એક દિકરીની અગ્નિકાંડ પર વાર્તા

સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે. જયરાજ લખાણી આજે ખુબ ખુશ હતા. મેયર બન્યાને ત્રણ વરસ પુરા થયા હતા. ઘર જાણે બગીચો બની ગયું હતું. સવારથી અનેક લોકો શુંભેચ્છાઓ આપવા આવી ગયા હતા. નોકરો મિઠાઈઓ અને […]

પાલનપુરનાં રિક્ષા ચાલકની પ્રામાણિકતા, દાગીના અને રૂપિયા ભરેલો થેલો મુસાફર ભૂલી ગયા, તેણે ઇમાનદારીથી પરત કર્યો

પ્રમાણિકતા અને ઇમાનદારીના જૂજ કિસ્સાઓ હાલની સ્થિતિમાં જોવા મળતાં હોય છે. ત્યારે પાલનપુરના વિરમપુરના રીક્ષાચાલક લાલાભાઈ રબારીએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની રીક્ષામાં બેઠેલા મુસાફર અબ્દુલ રઝાક પોતાનો દાગીના અને રૂપિયા ભરેલો થેલો ભૂલી ગયા હતા. જેમાં રીક્ષાચાલકે રોકડ અને દાગીના ભરેલો થેલો મૂળ માલિકને શોધીને પરત કરતા ઈમાનદારી અને પ્રમાણિકતા નિભાવનાર લોકો […]

પરીવારની વ્હાલસોયી એક ની એક દિકરી રૂમીએ મરતાં મરતાં પણ બચાવ્યા બે ત્રણ બાળકોના જીવ

સુરત ના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ મા ખૂબજ ભયંકર આકસ્મિક આગ લાગવાના કારણે દુખઃદ ઘટના બની છે. આ દુખઃદ ઘટના મા અમારા ઘરની દિકરી સ્વઃ રૂમી(રાધી) રમેશભાઈ બલર (ઉંમર વર્ષ 17) નું અવસાન થયેલ છે. રૂમી એ ધોરણ 12 નો અભ્યાસ પી. પી. સવાણી સ્કૂલ માં પુરો કર્યો હતો. આગળ એને પેઇન્ટિંગ નો શોખ હોવાથી […]

એક માઁ નાં આંસુનો દર્દ, SMC ક્યાંથી સમજે…

જેણે નવ-નવ મહિના કોખમાં રાખી, કેટલું દર્દ સહી જન્મ આપ્યો, જીવ રેડીને વ્હાલથી મોટો કર્યો; એક સોનેરાં ભવિષ્યનાં સપનાં સેવ્યાં; તેનાં જીવ સમાન વ્હાલસોયો એક પળમાં ઓલવાય ગયો, તે માઁનાં સપનાં, બની બેઠેલાં builders ક્યાંથી સમજે! કેટલાં અરમાન સાથે દીકરીનાં જન્મ સાથે એક માઁ એ એક એક દાગીનો ભેગો કર્યો હશે, નવરત્નનાં કરિયાવરનાં સપનાં સેવ્યાં […]

સુરતની ઘટના પછી બાળકોની સુરક્ષા માટે એડમિશન પહેલાં જ ચોકસાઈ રાખવા માટે વાલી મંડળે ખાસ ફોર્મ તૈયાર કર્યું

અમદાવાદ: વાલીઓએ બાળકનું સ્કૂલ કે ટ્યૂશન ક્લાસમાં એડમિશન લેતાં પહેલાં કલાસીસ સંચાલક પાસેથી બાંયધરી પત્રક મેળવી લેવાની ભલામણ વાલી મંડળે કરી છે. આ માટે વાલી મંડળે 12 મુદ્દાનું ફોર્મ પણ જાહેર કર્યું છે. એડમિશન પહેલા આ ફોર્મ સ્કૂલ સંચાલક અથવા ક્લાસીસ સંચાલક પાસે ભરાવવાની સલાહ અપાઈ છે. તમામ માહિતી બાદ વાલીને લાગે તો જ એડમિશન […]

ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર સામસામે અથડાઈ, 5ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

ધોલેરા પીપળી હાઈવે પર ગોગલા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને જોઈ ત્યાથી પસાર થતા રાહદારીઓ બચાવ કાર્યમાં જોડાયા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ ભાવનગર શોર્ટ […]

કોણે, કેવી રીતે પૈસાની લાલચમાં ખિલવાડ કર્યો. પડદા પાછળ છુપાયેલા લોકો બચી ના જાય, શેહશરમ છોડી તપાસ કરો: કોર્ટ.

મહાનગર પાલિકા, ડીજીવીસીએલ અને બિલ્ડર સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં સર્જાયેલાં તંત્ર સર્જિત હત્યાકાંડમાં ધરપકડ કરાયેલાં ટયુશન સંચાલક એવા આરોપી ભાર્ગવ બુટાણીને આજે રવિવારે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી દસ દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી. દલીલોના અંતે કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરાયા ત્યારે ઇનચાર્જ કોર્ટે તપાસકર્તા અધિકારી એવા ક્રાઇમ […]

માસૂમ બાળકીએ 23 ભૂલકાંઓને શ્રદ્ધાંજલી આપી, જોનાર લોકોની આંખો ભરાઇ આવી

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી ઘટનાને સુરત ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે, આગની ઘટનાએ 23 પરિવારજનોના લાડકા અને લાડકીઓને છીનવી લીધા હતા અને પરિવારને રડાવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે અશ્વનીકુમાર સ્મશાન ગૃહમાં બાળકોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈન લાગી હતી. દરેક પરિવારજનોનું આખોમાંથી આંશુઓ વહી રહ્યા હતા, જે પણ આ કરુણ દૃશ્યો જોતા […]

કોણ કોણ કેવી રીતે આ 22ના હત્યારાઓ: રૂપિયાની લાલચમાં ગેરકાયદે કામ, અધિકારીઓના આંખ આડા કાન

22નાં મોત બાદ પાલિકાની ફાઈલોમાંથી સત્ય ઉજાગર થયું છે. જેમાં એકની જગ્યાએ બે માળ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર કિર્તિ મોઢને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો હતો. આ ઘટનામાં મુખ્ય જવાબદાર જે તે સમયના વરાછા ઝોનના ઝોનલ ચીફ, ઝોનલ અધિકારી, શહેર વિકાસ ખાતાના અધિકારીને સિફતપૂર્વક […]

સુરત આગકાંડમાં મૃત્યુ પામનાર અઢી વર્ષની માસુમ કર્ણવીને હાથમાં લઈ પિતા અંતિમ સંસ્કાર માટે નીકળ્યા, તો સૌ રડી પડ્યા…

જ્યારે ગુજરાતમાં ઈલેક્શનના પરિણામની ખુશી ઉજવાઈ રહી હતી, ત્યાં બીજા જ દિવસે આગકાંડ 22 માસુમ સંતાનોને ભરખી ગયો. મરનારા વિદ્યાર્થીઓમાં મોટાભાગના મોટા વિદ્યાર્થીઓ હતા, પણ એકમાત્ર કર્ણવી એવી હતી, જે માત્ર અઢી વર્ષની હતી. મોટા વિદ્યાર્થીઓમાં આ બાળકી શું કરી રહી હતી, તેવો સવાલ બધાને જ થયો હતો. પણ, કર્ણવી જેવી માસુમ બાળકી અકારણ જ […]