટણીની મત ગણતરી ઓશવાળ સ્કુલ ખાતે ત્રણ રૂમમાં રાખાયેલા 14-14 ટેબલ પર હાથ ધરવામાં આવી હતી. શાંતિપૂર્ણ વાતવારણ વચ્ચે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરી હતી. જેમાં પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના જેન્તીભાઇ સભાયાને લીડ મળ્યા બાદ ભાજપના રાઘવજી પટેલની લીડ સતત વધતી ગઇ હતી અને 18માં રાઉન્ડના અંતે આ લીડ […]

પવિત્ર અમરનાથ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પ્રથમ તસવીર આવી સામે, 46 દિવસ ચાલશે યાત્રા

જમ્મુ-કાશ્મીર આવેલા પવિત્ર અમરનાખ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગ પૂર્ણ આકારમાં છે. અમરનાથ યાત્રા એક જૂલાઈથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ 46 દિવસ સુધી ભોલેનાથના દર્શન કરી શકશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીઅનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ માર્ગ પર અંદાજે પાંચ હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત […]

કારમાં CNG ગેસ કીટ ધરાવતા માલિકોએ ખાસ ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો

દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઈને લોકો મોટાભાગે સીએનજી કાર ખરીદવાનું વધારે પસંદ કરે છે. અથવા તો પેટ્રોલ કાર ખરીદ્યા પછી તેને સીએનજીમાં કન્વર્ટ કરવાનું વિચારતા હોય છે. માત્ર એટલું જ નહીં હવે કાર ઉત્પાદક કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલ કારને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જોકે, ઈલેક્ટ્રિક કારની કિંમત પ્રમાણમાં વધુ મોંઘી રહે […]

વાલીઓએ બાળકનાં પરિણામથી હતાશ થયા વગર જે કંઈ પણ પરિણામ આવ્યું તેને સ્વીકારી બાળકને સપોર્ટ કરવો જોઈએ

સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાનો માહોલ જામતો હોય ત્યારે પણ વાલીઓનાં માથે બાળકોની પરીક્ષાને લઈને ટેન્શન રહેતું હોય છે. હવે તેના કરતાં વધુ ટેન્શન હાલમાં ચાલી રહેલી પરિણામોની સિઝનમાં જોવા મળતું હોય છે. આવા સંજોગોમાં વાલીઓએ બાળકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. બાળકનાં પરિણામથી હતાશ થયા વગર જે કંઈ પણ પરિણામ આવ્યું તેને સ્વીકારી તેના […]

ગરમી સામે રક્ષણ માટે અમદાવાદી મહિલાએ પોતાની કારને ગાયનાં છાણથી લીંપી દીધી, દેશભરમાં થઇ રહી છે ચર્ચા

ગરમીથી બચવા માટે લોકો આપણે સપનામાં પણ વિચાર્યા ન હોય તેવા અખતરાં કરતા હોય છે. ટેમ્પરેચર વધવાની સાથે જ લોકો ગરમીથી બચવા માટે કોઈ નવા જુગાડ શોધી લે છે. ફેસબુકમાં એક અમદાવાદની મહિલાએ પોસ્ટ કરેલો ફોટો ઘણો વાઇરલ થઇ રહ્યો છે. આ મહાશયે ગરમીથી બચવા તેની કારને ગાયનાં છાણથી લીંપી દીધી છે. છાણનું પ્લાસ્ટર અમદાવાદ […]

માત્ર સાયન્સ દ્વારા જ કારકિર્દી બનાવી શકાય એવી ભ્રમણામાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો

આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ધો.10નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે રાજકોટના બે વિદ્યાર્થીઓ આદિત્ય પોપટ અને મિલન રાઠોડ મને મળવા માટે આવેલા. બંને મિત્રો સીબીએસસી બોર્ડના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હતા. ભણવામાં એટલા તેજસ્વી કે બંનેને બોર્ડમાં 10 CGPA હતા.( બીજા શબ્દોમાં કહીએ તો બોર્ડ ફર્સ્ટ ) મેં પૂછ્યું કે તમને શુ ઈચ્છા છે ? મને […]