વૃદ્ધ વ્યક્તિને ગામના લોકો મૂરખ સમજતા હતા, એક દિવસ તેણે પોતાના બે પુત્રોને પાવડો આપીને કહ્યુ કે સામેના બંને પહાડોને કાપીને માર્ગ બનાવવાનો છે, ગામના લોકો આ વાતની મજાક ઉડાવી રહ્યા હતા પરંતુ વૃદ્ધની એક વાત સાંભળીને ગામના બધા લોકો રહી ગયા સ્તબ્ધ
પ્રાચીન સમયમાં એક ગામમાં પહાડોથી ઘેરાયેલું હતું. લોકોને ગામથી બહાર જવા માટે પહાડોની ચઢાઈ કરવી પડતી હતી. એવામાં ઘણો સમય લાગી જતો હતો. તે ગામમાં એક વૃદ્ધ હતો, જેને બધા લોકો મહામૂર્ખ સમજતા હતા. એક દિવસ તેણે પોતાના બંને પુત્રોને પાવડો આપીને કહ્યુ કે ગામની બહાર બંને પહાડોને કાપીને રસ્તો બનાવવાનો છે. બંને પુત્રો પણ […]