પરીવારની વ્હાલસોયી એક ની એક દિકરી રૂમીએ મરતાં મરતાં પણ બચાવ્યા બે ત્રણ બાળકોના જીવ

સુરત ના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ મા ખૂબજ ભયંકર આકસ્મિક આગ લાગવાના કારણે દુખઃદ ઘટના બની છે. આ દુખઃદ ઘટના મા અમારા ઘરની દિકરી સ્વઃ રૂમી(રાધી) રમેશભાઈ બલર (ઉંમર વર્ષ 17) નું અવસાન થયેલ છે. રૂમી એ ધોરણ 12 નો અભ્યાસ પી. પી. સવાણી…
Read More...

એક માઁ નાં આંસુનો દર્દ, SMC ક્યાંથી સમજે…

જેણે નવ-નવ મહિના કોખમાં રાખી, કેટલું દર્દ સહી જન્મ આપ્યો, જીવ રેડીને વ્હાલથી મોટો કર્યો; એક સોનેરાં ભવિષ્યનાં સપનાં સેવ્યાં; તેનાં જીવ સમાન વ્હાલસોયો એક પળમાં ઓલવાય ગયો, તે માઁનાં સપનાં, બની બેઠેલાં builders ક્યાંથી સમજે! કેટલાં…
Read More...

સુરતની ઘટના પછી બાળકોની સુરક્ષા માટે એડમિશન પહેલાં જ ચોકસાઈ રાખવા માટે વાલી મંડળે ખાસ ફોર્મ તૈયાર…

અમદાવાદ: વાલીઓએ બાળકનું સ્કૂલ કે ટ્યૂશન ક્લાસમાં એડમિશન લેતાં પહેલાં કલાસીસ સંચાલક પાસેથી બાંયધરી પત્રક મેળવી લેવાની ભલામણ વાલી મંડળે કરી છે. આ માટે વાલી મંડળે 12 મુદ્દાનું ફોર્મ પણ જાહેર કર્યું છે. એડમિશન પહેલા આ ફોર્મ સ્કૂલ સંચાલક અથવા…
Read More...

ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર સામસામે અથડાઈ, 5ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

ધોલેરા પીપળી હાઈવે પર ગોગલા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને જોઈ…
Read More...

કોણે, કેવી રીતે પૈસાની લાલચમાં ખિલવાડ કર્યો. પડદા પાછળ છુપાયેલા લોકો બચી ના જાય, શેહશરમ છોડી તપાસ…

મહાનગર પાલિકા, ડીજીવીસીએલ અને બિલ્ડર સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં સર્જાયેલાં તંત્ર સર્જિત હત્યાકાંડમાં ધરપકડ કરાયેલાં ટયુશન સંચાલક એવા આરોપી ભાર્ગવ બુટાણીને આજે રવિવારે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી દસ દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી.…
Read More...

માસૂમ બાળકીએ 23 ભૂલકાંઓને શ્રદ્ધાંજલી આપી, જોનાર લોકોની આંખો ભરાઇ આવી

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી ઘટનાને સુરત ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે, આગની ઘટનાએ 23 પરિવારજનોના લાડકા અને લાડકીઓને છીનવી લીધા હતા અને પરિવારને રડાવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે અશ્વનીકુમાર સ્મશાન ગૃહમાં બાળકોના મૃતદેહના અંતિમ સંસ્કાર…
Read More...

કોણ કોણ કેવી રીતે આ 22ના હત્યારાઓ: રૂપિયાની લાલચમાં ગેરકાયદે કામ, અધિકારીઓના આંખ આડા કાન

22નાં મોત બાદ પાલિકાની ફાઈલોમાંથી સત્ય ઉજાગર થયું છે. જેમાં એકની જગ્યાએ બે માળ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર કિર્તિ મોઢને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો હતો. આ ઘટનામાં…
Read More...

સુરત આગકાંડમાં મૃત્યુ પામનાર અઢી વર્ષની માસુમ કર્ણવીને હાથમાં લઈ પિતા અંતિમ સંસ્કાર માટે નીકળ્યા, તો…

જ્યારે ગુજરાતમાં ઈલેક્શનના પરિણામની ખુશી ઉજવાઈ રહી હતી, ત્યાં બીજા જ દિવસે આગકાંડ 22 માસુમ સંતાનોને ભરખી ગયો. મરનારા વિદ્યાર્થીઓમાં મોટાભાગના મોટા વિદ્યાર્થીઓ હતા, પણ એકમાત્ર કર્ણવી એવી હતી, જે માત્ર અઢી વર્ષની હતી. મોટા વિદ્યાર્થીઓમાં આ…
Read More...

સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ શિક્ષણ સહાય નિધિ”

સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મિશન 2026 અંતર્ગત “સરદારધામ શિક્ષણ સહાય નિધિ” વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ મેળવતા સમાજના જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ” સંસ્થા દ્વારા નાણાંકીય લોન સહાય યોજના શરૂ…
Read More...

સુરત: મૃતક હેપ્પીના પપ્પાએ કહ્યું 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ આપું, ફાયરના સાધનો વસાવો

આશા, આકાંક્ષા અને ઉત્સાહથી છલકાતા અને યુવાનીને ઉંબરે પગરણ માંડી રહેલાં સંતાનો ક્ષણમાત્રમાં આગનો કોળિયો બની ગયા એ પહેલાં જીવનની અંતિમ પળોમાં માં-બાપ સાથે કરેલી વાત યાદ આવતા જ કમભાગી માતા-પિતાના આંસૂ રોકાતા નથી. છેલ્લી ઘડીએ માસૂમ બાળકોએ એવી…
Read More...